એકમ કસોટી પુસ્તિકા તથા અન્ય જગ્યાએ બાળકોની વિગત માટે જરૂરી સ્ટીકર લગાવવા ઓટોમેટીક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક.
મહત્વપૂર્ણ લિંક
સ્ટીકર એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એકમ કસોટી પુસ્તિકા તથા અન્ય જગ્યાએ બાળકોની વિગત માટે જરૂરી સ્ટીકર લગાવવા ઓટોમેટીક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક.
બાળકોની નોટ, એકમ કસોટી, દર્પણ ડાયરી, સ્વા. પોથી પાઠયપુસ્તક વગેરે ઉ૫ર સ્ટીકર લગાવવા માટે

પ્રાથમિક શાળામાં બાળકોની વિગત ઘણી બધી વખત વારંવાર જરૂર પડતી હોય છે એક ની વિગત વધુ વખત જરૂર પડતી હોવાથી બોલપેનથી લખવામાં ઘણી બધી પૂરી થવાની શક્યતા રહે છે ફૂલો જ ના થાય તે માટે એક જ વાર ડેટા ડેટા સાચો ચેક કરી કમ્પ્યુટર માં પ્રિન્ટ કરી કાયમ વારાફરતી નો ઉપયોગ કરી શકાય તે માટે સરસ મજાની પદ્ધતિ સ્ટીકર વાળી પદ્ધતિ છે સ્ટીકર થી તેમની સરસ મજાની રીતે તેની એક જ વિગતો વારંવાર ઉપયોગ કરી શકો છો.આ માટે એક્સલ ફાઇલ મુકવામાં આવશે જેનો ઉપયોગ કરી તમે સ્ટીકર લગાવી શકો છો અને બાળકોને તેનો ઉપયોગ કરી શકો છો અહીંયા સરસ મજાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરી તમે વારંવાર તેનો ઉપયોગ કરી શકો છો તમારી પાસે આવી ઘણી બધી ઉપયોગી માહિતીઓ મળવામાં મુશ્કેલી પડતી હોય તો અમારું પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં અમે શૈક્ષણિક સાથે બિન શૈક્ષણિક માહિતી પણ મૂકતા હોઈએ છીએ તો વિવિધ માહિતી મેળવવા માટે તમે અમારા પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી એક્સેલ ફાઈલ હવે મૂકવાનો પ્રયત્ન કરીશું ફાઇલની મદદથી તમે જુદા જુદા સ્ટીકર કઢાવી શકશો એક પેજમાં બાળકો ના સ્ટીકર કાઢવા હોય તો પણ કાઢી શકો છો બજારમાં તૈયાર સ્ટીકર પેજ પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી શકો છો સારુ 25 બાળકોનો વર્ગ તો ફક્ત દસ રૂપિયાના ખર્ચે તમામ વર્ગના બાળકો ના સ્ટીકર બની જતા હોય છે આવી સરસ મજાની સુવિધાવાળા સ્ટીકર ખરેખર દરેક શિક્ષકે વસાવા નજીવા ખર્ચમાં સરસ અને સારી એવી સુવિધા મફતમાં મળી રહેતી હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ સ્ટીકર એકદમ નજીવા ખર્ચે મળતા હોય છે મોટો વર્ગ હોય તો બધા જ તેમને વધારે ખર્ચો થાય બાકી નાની શાળા માટે તો આજથી કરે ઉત્તમ સુવિધા છે તો એક્સલ ફાઇલ વધુમાં વધુ મિત્રો સુધી પહોંચી ને વધુમાં વધુ બાળકો અને શિક્ષકો આનો ઉપયોગ કરે તેવી વિનંતી કરીએ છીએ આ સ્ટિકર ફાઈલ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવી મોબાઇલમાં થવાનો અથવા ક્રેશ થઈ જવાનો પ્રશ્ન રહે છે અને ફાઈલ કરતી બંધ થઇ જતી હોય છે માટે અમે શું કમ્પ્યુટરમાં જ whatsapp ચાલુ કરી અને ડાઉનલોડ કરવી જોઇએ આપણને આવી અસ્મિતા લાગે તો ના ફાવે તો જીવ મિત્રોની કમ્પ્યુટરમાં whatsapp ચલાવીને ડાઉનલોડ કરતો હોય તેમના પાસે આ કામ કરાવી શકાય છે આવી સરસ સુવિધા નો ઉપયોગ આપણે વારંવાર કરવા માટે તમારા whatsapp ગ્રુપમાં જોડાઈ રહેજો અને આવી સારી સારી માહિતી આપવા છે આજ ની આજુબાજુમાં તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવે છે વિદ્યાર્થીઓ ના સ્ટીકર ડાઉનલોડ કરવા માટે ઓટી એક્સલ ફાઇલ સરસ મજાની ફાઈલ તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી
એકમ કસોટી પુસ્તિકા તથા અન્ય જગ્યાએ બાળકોની વિગત માટે જરૂરી સ્ટીકર લગાવવા ઓટોમેટીક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક.