Ek Bharat Shresth Bharat " કાર્યક્રમની ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત તે મુજબ ડોક્યુમેન્ટ , માહિતી અને ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએ નિભાવવા .
Ek Bharat Shresth Bharat " કાર્યક્રમની ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત તે મુજબ ડોક્યુમેન્ટ , માહિતી અને ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએ નિભાવવા .
Ek Bharat Shresth Bharat " કાર્યક્રમની ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત તે મુજબ ડોક્યુમેન્ટ , માહિતી અને ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએ નિભાવવા .
, ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે PAB - 2021-22 માં " Ek Bharat Shresth Bharat " હેડ 79.0.83 અંતર્ગત સરકારી શાળાના ધોરણ -૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ રૂ ! ૫૦ / - લેખે રૂ ! ૮૭૮.૪૭૮૫ લાખ મંજુર થયેલ છે . " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે . જેનો ઉમદા હેતુ બાળકોમાં દેશના જુદા - જુદા રાજ્યોની સાંસ્કૃતિક , સાહિત્યિક , ભૌગોલિક , ઐતિહાસિક , સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિષે જાણે અને સમજ કેળવે તથા એક - બીજાની સંસ્કૃતી પ્રત્યે આદરભાવ કેળવે . " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે . આ સાથે સામેલ માર્ગદર્શિકામાં સૂચવ્યા અનુસાર આ કાર્યક્રમનું અમલીકરણ કરવાનું રહેશે . કાર્યક્રમના અમલીકરણ માટેની ગ્રાન્ટ અત્રેની કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ ફાળવવામાં કરવામાં આવેલ છે . જેની ફાળવણી શાળાઓને કરવાની રહેશે અને ગ્રાન્ટ ફાળવણીનાં પત્રમાં જણાવ્યા અનુસાર નિયમાનુસાર ખર્ચ કરવાનો રહેશે . તા : ૨૪/૨૦૧ વિષય : " " Ek Bharat Shresth Bharat " કાર્યક્રમની ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત
એક ભારત શ્રેષ્ઠ ભારત માર્ગદર્શિકા " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ સમગ્ર દેશભરમાં યોજાઈ રહ્યો છે . જેનો ઉમદા હેતુ બાળકોમાં દેશના જુદા - જુદા રાજ્યોની સાંસ્કૃતિક , સાહિત્યિક , ભૌગોલિક , ઐતિહાસિક , સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિષે જાણે અને સમજ કેળવે તથા એક - બીજાની સંસ્કૃતી પ્રત્યે આદરભાવ કેળવે . " એક ભારત શ્રેષ્ઠ ભારત " કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ થયેલ છે . 1 . II . III . IV . V. VI . શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા , ચર્ચા , ભાગીદાર રાજ્ય પર પ્રોજેક્ટ વર્ક / પ્રવૃત્તિ કાર્ય , સાંસ્કૃતિક સ્પર્ધા- લોકગીત , કળા , ચિત્ર વગેરેનું આયોજન તેમજ ભાગ લેનાર અને વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવા માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાય . એકતા પ્રતિજ્ઞા , સંસ્કૃતિ , રીતરિવાજો , પહેરવેશ , કૃષિ , આબોહવા પર પ્રોજેક્ટ અને વિડિયો કોન્ફરન્સિંગ . વિદ્યાર્થીઓમાં જળ સંરક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવી . આ કાર્યક્રમના અમલીકરણ માટે નિબંધ સ્પર્ધા , ચર્ચા , ભાગીદાર રાજ્ય પર પ્રોજેક વર્ક , સાંસ્કૃતિક સ્પર્ધા- લોકગીત , કળા , ચિત્ર વગેરેનું આયોજન . વિદ્યાર્થીઓને ભાગીદાર રાજ્ય વિશે મહત્વપૂર્ણ તથ્યો અને અન્ય મહત્વપૂર્ણ અને રસપ્રદ માહિતી પ્રદાન કરવા માટે એક માહિતી પુસ્તિકા તૈયાર કરવી અને વિદ્યાર્થીઓને આપવી . જેમાં ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની વિવિધતા સભર બાબતોનો સમાવેશ કરવો . વિદ્યાર્થીઓ માટે " એક ભારત શ્રેષ્ઠ ભારત " હેઠળ વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેતી પ્રોજેક્ટ બુક ડિઝાઇન કરવી . બંને રાજ્યની ભૌગોલિક , સાંસ્કૃતિક , ભાષાકીય બાબતો , ભાષા / બોલી , પહેરવેશ , રીતરીવાજો , નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા , ભાગીદાર રાજ્ય પર પ્રોજેક્ટ વર્ક , સાંસ્કૃતિક કાર્યક્રમ , વેશભૂષા , લોકગીત , વિવિધ સ્થળો , પાક , નદીઓ , પર્વતો , શહેરો જેવી અનેક બાબતો જાણે જેથી વિદ્યાર્થીઓ બંને રાજ્યની બાબતોથી અવગત થાય . ડાયટ દ્વારા સદર રાજ્યના ડાયટ સાથે સંકલન કરી શાળા - શાળા સાથે VC નું આયોજન કરવા અંગે આયોજન કરવું , આ અંગે VC માં જોડાયેલ વિદ્યાર્થીઓને સામેની શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ / ચર્ચા , પ્રવૃત્તિ નિદર્શન કરાવવુ . વિદ્યાર્થીઓ દ્વારા " એક ભારત શ્રેષ્ઠ ભારત " હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ અને લેખન કરેલ બાબતોને સંગૃહિત કરી શકાય તે મુજબ પોર્ટફોલિયો બનાવવો.કોવિડ -19 દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિઓનું આયોજન કરવું . સરકારશ્રીની ગાઈડલાઈન્સ અનુસરીને " એક ભારત શ્રેષ્ઠ ભારત " ની પ્રવૃત્તિઓ હાથ ધરવી . વિદ્યાર્થી દીઠ ૫૦ / -રૂ ગ્રાન્ટ ફાળવેલ છે , જેમાંથી વિદ્યાર્થીને ઇનામ , પ્રોત્સાહન / પ્રમાણપત્ર , પ્રવૃત્તિ મટીરીયલ , સાધન સામગ્રી , માહિતી પુસ્તિકા નિર્માણ , પોર્ટફોલિયો જેવી ઉપરોક્ત સૂચવેલ બાબતો અર્થે ખર્ચ કરવાનો રહેશે . ધોરણ ૬ થી ૮ ના શિક્ષક મિત્રો દ્વારા આ અંગે જરૂરી આયોજન અને ખર્ચ કરવાનો રહેશે . જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ , માહિતી અને ફોટોગ્રાફ્સ શાળા કક્ષાએ નિભાવવા .
Ek Bharat Shresth Bharat " કાર્યક્રમની ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત