પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી બાબત

Join Whatsapp Group Join Now

 પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી બાબત

  

મહત્વપૂર્ણ લિંક  

26મી જાન્યુઆરી 2022ની ઉજવણી બાબત 25-1-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

26 જાન્યુઆરી 2022 આમંત્રણ પત્રિકા PDF અહિથી ડાઉનલોડ કરો


મહત્વપૂર્ણ લિંક  

26મી જાન્યુઆરી 2022ની ઉજવણી કેટલી મિનીટમાં પૂર્ણ કરવાની તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

SOP...૨૬ જાન્યુવારી ની ઉજવણી બાબત નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી અંગે લેટર 

પેજ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પેજ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી બાબત


https://project303.blogspot.com/2021/12/26-january-2022-ujavani-letterl.html

https://project303.blogspot.com/2021/12/26-january-2022-ujavani-letterl.html


પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી બાબત

ગાખાવીન અમૃત મહોત્સવ ફેકસ દ્વારા / તાત્કાલિક સમય મર્યાદા પ્રતિ સર્વે જિલ્લા કલેકટરશ્રી નાત નવી ક્રમાંકઃ પદઉ - ૧૦૨૦૨૧-૬૨૫-૬ , ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ , સચિવાલય , ગાંધીનગર તારીખ ૦૮-૧૨-૨૦૨૧ , વિષય : પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી બાબત . શ્રીમાન . આપ એ વાતથી સુવિદિત છો કે , ૧ લી મે , ( ગુજરાત સ્થાપના દિન ) ૧૫ મી ઓગષ્ટ ( સ્વાતંત્ર્ય દિન ) અને ૨૬ મી જાન્યુઆરી ( પ્રજાસત્તાક દિન ) ની રાજય કક્ષાની ઉજવણીઓ વર્ષ ૨૦૦૩ થી જિલ્લાના મુખ્ય મથક ખાતે યોજવામાં આવે છે . વર્ષ , ૨૦૦૬ થી જિલ્લા કક્ષાની ઉજવણી કોઇ એક તાલુકાના મુખ્ય મથકે યોજવાનું પણ નકકી કરેલ છે . ત્યાર બાદ તાલુકા કક્ષાની ઉજવણીઓ કોઇ એક ગ્રામ્ય કક્ષાએ કરવા અને મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં હોય ત્યાં કોઇ વોર્ડમાં યોજવા અંગેની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે . ૨. ઉકત બાબતોને ધ્યાનમાં લઇ પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની જિલ્લા કક્ષાની ઉજવણી માટે જિલ્લાના માન , પ્રભારી મંત્રીશ્રી / સહ પ્રભારી મંત્રીશ્રી તથા પ્રભારી સચિવશ્રીના પરામર્શમાં રહી આ ઉજવણી માટેના તાલુકા નકકી કરી તથા તેની માહિતી તા .૩૧ / ૧૨ / ૨૦૨૧ સુધીમાં આ વિભાગને મોકલવા વિનંતી છે . ૩. સા.વ.વિ.ના આયોજન પ્રભાગના તા .૨૦ / ૦૭ / ૨૦૧૫ ના ઠરાવથી તાલુકા કક્ષાની ઉજવણી ૨૦૧૧ ની વસતી ગણતરીના આધારે જે ગામની વસ્તી સૌથી વધારે હોય તે ગામને પ્રથમ પસંદગી આપવાની રહેશે અને ત્યારબાદ તે પછીના ક્રમની વસ્તી ધરાવતા ગામની પસંદગી કરવાની રહેશે અને આ ક્રમ મુજબ ઉત્તરોતર તાલુકા કક્ષાની ઉજવણી માટે ગામની પસંદગી કરવાની રહેશે . તે પ્રમાણેની સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે . ઉક્ત ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈ જે ગ્રામ્ય કક્ષાએ યોજવાની થતી હોય તે ગામની પસંદગી કરવાની રહેશે ૪ . ગીરસોમનાથ જિલ્લામાં પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી , ૨૦૨૨ ની રાજય કક્ષાની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે . આથી , ગીરસોમનાથ જિલ્લાએ જિલ્લા કક્ષાની ઉજવણી માટેની માહિતી મોકલવાની રહેશે નહીં . પરંતુ ઉપરની સૂચનાઓને ધ્યાનમાં લઇને , તાલુકા કક્ષાની ઉજવણી જે ગ્રામ્ય કક્ષાએ યોજવાની રહેશે . RATHWAIAKY NALATIGA PASANDEL NORD

૫. રાજ્યકક્ષા / જિલ્લાકક્ષા / તાલુકાકક્ષાની ઉજવણીના ખર્ચ માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ રકમની મર્યાદામાં થયેલ વાસ્તવિક ખર્ચની ચૂકવણી કરવામાં આવશે . ક્રમ ઉજવણી ૧. રાજ્યકક્ષા હેતુ નિમંત્રણ કાર્ડ , પબ્લીસીટી , રહેઠાણ , ભોજન , પેટ્રોલ - ડિઝલ , સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતાં બાળકો માટે બાળક દીઠ રૂ . ૧૫,૦૦ ની મર્યાદામાં નાસ્તાનો ખર્ચ માટે 3 . પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સચિવશ્રી , રમતગમત , યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ ( મેગા યુવા અને સાંસ્કૃતિક ઇવેન્ટ ) માટેનો ખર્ચ પ્રવૃતિઓ વિભાગ ૨. જિલ્લાકક્ષા નિમંત્રણ કાર્ડ , કવર તેમજ બેઠક સર્વે કલેકટરશ્રીઓ , વ્યવસ્થા માટે ( ગીરસોમનાથ જિલ્લા તાલુકાકક્ષા મંડપ , માઈક , અલ્પાહાર વગેરે ખર્ચ માટે વિભાગ / કચેરીનું નામ કલેકટરશ્રી , ગીર સોમનાથ સિવાય ) સર્વે કલેકટરશ્રીઓ રકમ ૫૫.૦૦ લાખ OMADAGRADUCCITRONMAAY2NNRTALECA PASAL BUTTE ૩૦.૦૦ લાખ ૩,૧૦,૦૦૦ / રૂ .૧.૦૦ લાખ નોંધ : ઉક્ત કોષ્ટકમાં જણાવેલ હેતુ સિવાયના અન્ય ખર્ચાઓ માટે અત્રેથી કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી . આવા ખર્ચાઓની ચૂકવણી માટે સંબંધિત વિભાગ પાસેથી ગ્રાંટની માંગણી કરવાની રહેશે . ૬. આ અંગેના ખર્ચની વિગતો ઉજવણી પુરી થયા બાદ ૧ ( એક ) મહિનાની અંદર અત્રે મોકલી આપવાની રહેશે . માર્ચ -૨૦૨૨ માં હાલનું નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોઈ , આ વર્ષ માટે નિર્ધારિત થયેલ ગ્રાંટ લેપ્સ ન જાય અને સમયસર ફાળવણી કરીને ચૂકવણી કરી શકાય તે માટે બિનચૂક ૧ ( એક ) મહિનાની અંદર બિલ્સ અત્રે મોકલી આપવા સૌને કાળજી લેવા જણાવવામાં આવે છે . આમ છતાં , સમયમર્યાદામાં આ બિલો રજુ કરવામાં નહીં આવે તો તેનાથી ઉભી થનાર પરિસ્થિતિ માટે જે તે જિલ્લાતંત્ર જવાબદાર રહેશે . આપનો વિશ્વાસુ , 8j5T ) ( જ્વલંત ત્રિવેદી ) અધિક સચિવ ( પ્રોટોકોલ ) સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર , નકલ જાણ સારૂ રવાના માન . મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી , સ્વર્ણિમ સંકુલ -૧ , સચિવાલય સંકુલ , ગાંધીનગર . મુખ્ય સચિવશ્રીના નાયબ સચિવશ્રી , બ્લોક નં . ૧ , સચિવાલય , ગાંધીનગર , અધિક મુખ્ય સચિવશ્રી ( ક.ગ. ) ના રહસ્ય સચિવ , સામાન્ય વહીવટ વિભાગ , સચિવાલય , ગાંધીનગર .





પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી બાબત

પ્રજાસત્તાક દિન , ૨૬ મી જાન્યુઆરી -૨૦૨૨ ની ઉજવણી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR