Join Whatsapp Group
Join Now આધાર એનરોલમેન્ટ / અપડેશનની વિગતો આપવા બાબત
પરિપત્ર આધાર એનરોલમેન્ટ અપડેશન
મહત્વપૂર્ણ લિંક
૧૦ વર્ષથી જુના આધારકાર્ડના અપડેશન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
આધાર એનરોલમેન્ટ / અપડેશનની વિગતો આપવા બાબત
આધાર એનરોલમેન્ટ અપડેશન
આધાર એનરોલમેન્ટ / અપડેશનની વિગતો આપવા બાબત
આધાર એનરોલમેન્ટ / અપડેશનની વિગતો આપવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનુ કે , શૈક્ષણિક વર્ષ : ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના આધાર એનરોલમેન્ટ અને ફરજિયાત બાયોમેટ્રીક અપડેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે . તો આપના જિલ્લા / નગરના સરકારી , ગ્રાન્ટેડ અને ખાનગી શાળાની વિગત દર્શાવતા પત્રકો ૧ થી ૩ આ સાથે સામેલ રાખીને મોકલી આપેલ છે . જેમાં માંગવામાં આવેલ તમામ વિગતો ભરીને તા .૩૧ / ૦૧ / ૨૦૨૨ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં અત્રેની કચેરીના નીચે આપેલ ઇ - મેઇલ આઇડી ઉપર મોકલી આપવાની રહેશે
આધાર એનરોલમેન્ટ અપડેશન
આધાર એનરોલમેન્ટ અપડેશન
પ્રાથમિક શાળાઓમાં જે બાળકો ના ડેટા સિંગાપુરના ડેટા આંગળીના ટીટા કોના ડેટા ઓનલાઇન નથી થયેલા તેવા બાળકો માટે ચિંતા કરીને આધારે મેન્ટ ની કામગીરી માટે મહત્વપૂર્ણ મૂકવામાં આવે છે જેથી બાળકો ની વિગતો બેટને થી થયેલ અથવા તો વિગતો મળી નથી થઈ તે બાળકોને બાયોમેટ્રિક ફરજિયાત કરાવવાની છે તેમના માટે જાગૃતતા લાવવા માટે તેની માહીતી મંગાવવામાં આવી રહી છે જે શાળાઓમાં બાળકોની બાયોમેટ્રિક કરાવવાનું બાકી રહી ગઈ હોય તે તમામ બાળકોનું પૂર્ણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે અને તમામ બાળકોને વિગતો ઉપડી કચેરીમાં મોકલવાની થતી હોય તમામે તમામ શાળા પાસે આવી ગયો તો રાખવી ખૂબ જ જરૂરી છે તમારી તમામ વિગતો શાળા કક્ષાએ રાખવા માટે ઉપયોગી માહિતી રાખવી જોઈએ અને આવા વિવિધ પરિપત્ર આવતા હોય તે અંગે જાણકારી મેળવવી જોઇએ અમારું પ્રાથમિક શાળાઓને લગતી એક ગ્રુપ છે જેમાં પ્રાથમિક શાળા લગતી માહિતી મુકવામાં આવતી હોય છે તે ગ્રુપનું નામ પ્રોજેક્ટ 303 છે તે ગ્રુપમાં જોડે પણ શકો છો તેની લીંક દરેક પળ મૂકવામાં આવી હોય છે તે માહિતી મેળવવા માટે લીંક ઉપર ક્લિક કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો આધાર બાયોમેટ્રિક બાબત આ મહત્વપૂર્ણ લેટર તમામે તમામ મિત્રો સુધી જાય એટલે તમામ તમામ મિત્રો અને પત્રોનો અભ્યાસ કરી માહિતી તૈયાર રાખી તેવી વિનંતી કરવામાં આવે છે આધાર બાબત મહત્વપૂર્ણ લીટર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી
આધાર એનરોલમેન્ટ / અપડેશનની વિગતો આપવા બાબત