ચાલો ઉજવીએ વિશ્વ વિકલાંગ દિવસ ૩ ડિસેમ્બર તમામ મિત્રોને જાણ કરી શકીએ
મહત્વપૂર્ણ લાઈવ લિંક
જિલ્લા કોડિનેટર તમામ ત્રીજી ડિસેમ્બરના રોજ માનનીય મંત્રીશ્રી ના અધ્યક્ષ સ્થાને virtual કાર્યક્રમનું આયોજન 11:00 કરવામાં આવેલ છે જેમાં પ્રોજેક્ટ તમામ સંલગ્ન બીઆરસી સીઆરસી કોઓર્ડીનેટર દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાય તે સુનિશ્ચિત કરશો આ માટેની youtube link તેમજ ક્યુ આર કોડ આપને મોકલી આપવામાં આવે છે
શિક્ષણનો અધિકાર સમગ્ર શિક્ષા સૌ ભણે , સૌ આગળ વધે સમગ્ર શિક્ષા , ગુજરાત
ચાલો ઉજવીએ વિશ્વ વિકલાંગ દિવસ ૩ ડિસેમ્બર
જોડાવા માટેનો સમય સવારે ૧૧:૦૦ કલાકથી જીવંત પ્રસારણ You Tube Workplace from FACEBOOK જોડવા માટે
ચાલો ઉજવીએ વિશ્વ વિકલાંગ દિવસ ૩ ડિસેમ્બર તમામ મિત્રોને જાણ કરી શકીએ
પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા બાળકો ભણતા હોય છે અમુક બાળકો બધી શક્તિ માં વધારે અને અમુક બાળકો ની બધી શક્તિ પ્રમાણમાં જોવા મળતી હોય છે તમામ બાળકોની હોતી નથી તેવા સમયે વર્ગ શિક્ષકે બાળકોને ક્ષમતા મુજબ તેમની ચકાસણી કરીને તે મુજબ શિક્ષણ આપવાનું તત્વો છે અમુક બાળકો ઝડપથી શીખી શકતા હોય છે ત્યારે અમુક બાળકો ધીરે ધીરે શીખી શકતા હોય છે જે ધીરે-ધીરે શીખી શકતા બાળકોને માટે અલગથી પ્રયત્ન કરવા પડતા હોય છે એવી જ રીતે અમુક બાળકો દિવ્યાંગ હોય છે કે જે વિકલાંગ બાળકો હોય છે તેવા બાળકો માટે શિક્ષકોએ અલગથી આયોજન કરવાનું થતું હોય છે એવા બાળકો પાસે સહાનુભૂતિથી અને પ્રેમથી કામ કરવાનું થતું હોય છે તેવા બાળકો નું મુલ્યાંકન પણ જુદી રીતે કરવો જોઇએ થોડી હળવાશ થી મૂલ્યાંકન કરવું જોઈએ સંપૂર્ણ તંદુરસ્ત બાળક નું મૂલ્યાંકન અને દિવ્યાંગ બાળકો નું મુલ્યાંકન જુદી જુદી રીતે કરવાથી દિવ્યાંગ બાળકો ને નુકસાન થતું નથી અને તેમને નિરાશ નથી માટે વર્ગ શિક્ષક અથવા તો વિશે શિક્ષક અથવા તો શિક્ષણ કાર્ય કરતા તમામ મિત્રોએ આ બાબતો ખાસ ધ્યાન રાખવું જોઈએ જે દિવ્યાંગ બાળકો છે કે શિક્ષણમાં પાછળ રહી જાય તેમને નિરાશ થઈ જાય તે માટે ખાસ ધ્યાન રાખીને શિક્ષણ કાર્ય કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તમામ શિક્ષકોએ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન અને નિયમિતતા જળવાઇ રહે દરરોજ શાળામાં આવે અને બધા સાથે બાળકો સાથે પ્રેમપૂર્વક પૂર્વવર્તી તે રીતે ખાસ ધ્યાન રાખીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ એ બાળકોને રમતગમત કે અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં પણ સાથે જ કરવા જોઈએ એ તમામ બાળકો આવે તે બધા જ બાળકો સાથે હળીમળીને રહે છે તેમને કોઈ હેરાન પરેશાન કરી તે ખાસ શિક્ષક સૂઈ જવું જોઈએ અને બધા બાળકો સાથે સંપીને રહે
ચાલો ઉજવીએ વિશ્વ વિકલાંગ દિવસ ૩ ડિસેમ્બર તમામ મિત્રોને જાણ કરી શકીએ