મહિમા 366 દિવસનો બુક ડાઉનલોડ કરો - દિન વિશેષ તથા પ્રાર્થના કાર્યક્રમ માટે સરસ મજાની માહિતી.
મહત્વપૂર્ણ લિંક
ભાગ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ભાગ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ભાગ-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહિમા 366 દિવસનો બુક ડાઉનલોડ કરો - દિન વિશેષ તથા પ્રાર્થના કાર્યક્રમ માટે સરસ મજાની માહિતી.
મહિમા 366 દિવસનો બુક ડાઉનલોડ કરો - દિન વિશેષ તથા પ્રાર્થના કાર્યક્રમ માટે સરસ મજાની માહિતી.
શાળાઓમાં જ્યારે પ્રાર્થના સંમેલન થતું હોય ત્યારે રોજ રોજ જુદા જુદા વ્યક્તિઓનો દિન વિશેષ ની વાતો કરવાની થતી હોય છે એ સમયે જુદી વખત આપણે માહિતી શોધવામાં ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે જ્યારે પ્રાર્થનામાં ગુરુવાણી હોય કે શિક્ષકોની બાળકોને જુદી-જુદી માહિતી આપવી હોય તો કયા માહિતી શોધવી કઈ બુક માં થયેલી તમામ માહિતી મળે આવા ઘણો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે તો મનની મૂંઝવણ બહુ જુદી જુદી હોય છે કારણ કે બાળકોને સાચી માહિતી આપવી હોય પણ તેના માટે કઈ બુક માંથી લેવી એ ઘણી બધી મુશ્કેલી નડતી હોય છે તો એક સરસ મજાની બુક આપવામાં આવી છે જેમાં મહિનાની 20 તારીખ મુજબ તમામ દિન વિશેષ ની માહિતી વ્યક્તિ વિશેષની તમામ માહિતીઓ એક જ સાથે ડાઉનલોડ કરી શકાય છે અને તેમણે બાળકોને પણ સારી માહિતી આપી શકશો માટે આ ખૂબ જ ઉપયોગી પીડીએફ તમામ લોકો સુધી પહોંચાડજો પ્રાર્થના કાર્ય અથવા તો દિન વિશેષ વ્યક્તિ વિશેષની સમજ આપવા માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે જ્યારે બાળકોને સાચી માહિતીની જરૂર પડતી હોય છે ત્યારે ખૂબ જ ઉપયોગી હોય છે આપણે જ્યારે બાળકોને પણ કોઈ નિબંધ લેખન કરવાનું થતું હોય અથવા ભક્તો સ્પર્ધામાં ભાગ લેવા ન થતો હોય તેવા સમયે કોઈ વ્યક્તિ ની માહિતી ની જરૂર પડતી હોય છે પણ આપણે તેમનું પુસ્તક શોધવા જેવું પડતું હોય છે કે જો કોઈ વ્યક્તિની જન્મતારીખ તમને ખબર હોય તેને મુજબ તેના વિશે શું તમે ઘણી બધી માહિતી મળી જતી હોય છે માટે આ પીડીએફ ખરેખર ઉપયોગી છે તમામ શાળાના શિક્ષકોએ ડાઉનલોડ કરી મોબાઈલ માં રાખવી ખૂબ જ ઉપયોગી થશે અહીં આપેલી માહિતી તમામ મિત્રો માટે પ્રાર્થના કાર્યક્રમ માં થતા વર્ગ શિક્ષણકાર્ય હુકમ પણ અમુક વાર જરૂર પડતી હોય ત્યારે ઉપયોગી આવશે શાળાની પ્રાર્થના ની ફાઇલો એ તેમનો ક્યુ આર કોડ બનાવીને રાખીશ અને જ્યારે જરૂર પડે ત્યારે જોઈ શકો બધું ડાઉનલોડ કરી મોબાઈલ માં નાખવું હોય તો પ્રીત ના કરવી હોય તો પણ ચાલે તમે ઉપયોગી માહિતી તમામ શિક્ષકો સુધી તમામ શાળાઓ સુધી તમામ બાળકો તથા વાલીઓ સુધી પહોંચે અને તેનો ઉપયોગ થાય તે તો સરસ જ મુકવામાં આવી છે આ માહિતી મૂકવાનો હેતુ ફક્ત ને ફક્ત શૈક્ષણિક સિદ્ધિ વધે બાળકોનું જ્ઞાનમાં વધારો થાય તે હેતુને ધ્યાનમાં રાખીને જ મુકવામાં આવી છે અમારું whatsapp પ્રોજેક્ટ whatsapp ગ્રુપ એની ખાસિયત છે કે શૈક્ષણિક માહિતી સાથે બિન શૈક્ષણિક માહિતી સંકલન કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ તમે પ્રાર્થના કાર્યક્રમ માં ઉપયોગી દિન વિશેષ વ્યક્તિ વિશેષની માહિતી આજે ખરેખર બાળકોના જ્ઞાનમાં વધારો કરનારી માહિતી છે ઉપયોગી માહિતી વધુમાં વધુ બાળકો ને વાલી સુધી પહોંચે તમામ બાળકો પ્રાર્થના કાર્યક્રમ પોતાના સમયે મહેનત કરીને તૈયાર કરી વ્યક્તિ વિશે બોલવું હોય તો પણ ભઈલુ ઉપયોગી થશે તથા દિન વિશેષ માટે ખાસ મહત્વની અને તમામ લોકોને ઉપયોગી થાય એવી આ માહિતી વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો આ માહિતી પહોંચાડવી તમારો પોતાનો અંગત રસ લઈ તમારી સોસાયટીમાં મહોલ્લામાં પણ દિન વિશેષ ને કોઈ બાબતે જ્યારે જરૂર પડે ત્યારે ઊભી થાય એ ફાઈલ તમામ સુધી પહોંચાડજો
મહિમા 366 દિવસનો બુક ડાઉનલોડ કરો - દિન વિશેષ તથા પ્રાર્થના કાર્યક્રમ માટે સરસ મજાની માહિતી.
વર્ષના તમામ દિવસોનું મહીના વાઈસ તારીખ વાઇસ ક્રમબદ્ધ રીતે વ્યક્તિ વિશેષતા કોઈ દિન વિશેષ ની તમામે તમામ માહિતી માટે ખરેખર ઉપયોગી પુસ્તક ની જરૂરિયાત પડે તો અહીં આપેલા પીડીએફ તમામ લોકોને ખૂબ જ ઉપયોગી થશે અને વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં વિડિયો ઉપયોગ થાય અને વધુમાં વધુ બાળકો સુધી આવી માહિતી પહોંચે તે હેતુસર અને શૈક્ષણિક સિદ્ધિ માં વધારો થાય તે ધ્યાનમાં રાખીને આ પીડીએફ ફાઈલ મૂકવામાં આવી છે તો તમામ લોકોને વિનંતી કે આવી માહિતી વધુમાં વધુ મિત્રો ને વાલી સુધી પહોંચે તેવો અંગત પ્રયત્ન કરજો
મહિમા 366 દિવસનો બુક ડાઉનલોડ કરો - દિન વિશેષ તથા પ્રાર્થના કાર્યક્રમ માટે સરસ મજાની માહિતી.