૩૦ મી જાન્યુઆરી ના રોજ શહીદ દિન નિમિતે મૌન પાળવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
૩૦ મી જાન્યુઆરી ના રોજ શહીદ દિન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
૩૦ મી જાન્યુઆરી ના રોજ શહીદ દિન નિમિતે મૌન પાળવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત
૩૦ મી જાન્યુઆરી ના રોજ શહીદ દિન નિમિતે મૌન પાળવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત
૩૦ મી જાન્યુઆરી ના રોજ શહીદ દિન નિમિતે મૌન પાળવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત
તા .૩૦ મી જાન્યુઆરી , ૨૦૨૨ રવિવારના રોજ શહીદ દિન નિમિતે મૌન પાળવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત . સંદર્ભઃ ગુજરાત સરકાર , સામાન્ય વહીવટ વિભાગના તા .૧૮.૧.૨૦૨૨ નો પરિપત્ર ક્રમાંકઃ ટીએમએસ - ૧૦૨૦૧૨ ૧૧૨–૫ ઉપરોકત વિષય અને સંદર્ભ પત્ર અન્વયે જણાવવાનું કે , ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦ જાન્યુઆરી , ૨૦૨૨ , રવિવારના રોજ શહીદ દિને સવારે ૧૧:૦૦ વાગે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવે છે અને આખા દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ બે મિનિટ પુરતી બંધ રાખવામાં આવે છે . આગામી ૩૦ મી જાન્યુઆરી , ૨૦૨૨ , રવિવારના રોજ શહીદ દિન નિમિતે સવારે ૧૧:૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંદર્ભ દર્શિત સામાન્ય વહીવટ વિભાગના પત્રમાં આપેલ સુચનાઓ ધ્યાને લઈ , શહીદ દિન યોગ્ય રીતે અને સરકારની ઉપરોકત સંદર્ભ દર્શિત પત્રની સુચનાઓ મુજબ મનાવાય તે માટે આપની કક્ષાએથી આપની તથા આપના તાબા હેઠળની તમામ જિલ્લા અને તાલુકાની સમગ્ર શિક્ષા કચેરીઓને જરૂરી સૂચના આપશો .
૩૦ મી જાન્યુઆરી ના રોજ શહીદ દિન નિમિતે મૌન પાળવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત
ભારત દેશમાં આઝાદી ની લડાઈ માટે ઘણા વીરોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડત માટે ઘણા બધાએ પોતાના જીવ જોખમમાં નાખીને દેશપ્રેમ જગાડવા માટે ઘણા બધા લોકો એ તમામ લોકોને સુખ શાંતિ માટે આખા દેશની સુખ શાંતિ માટે પોતાના જીવનું બલિદાન આપી દીધેલ છે તેવા તમામ વીરોના બલિદાનને યાદ કરવાનો સમય આવી ગયો છે અમુક સમયે આવા બલિદાન આપનારા તમામે તમામ લોકોને આપણે દિલથી યાદ કરવા જોઈએ અને તેમના માટે સમય આપવો જોઈએ આવા દેશના ખાતર દેશના લોકોની સુખ શાંતિ માટે પોતાના પ્રાણનું બલીદાન દેનાર દરેકે દરેક વ્યક્તિને આપણે હર ઘડી હર સમયે યાદ કરવા જોઈએ અમુક દિવસો એવા હોય છે જે દિવસે તેમણે ફરજિયાત યાદ કરવા જોઈએ આપણા વર્ષનો એક દિવસ તેમના માટે ફાળવવું જોઇએ અને આખો દિવસ ના પાડી શકીએ તો અમુક એ બલિદાન દેનારા તમામે તમામ મિત્રો માટે એ બલિદાનનો દિવસ ખરેખર યાદ કરવો જોઈએ
૩૦ મી જાન્યુઆરી ના રોજ શહીદ દિન નિમિતે મૌન પાળવા તથા શહીદ વીરોના બલિદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત