ઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ઓલ ઇન વન લિંક

Join Whatsapp Group Join Now

ઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ઓલ ઇન વન લિંક

 

મહત્વપૂર્ણ લિંક

મોરલા નાચે, બાળક સાયકલ હાકતો હોય એવી સોલાર સીસ્ટમથી ચાલતી પતંગ જોવા માટે અહીં ક્લિક કરો 


 મહત્વપૂર્ણ લિંક

પતંગ ચગાવવાની મજા માણો,,,હવે તમારા મોબાઈલમાં.... ડાઉનલોડ કરો આ એપ્લિકેશન... Live પતંગ ચગાવતા હોય તેવો અનુભવ થશે.. અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

પોતાનો વિડીયો બનાવવા માટે એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

પતંગ ચગાવતા ચગાવતા તમારા મનપસંદ ગીતો વગાડો ફ્રીમા એપ. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

જોરદાર એપ્લીકેશન પતંગ ચગાવવાની જોરદાર એપ, પતંગ ચગાવો, બીજાના પતંગ કાપો, બાળકો માટે ખુબ મજાની એપ, પતંગ વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવવા ગુજરાતી શુભેચ્છા સંદેશ માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ઉતરાયણ ના દિવસે પર ધાબા પર વગાડી શકાય તેવા ગીતો મેળવવા માટે અહીં ક્લિક કરો 


ઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ઓલ ઇન વન લિંક 




https://project303.blogspot.com/2022/01/utarayan-makarsankranti-all-mahiti.html



 

https://project303.blogspot.com/2022/01/utarayan-makarsankranti-all-mahiti.html


ઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ઓલ ઇન વન લિંક


તમામ લોકો માટે ખાસ ઉપયોગી માહિતી જે લોકોને ખુબ જ ઉત્સાહ સાથે તહેવારોની બનાવવાની ઇચ્છા હોય છે અથવા તો તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે તમામે તમામ લોકો માટે ખાસ ઉપયોગી માહિતી મુકવામાં આવી છે આ માહિતી ખાસ ને ખાસ ઉત્તરાયણ પર્વ માટે મૂકવામાં આવી છે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ પણ કહેતા હોઈએ છીએ મકરસંક્રાંતિના તહેવાર ઘણા બધા લોકો જુદા જુદા કાર્યો કરતા હોય છે તેમને અનુકૂળતા મુજબ કામ કરતા હોય છે એ ઉંમરલાયક મિત્રો હોય છે તો દાન પુણ્યનું કામ કરતા હોય છે અમુક પશુ-પક્ષીઓને ઘાસચારો પણ લખતા હોય છે અમુક લોકો અન્યોની મદદ કરવા ના કાર્યકર્તા આવે છે નાના બાળકો યુવાનો પતંગ ચગાવી જુદા જુદા ખાણીપીણીના ખોરાક ખાય અને આનંદ રૂપ હોય છે તમે જુદી જુદી માહિતી ઉતરાયણ ઉત્તરાયણ પર્વના દિવસે જુદી રીતે લોકો આનંદ મેળવતા હોય છે તેમાં ખાસ કરીને લોકો પતંગ ચગાવીને ધાબા ઉપર જુદા જુદા ગીતો વગાડીને આનંદ આપતા હોય છે આવા ઉતરાયણ પર્વની મકરસંક્રાંતિના તહેવાર ની સરસ મજાની માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ તમે તહેવારો ને લગતી માહિતી મેળવવા માંગતા હોય તો પ્રોજેક્ટ 3 whatsapp google માં સર્ચ કરી શકો છો અથવા તો આ લીંક ઉપરથી પણ તમે અમારા whatsapp ગ્રુપમાં એડ થઈ એને જુદી જુદી માહિતી મેળવી શકો છો તહેવાર વ્યક્તિ જુદી જુદી માહિતીનું સંકલન કરી એકસાથે મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ મકરસંક્રાંતિનો તહેવાર એ નાના બાળકો આગળના દિવસે પતંગ ની કિન્નર બાંધીને તેની તૈયાર કરી દેતા હોય છે સવારે વહેલા ઊઠીને ધાબા ઉપર પતંગ ચગાવવા માટે જતા હોય છે મકરસંક્રાંતિનો તહેવાર શિયાળાની ઋતુમાં હોય છે શિયાળામાં ખૂબ જ ઠંડી હોય છે અને શિરા ના વિવિધ ખોરાકો ઠંડીને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડતાં હોય છે જે ગરમ ખોરાક નો ઉપયોગ કરી તમે ધાબા ઉપર લઇ જઇ અથવા તો તેના ઉપયોગી ફળ જામફળ હોય હોય કે તમે જુદા જુદા કોઈ પણ હોય તે શિયાળામાં થતા ફળ ભેગા કરીને ધાબા ઉપર લોકો તેને મીજબાની કરતા હોય છે અને તેનો આનંદ કરતા હોય છે અમુક લોકો તો તેના મોટા મોટા સ્પીકર મૂકી અને ગરબા અને ડાન્સ નો પ્રોગ્રામ પણ કરતા હોય છે અને રાત્રે લોકો તેને ટૂંકમાં ઉડાડતા હોય છે કે જે ટુક્કલ મુકવા નુકસાનકારક હોય છે અને નુકસાન કારણ ને કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાન થતું હોય છે તે મુજે દીવો સળગતો હોય છે તે દીવો ગમે તે જગ્યાએ આગ લગાવવાનું કામ કરી શકતો હોય છે માટે આવી ઠોકર ના ઉડાવવી જોઇએ એ તમામ લોકોને ઉપયોગી અને આનંદદાયી આપનારો ઉત્સાહ વધારો કરનારો મોજ કરાવનાર તહેવાર છે ઉત્તરાયણનો પર્વ મકરસંક્રાંતિની ફરવા જાન્યુઆરી મહિનાની 14 તારીખે આવે છે દરેક મિત્રો તેની રાહ જોતા હોય છે અને શિયાળા નો પર્વ હોવાથી તેનો આનંદ પણ શકાતું હોય છે તડકા માં ગરમી લાગતી નથી અને લોકો આખો દિવસ પતંગ ચગાવી શકે છે તે દિવસે પવનની દિશા ખૂબ જ મહત્વની હોય છે જો પવન ઓછો હોય તો લોકોને પતંગ ચગાવવાની મજા આવતી નથી પતંગ ચગાવવા માટે પવન હોવું ખુબ જ જરૂરી હોય છે અને પવનના કારણે જ બાળકોને તો યુવાનોને પતંગ ચગાવવાની મજા આવતી હોય છે તે દિવસે ઊંધિયું ને જલેબી ખાવાનું ખૂબ જ મોટા પાયે જેવા જ હોય છે મોટાભાગના લોકો ઊંધિયું ને જલેબી ખાતા હોય છે અને ગરમાગરમ ચાલીસાથી વિવિધ શાકભાજીનો ઉપયોગ કરી જબરજસ્ત બજારમાં વેચાતા હોય છે તો મોકલો ગ્રુપ બનાવી હતો કુટુંબ વધુ સભ્યો હોય તો જાતે પણ બનાવતા હોય છે જાતે બનાવી લો થતો સમૂહનો બનેલો ખૂબ જ મજા આવતી હોય છે બજારમાં પણ મોકલી કે સરસ મજાના મળતા હોય છે અને જલેબી ખાવાની મીજબાની કરતા હોય છે ગરમ વિવિધ ખાણીપીણી સાથે લોકો ઉતારેલો કરવામાં આવતા હોય છે સીંગ ની ચીકી તલની ચીકી માવાની ચીકી જુદા જુદા પ્રકારની ચિકિત્સાનો ઉપયોગ કરતા હોય છે અને ચીકકી ખાવાથી શરીરની તંદુરસ્તી વધતી હોય છે અમુક લોકો મમરા ના લાડવા રાજગરા ના લાડવા ખાવા જુદા લાડવા બનાવીને પણ તેનો ઉપયોગ કરતા હોય છે ગરમા ગરમ જુદાજુદા ખોરાક નો પણ ઉપયોગ કરતા હોય છે એ સિવાય બોર અને જામફળ આ બે પણ તો ખાસ લોકો ગુંદ પાક મેથી પાક આદુપાક આવા દુનિયા નો ઉપયોગ કરીને પણ લોકોએ નો ખોરાક નો ઉપયોગ કરતા હોય છે બજારમાં જે જુદાજુદા ખોરાક મળતા હોય છે તેના કરતો ઘરે બનાવેલા ખોરાક શ્રેષ્ઠ હોય છે માટે ઘરે બનાવેલા ખોરાક ખાવા જોઈએ જુદાજુદા ખોરાક ખાવા કરતો ઘરના ખોરાક શ્રેષ્ઠ ગણાય ઉત્તરાયણ પર્વનો જુદા જુદા ગીતો વગાડવા નો હોય તેને જુદા જુદા ઓનલાઈન એપ્લિકેશન અને સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે એ પણ તમે એવું કરીએ ને એનો ઉપયોગ કરી શકો છો તમે અહીં જુદી જુદી ઉતરાયણ પર્વ મકરસંક્રાંતિની માહિતી મુકવામાં આવી છે જે તમને ખરેખર ઉપયોગી થશે અને મિત્રોને પણ ઉપયોગી થશે 


ઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ઓલ ઇન વન લિંક

ઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ઓલ ઇન વન લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR