વિદ્યાર્થી પાસે એકમ કસોટી બુક ના હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે એકમ કસોટી લખવા માટે ઉપયોગી પીડીએફ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

વિદ્યાર્થી પાસે એકમ કસોટી બુક ના હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે એકમ કસોટી લખવા માટે ઉપયોગી પીડીએફ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક


એકમ કસોટી બુક ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



વિદ્યાર્થી પાસે એકમ કસોટી બુક ના હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે એકમ કસોટી લખવા માટે ઉપયોગી પીડીએફ ડાઉનલોડ કરો 

https://project303.blogspot.com/2021/12/ekam-kasoti-blank-pdf.html



વિદ્યાર્થી પાસે એકમ કસોટી બુક ના હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે એકમ કસોટી લખવા માટે ઉપયોગી પીડીએફ ડાઉનલોડ કરો 

એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય તો ઉપયોગી PDF


જો કોઈ બાળકો ની એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય અને હાલ ના મળતી હોય તો તેના માટે એકમ કસોટી માટે ની બ્લેન્ક પીડીએફ બનાવેલ છે.

આ એકમ કસોટીનો પ્રિન્ટ કાઢી બાળકોની કસોટી લઇ શકાય અને તેનું સ્કેનિંગ પણ થઈ શકશે.





વિદ્યાર્થી પાસે એકમ કસોટી બુક ના હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે એકમ કસોટી લખવા માટે ઉપયોગી પીડીએફ ડાઉનલોડ કરો 



પ્રાથમિક શાળાઓમાં બાળકો ના યુનિટ ટેસ્ટ લેવામાં આવતા હોય છે જુદા જુદા એકમ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરી કસોટી મોકલવામાં આવતી હોય છે જે બાળકો દ્વારા લખવામાં આવતી હોય છે તેની પુસ્તિકા પણ સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતી હોય છે પણ કેટલીક વખત પુસ્તિકા પૂરેપૂરી ના આવવાથી અમુક બાળકોને મળી શકતી ન હોય એવું બને તો કોઈ નવો બાળક આવી હોય અને તેની સંખ્યા મુજબ પુસ્તિકાઓ ના મળી હોય એકમ કસોટી નોટબુક ના હોય તો બાળકને ક્રાફ્ટ પેપર અથવા તો ખોરાક જ આપવાની થતી વાળા ફિલ્મ લખવાની મુશ્કેલી અનુભવાતી હોય તેવા તમામ બાળકો માટે તમારે એક ગુગલ પેજ માં થતો અને જગ્યાના લખાવા કરતો એકમ કસોટી બુક ની જ કોપી માં લખાવી શકાય અહીં એકમ કસોટી ની પીડીએફ મુકવામાં આવશે જે ની પ્રિન્ટ કરીને બાળકને આપી શકો અને તેમને તેની ટેસ્ટ લખી શકીએ અહીં આપવામાં આવેલી એકમ કસોટી ગોરી હોવાથી તેની પ્રિન્ટ કરી તેમાં બાળક લખી શકશે અને તેની તમે સાચવી શકશો આવી જરૂરિયાતો કેટલીકવાર તાત્કાલિક જરૂર પડતી હોય છે પણ આપણી પાસે એકમ કસોટી કરવા જઈએ તો તકલીફ પડતી હોય છે માટે અહીં આપેલી આ પીડીએફ સાચવી રાખવી જોઈએ ને જ્યારે જ્યારે જરૂર પડે એકમ કસોટી આવે ત્યારે આવી પીડીએફ ખૂબ જ ઉપયોગી થતી હોય છે આપણી આસપાસ અથવા તો આપણા મિત્રો માં ઘણા બધાને આવી જરૂરિયાત હોય છે તો તમે આવા મેસેજ તમને મોકલી અને તેમની મદદ કરી શકો છો અમારા પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપ પણ ચલાવવામાં આવતું હોય છે અમારા પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં તમારા સાથે તમે પોતે અમારા ગ્રુપમાં જોડાયેલા હોય તો જોડાઇ જવા વિનંતી કરવામાં આવે છે આવી શિક્ષણની સાથે બિન શૈક્ષણિક માહિતી પણ મૂકતા હોય છે જે ખરેખર આ બધા લોકોને ઉપયોગી થતી હોય છે એવી માહિતી મેળવવા માટે અમારા ગ્રુપ સાથે જોડાઈ લેવા માટે કરવામાં આવે છે તમારી આસપાસ અથવા તો તમારા નજીકમાં કોઈ whatsapp ચલાવતા મીત્રોને આવી જરૂરિયાત હોય તો તેવા તમામ મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી શેર કરજો પ્રાથમિક શાળાઓ જે બાળકો ભણે છે તેમના તમામ વાગ્યા સુધી આવી ઉપયોગી માહિતી પહોંચાડવા એક માધ્યમ તરીકે કામ કરી રહ્યા છીએ એકમ કસોટી બુક પીડીએફ તો જે મિત્રો પાસે ના હોય તો તમામ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જે જે બાળકો એકમ કસોટી લખી રહ્યા છે તેવા તમામ બાળકો ની ખૂબ ખૂબ અભિનંદન પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ચકાસણી માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ કરેલા એકમ કસોટી કાર્યક્રમ ઘણા બધા બાળકોને ફાયદારૂપ નીવડેલ છે માટે આ એકમ કસોટી બુક પીડીએફ જરૂર હોય તેવા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવે છે 




વિદ્યાર્થી પાસે એકમ કસોટી બુક ના હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે એકમ કસોટી લખવા માટે ઉપયોગી પીડીએફ ડાઉનલોડ કરો 

વિદ્યાર્થી પાસે એકમ કસોટી બુક ના હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે એકમ કસોટી લખવા માટે ઉપયોગી પીડીએફ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR