એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક

Join Whatsapp Group Join Now

 એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક

એસઆરજી ૨૦૨૧ લિસ્ટ  


મહત્વપૂર્ણ લિંક

SRG શિક્ષકોને બાયસેગ માધ્યમથી 10/02/222 ને ગુરુવારના રોજ  તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક


એસઆરજી ૨૦૨૧ લિસ્ટ  ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


એસઆરજી ૨૦૨૧ લિસ્ટ 

એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક

https://project303.blogspot.com/2021/12/SRG-LIST-2021-DOWANLOAD-PDF.html

















એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક

પસંદગી પામેલ નવા એસ.આર.જી.ની યાદી બહાર પાડવા બાબત 

એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક

તા.૨-૯-૨૦૧૧ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાની એસ.આર.જી.પસંદગીની બેઠકની કાર્યવાહિ નોંધ બિડાણઃ પસંદ થયેલ નવા એસ.આર.જી. - ૨૦૨૧ ની યાદી શ્રીમાન . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જે વર્ષ ૨૦૨૧ દરમ્યાન નવા એસ.આર.જી.ની પસંદગી કરવા માટેની પ્રક્રીયા અત્રેથી હાથ ધરવામાં આવેલ હતી . સંદર્ભ ( ૧ ) માં થયેલ નિર્ણય અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા આપેલ હોય તેવા સર્વાંગી શિક્ષણના વિષયના તમામ એસ.આર.જી. કલા ( ૪૫ ) અને શા.શિ. ( ૪૧ ) ની પસંદગી કરવામાં આવેલ છે . સંદર્ભ ( ર ) માં થયેલ નિર્ણય અનુસાર બાકીના તમામ અંગ્રેજી , પર્યાવરણ , ગુજરાતી , હિન્દી , આઇ.સી.ટી. , ગણિત , સંસ્કૃત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન વિષયમાં મેરીટ આધારિત પ્રથમ ૫૦ ઉમેદવારોને પસંદ કરવામાં આવેલ છે . જો પ્રથમ ૫૦ ઉમેદવારોમાં ૫૦ % ગુણ ઓછા હોય તેવા કિસ્સામાં કટઓફ ગુણ ૫૦ % રાખવામાં આવેલ છે . જુના એસ.આર.જી. છે તેઓને એસ.આર.જી. તરીકે ચાલુ રાખવામાં આવેલ છે . 


એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્ય માટે કામ કરતા શિક્ષકોની પરીક્ષા લઇ તેમની સ્ટેટ્સ પસંદગી કરવામાં આવે છે તો કહીએ તો જે પોતાની લાયકાત ધરાવતા શિક્ષકો સારું સારું જ્ઞાન ધરાવતા હોશિયાર ચતુર બુદ્ધિશાળી તેવા શિક્ષકો ની અસર કે પસંદગી થતી હોય છે અને તેવા શિક્ષકો દ્વારા ગુજરાતમાં કોઇ મહત્વનું શૈક્ષણિક પરિવર્તન લાવવા માટે તેમનો ઉપયોગ કરી તેમના જ્ઞાનનો ઉપયોગ કરી અને ગુજરાત રાજ્યમાં આમૂલ પરિવર્તન કરવા માટે અથવા તો ગુજરાતમાં જે વિષય નિષ્ણાત હોય તેમના દ્વારા વિષયમાં ફેરફાર કરવા અથવા તો શિક્ષકોને તાલીમ આપવા માટે નું મટીરીયલ તૈયાર કરવા માટે તૈયાર કરવા ગુજરાત રાજ્યમાં જે પ્રાથમિક શાળામાં ભણતાં બાળકો હોય તેમની ભણવાના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો પાઠ્ય પુસ્તકોનું શૈક્ષણિક ઉપયોગ કરવા માટે એમાં કોઈ પુસ્તકની રચના કરવાની હોય તેવા અન્ય કોઈપણ કાર્યક્રમ હોય તો અન્ય કામ હોય કે જે પ્રાથમિક શાળા લગતા પાઠ્યપુસ્તકનો શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટેના કેટલાક બધાં કાર્યોમાં એવા ગ્રુપ ની જરૂર પડતી હોય છે જેના માટે આખા રાજ્યમાંથી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાંથી વિષય નિષ્ણાંતો નહીં તેમની પરીક્ષા લઇને તેમની અરજી નિમણૂક કરવામાં આવી છે અને તેમના દ્વારા ઘણા બધા શૈક્ષણિક કાર્યમાં આમૂલ પરિવર્તન લાવવાનો થતા હોય છે એટલા માટે ખાસ મહત્વનું અહીં આપવામાં આવેલું છે 2021 ની સાલમાં આ વર્ષ દરમિયાન તેની પસંદગી થઇ હોય છે તેનું સંપૂર્ણ પણે લીસ્ટ તમે અહીં પોસ્ટ જોઈ શકશો તમે ગમે ત્યારે જરૂર પડી ની જરૂર પડે તો તમે ડાઉનલોડ કરી શકશો અથવા મિત્રોને પણ જાણ કરી શકશો ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તરીકે ફરજ બજાવતા હોય અથવા તો તાલુકા કક્ષાએ બી.આર.સી કૉ ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા હોય તેમાંથી કોઈપણ વ્યક્તિ તરીકે પસંદગી પામી શકે છે અને તેની પરીક્ષા આપીને પાસ થઈ એની અસર કેવી પસંદગી મળી શકે છે તેમના દ્વારા ઘણી બધી કાર્ય કામગીરી કરવાની થતી હોય છે તેની વિગતે હવે પૂછી ને બહુ ચર્ચા કરીશું નહીં ફક્ત અને ફક્ત માતાજી નું લીસ્ટ આપવામાં છું તે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનું 2021 ના વર્ષનું સમગ્ર રાજ્યનું એક જગ્યાથી જોઈ શકો છો અને અન્ય મિત્રોને જરૂર હોય તેમને પણ તમે મોકલી શકો છો તમારા જિલ્લા નું લિસ્ટ પણ તમે ઘરે બેઠા જોઈ શકો છો તમારા જિલ્લામાં કોની પસંદગી થઈ છે તે તમે જાણી શકો છો અને મિત્રોને અને તમારો કોઈ મિત્ર જ હોય તે જિલ્લામાં પણ કોની પસંદગી થઈ છે તે પણ તમે જાણી શકો છો 

એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક

એસઆરજી ૨૦૨૧ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે મહત્વપૂર્ણ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR