પાઠયપુસ્તક ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન લિંક

Join Whatsapp Group Join Now

પાઠયપુસ્તક ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન લિંક


મહત્વપૂર્ણ ઓનલાઇન લિંક

વર્ષ 2022-23 માટે પાઠ્યપુસ્તક રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે . ગત વર્ષના યુઝરઆઈડી અને પાસવર્ડ ના આધારે એન્ટ્રી કરી શકાશે એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ  માર્ગદર્શિકા લિંક

વર્ષ ૨૦૨૨ ૨૦૨૩ માટે પાઠ્યપુસ્તકોની માંગણી ઓનલાઈન કેવી રીતે કરશો તેની pdf  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.



મહત્વપૂર્ણ લેટર લિંક

ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ અંગેની BISAG દ્વારા સમજ આપવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ  ટાઈમ ટેબલ  લિંક

પાઠયપુસ્તક ઓનલાઈન રજીસ્ટ્રેશન 2022-23 કાર્યક્રમ તારીખો જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ બાયસેગ લિંક

વંદે ગુજરાત ચેનલ મોબાઈલ માં જોવા માટે jio tv install કરવા માટે અહીં ક્લિક કરો.


પાઠયપુસ્તક ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન લિંક


https://project303.blogspot.com/2021/11/pathyapustak-online-systam.html



વિષયઃ ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ અંગેની BISAG દ્વારા સમજ આપવા બાબત ... શ્રીમાન , સવિનય ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે , ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ , ગાંધીનગર શૈક્ષણિક વર્ષઃ 2022-23 માટે ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમ દ્વારા વિના - મુલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી શાળા કક્ષાએથી સ્વીકારશે . રાજ્યની સરકારી , અનુદાનિત , કે.જી.બી.વી. , મોડેલ સ્કુલ અને આશ્રમશાળાઓએ પોતાના UDISE કોડથી gsbstb.online વેબસાઈટ પર ગત વર્ષે ઓન - લાઈન રજીસ્ટ્રેશન કરેલ છે . આ શાળાઓએ વિના - મુલ્યના પાઠ્યપુસ્તકોની માંગણી તા .29 / 11 / 2021 થી તા .15 / 12 / 2021 , 23.59 કલાક સુધીમાં ઓન - લાઈન કરવાની રહેશે . આપના જિલ્લા / નગરપાલિકાના તાબામાં આવતી ઉપરોક્ત શાળાઓ ઓન - લાઈન ઈન્ડેન્ટ સિસ્ટમમાં ઓન - લાઈન પાઠ્યપુસ્તકોની માંગણી કરવાની કામગીરી સમયમર્યાદા પુર્ણ કરી શકે તે અંગેનું માર્ગદર્શન આપવા માટે તા .30 / 11 / 2021 , 11.00 કલાકે BISAG ના માધ્યમથી વિના - મૂલ્ય પાઠ્યપુસ્તકો મેળવનાર તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઓને શાળામાં રહીને તા .30 / 11 / 2021 , 11.00 કલાકે આ BISAG ટેલિ - કોન્ફરન્સમાં જોડાવવાની સુચના આપવા આથી આપશ્રીને જાણ કરવામાં આવે છે . વધુમાં , ઉપરોક્ત તમામ કામગીરી અંગેની સુચનાઓ gsbstb.online વેબસાઈટ પરથી મેળવી શકાશે .


પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં પાઠ્યપુસ્તકોની માગણી શાળા દ્વારા ઓનલાઈન કરવાની થતી હોય છે શાળાના આચાર્યશ્રીએ નેતા શિક્ષક દ્વારા શાળા માટે જરૂરિયાત ધોરણ મુજબ તમામ વિષયો માટે કેટલાક પુસ્તકો ની જરૂરિયાત છે તેની નોંધણી ઓનલાઇન કરવાની થતી હોય છે અને તે મુજબ પાઠ્યપુસ્તક મંડળ જે પુસ્તકો નું છાપકામ કરી તૈયાર કરતા હોય છે માટે અહીં આપવામાં આવેલી માહિતી ખરેખર તમામ મિત્રોને ઉપયોગી થશે તમારી શાળામાં ખરેખર કેટલાં પુસ્તકો ની જરૂર છે કેવી રીતે તેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું આવી તમામ વિવિધ માહિતીઓ અહીં મુકવામાં આવશે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જે ઓનલાઇન કરવા માટેના સ્ટેપ તેની મુશ્કેલીઓ પડતી હશે તે બધા નું સોલ્યુશન માટે સરળતાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાય તે માટે વિવિધ માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે ફક્ત તમારા એકલી સાચવી રાખવાની છે સ્ટેપ બાય સ્ટેપ જે માહિતી આપતી જશે તેમ તેમ આ લીંક ઉપર ઓનલાઇન પાઠ્યપુસ્તક સિસ્ટમની તમામ વિગતો અપડેટ કરવામાં આવશે તમારા મિત્રો ને પણ આવી માહિતી જરૂરિયાત હોય તો મોકલતા રહેજો અને તમામ મિત્રોને જાણ કરજો ઓનલાઇન પુસ્તક ની સિસ્ટમની તમામ વિગતો એક સાથે ધીરે ધીરે તથા સમયાંતરે અપડેટ કરવાની કોશિશ કરવામાં આવશે અને એવું સારામાં સારો પ્રયત્ન કરી વધુમાં વધુ માહિતી એક જ જગ્યાએ મળી રહે તે માટે મહેનત કરી તૈયાર કરી શિક્ષકોને ઉપયોગી થવા માટે અમે મહેનત કરતા જ હોઈએ છીએ ઓનલાઇન પુસ્તક રજીસ્ટ્રેશન માટે ઉપયોગી તમામ માહિતી એક સાથે જોવા માટે ઉપયોગી લિન્ક તમામ શિક્ષક મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવે છે 




પાઠયપુસ્તક ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન લિંક

પાઠયપુસ્તક ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમ 2022-23 બાબત ઓલ ઇન વન લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR