રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ , અધિનિયમના પ્રકરણ -૪ ના મુદ્દા નં .૧૭ મુજબ શાળા વિકાસ યોજના ( SDP ) ત્રણ વર્ષ માટે તૈયાર કરવા બાબત

Join Whatsapp Group Join Now

રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ , અધિનિયમના પ્રકરણ -૪ ના મુદ્દા નં .૧૭ મુજબ શાળા વિકાસ યોજના ( SDP ) ત્રણ વર્ષ માટે તૈયાર કરવા બાબત

https://project303.blogspot.com/2022/01/sdp-form-mahesana-jillo.html











રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ , અધિનિયમના પ્રકરણ -૪ ના મુદ્દા નં .૧૭ મુજબ શાળા વિકાસ યોજના ( SDP ) ત્રણ વર્ષ માટે તૈયાર કરવા બાબત



  રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ , અધિનિયમના પ્રકરણ -૪ ના મુદ્દા નં .૧૭ મુજબ શાળા વિકાસ યોજના ( SDP ) ત્રણ વર્ષ માટે તૈયાર કરવામાં આવે અને દર વર્ષે તેને અપડેટ કરવામાં આવે છે જે મુજબ સીઆરસી કો.ઓ. દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ધ્વારા સ્થાનિક સત્તાતંત્ર , ગ્રામ પંચાયત નગર શિક્ષણ સમિતિના સભ્ય સિવાય ) શાળા વિકાસ યોજના ( SDP ) વર્ષ ૨૦૧૮-૧૯ માં તૈયાર કરવામાં આવેલ છે તે અન્વયે વર્ષ ૨૦૧૯-૨૦ , ૨૦૨૦ ૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ એમ ત્રણ વર્ષ સુધી Update કરવાનું હોય છે વર્ષ ૨૦૨૦-૨૧ માં શાળા વિકાસ યોજના ( SDP ) ને Update કરવાનું થતું હતું પરંતુ કોરોના મહામારીના કારણે શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયેલ ન હોવાથી જયારે પણ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે તમામ શાળાઓમાં શાળા વિકાસ યોજના ( SDP ) Update કરવા જણાવેલ ગત શૈક્ષણિક વર્ષમાં શાળાઓ શરૂ થયેલ ન હોવાથી SDP Update કરવામાં આવેલ નહોતું આથી હવે જયારે વર્ષ ૨૦૨૧-૨૨ માં શાળાઓ સંપૂર્ણ શરૂ થયેલ હોવાથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં શાળા વિકાસ યોજના ( SDP ) ને Update કરવાનું થાય છે . આ વર્ષે શાળા કક્ષાએથી શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરતી વખતે શાળાની ભૌતિક જરૂરિયાતો સંતોષાય એટલું જ નહિ પરંતુ શાળાનો વિકાસ ખરેખર થાય , શાળાના તમામ બાળકોની શૈક્ષણિક ગુણવત્તા , તમામ બાળકોની સમાનતા , શાળાની સ્વચ્છતા , શાળા વ્યસ્થાપન , શાળા બહારના બાળકોનું મેઈનસ્ટ્રીમીંગ વગેરે જેવા મુદ્દાઓ પરત્વે પણ શાળાનો વિકાસ થવો જરૂરી છે . SMC લેવલે શાળા વિકાસ યોજના ( SDP ) તૈયાર કરે ત્યારે શાળામાં ભૈતિક સુવિધા , પાણીની સુવિધા , શિક્ષણની ગુણવત્તાલક્ષી સિધ્ધિ વગેરે બાબતોનો સમાવેશ કરવા જણાવવામાં આવે છે . તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વિકાસ યોજના ( SDP ) Update કરી શાળા કક્ષાએ SDP ની ફાઈલ નિભાવવાની રહેશે તથા સીઆરસી કો.ઓ. ધ્વારા તેની ચકાસણી કરી પોતાના કલસ્ટરની તમામ શાળામાં શાળા વિકાસ યોજના ( SDP ) Update થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર તાલુકા કક્ષાએ બીઆરસી કો.ઓ.ને નીચેની તારીખો પ્રમાણે જમા કરાવવાનું રહેશે . તે જ પ્રમાણે બીઆરસી કો.ઓ. દ્વારા પોતાના તાલુકાની તમામ શાળામાં શાળા વિકાસ યોજના ( SDP ) Update થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ નીચેની તારીખો પ્રમાણે જમા કરાવવાનું રહેશે . D : \ PARAG \ 2022-23 \ GENDARGENDAR LETTER 2022 DOCX તાલુકા કક્ષાએથી પોતાના તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વિકાસ યોજના ( SDP ) Update થયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર અત્રેની કચેરી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનું રહેશે તમામ તાલુકાના પ્રમાણપત્ર મળ્યા બાદ શાળાઓને આગામી વર્ષ ૨૦૨૨-૨૩ ની સ્કુલ 

 શાળા કક્ષાએથી ક્લસ્ટર કક્ષા કલસ્ટર કક્ષાએથી બ્લોક કક્ષા બ્લોક કક્ષાએથી જિલ્લા કક્ષા કંમ્પોઝીટ ગ્રાન્ટ ફાળવવામાં આવશે . આથી આપની કક્ષાએથી શાળા કક્ષાએ SDP ની ફાઈલ નિભાવવા સંબધિતોને સૂચના કરવા જાણ કરવામાં આવે છે . 






રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ , અધિનિયમના પ્રકરણ -૪ ના મુદ્દા નં .૧૭ મુજબ શાળા વિકાસ યોજના ( SDP ) ત્રણ વર્ષ માટે તૈયાર કરવા બાબત

રાઈટ ટુ એજયુકેશન એકટ -૨૦૦૯ , અધિનિયમના પ્રકરણ -૪ ના મુદ્દા નં .૧૭ મુજબ શાળા વિકાસ યોજના ( SDP ) ત્રણ વર્ષ માટે તૈયાર કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR