ધોરણ-1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે FLN કાર્યપોથી ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 1 , 2 વિદ્યાર્થી કાર્યપોથી CLICK HERE
ધોરણ 3 થી 5 વિદ્યાર્થી કાર્યપોથી CLICK HERE
ધોરણ 6 થી 8 વિદ્યાર્થી કાર્યપોથી CLICK HERE
ધોરણ-1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે FLN કાર્યપોથી ડાઉનલોડ કરો
ધોરણ-1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે FLN કાર્યપોથી ડાઉનલોડ કરો
પ્રાથમિક શાળાના બાળકો માટે ઘરે બેસીને અથવા શાળામાં ઉપયોગી વાંચન ગણન લેખનમાં મદદરૂપ થાય તેવી કાર્યપોથી બનાવવામાં આવી છે આ કાર્યપદ્ધતિમાં બાળકોને રોજ બરોજ જુદું-જુદું કાર્ય કરાવી શકાય છે તેની પ્રિન્ટ કરી બાળકોને માર્ગદર્શન આપી આવું જુદું-જુદું કાર્ય કરવા માટેની સરસ મજાની કાર્ય પોથી ધોરણ એક થી માંડીને ધોરણ ૮ સુધીના તમામે તમામ બાળકોને ઉપયોગી કરવા માટે જુદી જુદી ધોરણ-૧૨ના બાળકો માટે જુદી કાર્યપોથી છે તેવી રીતે ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ 5 ના બાળકો માટે જુદી કાર્યપોથી છે તેવી જ રીતે ધોરણ છ ધોરણ સાત અને ધોરણ 8 ના બાળકો માટે જુદી કરી બનાવવામાં આવી છે આ કાર્ય પોથી માં બાળકો પોતાની કક્ષા અનુસાર પોતાની આવડત હોય તે માર્ગદર્શન મુજબ કાર્ય કરીને ઘણું બધું શીખી શકે છે એને મહાવરો કરી શકે છે વાંચન ગણન લેખન ખાસ દેશી હોય છે કે બાળક ને ઉડી જાય છે પણ તેનું મહાવરો કરવાના કારણે તે ભૂલી જતા હોય છે તો બાળકો વાંચન લેખન ગણન પુરી ના જાય તે માટે ખાસ ને ખાસ તેનો મહાવરો કરવાથી ખૂબ જ જરૂરી છે મહાવરો કરવા માટે આ ખૂબ જ ઉત્તમ કાર્ય પોથી બનાવવામાં આવી છે એનાથી કાર્યપોથી બાળકોએ ઉપયોગ કરવા માટે શિક્ષક તરીકે તેમને રોજબરોજ તેના સ્ક્રીનશોટ પાડીને ગ્રુપમાં મૂકવા જોઈએ અથવા તો આખેઆખી પીડીએફ મોકલી શકાય અને વાલીઓને પણ સમજાવી શકાય બાળકને કેવી રીતે કામ કરવાનું છે અથવા તો બાળકોને રૂબરૂ માર્ગદર્શન પણ આપી શકાય કોરોના ગાદલાંનો ઉપયોગ કરી બાળકોને મુલાકાત લઇ અને તેમને આની કાર્યપોથી ની કામગીરી સમજાવી શકાય અને બાળકોને કામ કરવા આપી શકાય આવી સરસ મજાની ખૂબ જ ઉપયોગી કાર્ય પોથી બાળકોને ઉપયોગી થશે અને મજા પણ હશે બાળકો આ નવું શીખવા માટે તત્પર હોય છે અને આવી અહીં માહિતીઓને મટીરીયલ અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ તો જો તમે મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા ના હોય તો જોડાઇ જવા વિનંતી કરવામાં આવે છે તમારી આસપાસ જેટલા પણ મિત્રો હોય તમામે તમામ મિત્રોને વિનંતી કરજો પ્રોજેક્ટર whatsapp માં જોડાઈ જાય અને અવનવી માહિતી મેળવતા તમારી આસપાસ ઘણા બધા મિત્રોને વાંચન ગણન લેખન અંગત જુદા મત ની જરૂર પડતી હોય છે તમે જે મિત્રો હોય એ આવા એ વાંચન લેખન નું મટીરિયલ ડાઉનલોડ કરી લેશે તો ઘણું બધું ઉપયોગી થશે અને ઘણું બધું જુદું જુદું પ્રકારનું બાળકોને બહાર કરવા માટેનું મટીરીયલ વધુમાં વધુ શિક્ષકો વધુમાં વધુ શાળાઓ સુધી પહોંચે અને જેટલા પણ વિદ્યાર્થીઓ તમામે તમામ વાલીઓએ સુધી તેનો ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓમાં પ્રગતિ અને જોશ ફરી જાય તેવો તેમને વાંચન ગણન લેખનમાં ખૂબ જ ખૂબ જ વધારે વધારે મહાવરો થાય એ માટે ખાસ ઉપયોગી કાર્ય પોથી છે દરેકે દરેક બાળકો સુધી પહોંચે અને બાળકો તેનો ઉપયોગ કરતા થાય અને શિક્ષણમાં પ્રગતિ કરતા થાય તે ઉદ્દેશ સાથે કાર્યપોથી મૂકવામાં આવી છે તો તમારી આસપાસ જેટલા પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને વર્ષો સુધી આ માહિતી પહોચાડવા માટે વિનંતી કરવામાં આવે છે
ધોરણ-1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે FLN કાર્યપોથી ડાઉનલોડ કરો