પ્રાર્થનાઓ નો ખજાનો, ધોરણ 1 થી 8 ના કાવ્યો, ભાર વિનાનું ભણતર, જુના પાઠ્યપુસ્તકના કાવ્યો, બાળગીતો, બાળવાર્તાઓ માટે ઉપયોગી લિંક
મહત્વપૂર્ણ લિંક
પ્રાર્થનાઓ નો ખજાનો માટે અહીં ક્લિક કરો
ધોરણ 1 થી 8 ના કાવ્યો માટે અહીં ક્લિક કરો
ભાર વિનાનું ભણતર માટે અહીં ક્લિક કરો
રોજ નિશાળે જઇએ માટે અહીં ક્લિક કરો
જુના પાઠયપુસ્તકના કાવ્યો માટે અહીં ક્લિક કરો
બાળવાર્તાઓ માટે અહીં ક્લિક કરો
પ્રાર્થનાઓ નો ખજાનો, ધોરણ 1 થી 8 ના કાવ્યો, ભાર વિનાનું ભણતર, જુના પાઠ્યપુસ્તકના કાવ્યો, બાળગીતો, બાળવાર્તાઓ માટે ઉપયોગી લિંક
પ્રાર્થનાઓ નો ખજાનો, ધોરણ 1 થી 8 ના કાવ્યો, ભાર વિનાનું ભણતર, જુના પાઠ્યપુસ્તકના કાવ્યો, બાળગીતો, બાળવાર્તાઓ માટે ઉપયોગી લિંક
પ્રાથમિક શાળાઓમાં સૌથી જરૂરી પ્રાર્થનાઓ ની ખાસ જરૂર પડતી હોય છે દરેક પ્રાથમિક શાળાઓમાં બાળકોના વિકાસ માટે પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવતી હોય છે પ્રાથના એ બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે જરૂરી હોય છે હાલના સમયમાં ખૂબ જ ઉપયોગી પ્રાર્થનાઓ ઓળખાણ કરાવી શકાય છે જાહેરમાં પ્રાર્થનાઓ કોઈ કારણસર સારા પણ ના કરાવતા હોય તો અલગ અલગ રીતે પ્રાર્થના વગાડીને બાળકોને પ્રાર્થના કરાવી શકાય છે એક જગ્યાએ mp3 માં તો ઓડિયો સ્વરૂપે પ્રાર્થના વગાડીને બાળકોને સમજાવી શકાય છે બાળકો પ્રાર્થના સાંભળીને પોતાની જગ્યાએ બેઠા પ્રાર્થના કરી શકીએ છીએ તથા ઝુલા કાવ્ય જો સાંભળ બાળકો તથા તો જૂની બાળવાર્તાઓ જુના બાળગીતો સાંભળવા હોય તો એના માટે ખુબ જ સરસ મજાની ઉપયોગી સંકલન કરીને માહિતી મુકવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા મૂકવામાં આવેલી માહિતી હોવાથી ખૂબ જ સચોટ અને યોગ્ય હોય તમામ મિત્રો સુધી આવી માહિતી પહોચાડવા માટે પ્રયત્ન કરજો તમારું whatsapp ગ્રુપ પ્રોજેક્ટર સૂત્ર તેમાં તમારા તમામ મિત્રોને જોડાવા માટે વિનંતી કરજો એમાં ઘણી બધી શૈક્ષણિક માહિતી મુકવામાં આવતી હોય છે અને અમુક માહિતી ખૂબ જ ઉપયોગી મૂકવામાં આવતી હોય છે બાળકો માટે પ્રાર્થનાઓ બાળગીતો બાળવાર્તાઓ સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે બાળકો બાળગીતોને બાળ વાર્તા સાંભળીને ખૂબ જ આનંદિત થઈ જતા હોય છે બાળકોને બાળગીતો ખુબ જ ગમતા હોય છે બાળવાર્તાઓ જ્યારે બાળકો સાથે છે તેમના સામે જુદા જુદા દ્રશ્ય થતા હોય છે અને પોતાના મનમાં જુદા જુદા ૧૦ જવાથી ગણપતિ વિચારશક્તિ વિકસતી વચ્ચે માટે બાળગીતોને બાળવાર્તા ખૂબ જ જરૂરી હોય છે માટે રચી અમુક સમયે શાળામાં બાળ ગીત વગાડવા જોઈએ બાળગીતો થી બાળકોને ખુબ જ આનંદ થતો હોય છે બાળ વાર્તા સાંભળવાથી બાળકોની શ્રવણશક્તિ માં જબરજસ્ત વિકાસ થતો હોય છે માટે બાળકોને બાળગીતો અને બાળ વાર્તાઓ ખૂબ જ વધુમાં વધુ અને દરરોજ નિયમિત પણે સંભળાય તેવો પ્રયત્ન કરવો જોઈએ શિક્ષક તરીકે દરેક બાળકોને નાની વાર્તા આવી જોઈએ વાર્તા તે બાળક બુદ્ધિ વિચાર શક્તિ બધું જ્ઞાન મેળવશે નાના બાળકો તો વાર્તા તે જ્ઞાન મેળવતા થઈ જાય છે માટે જુદી જુદી વાર્તાઓ સંકલન કરીને આપણી પાસે રાખી બાળકોને સંભળાવી જોઈએ આ સાથે સાથે ભાર વિનાનું ભણતર કેવી રીતે કરીશ કરાવી શકાય તે માટે અહીં મૂકવામાં આવી છે જેના દ્વારા તે ભાર વગરનું ભણતર તમે બાળકોને કરાવી શકો તે માટે સ્પેશ્યલ ભાર વિનાના ભણતર ની લીંક પર સાથે મૂકવામાં આવી છે આ સિવાય ઘણી બધી ઉપયોગી માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આ માહિતી વધુમાં વધુ શાળાઓ સુધી વધુ વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચે અને બાળકો પ્રાર્થના કાવ્યો બાળગીતો બાળવાર્તાઓ આવી બધી બાબતો વધુ રસ લેતા થાય અને શિક્ષણમાં વધુ આકર્ષણ થાય તે માટે આપણે એવા પ્રયત્નો કરવા જોઈએ અને વધુમાં વધુ બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત કરી અને શાળા પ્રત્યે પ્રેમ હોય થાય શાળા પ્રત્યે લગાવ બધાય નિયમિત પણે શાળામાં હાજરી આપી તે માટે આવી ઉપયોગી માહિતીઓ નું સંકલન કરીને રાખવો જોઈએ એટલા માટે જ અમારી આપેલી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ
પ્રાથમિક શાળામાં બાળકોના બૌદ્ધિક વિકાસ માટે શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરવાની થતી હોય છે બાળકોને સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં વધુ રસ પડતો હોય છે અને શાળા પ્રત્યે પ્રેમ અને નિયમિત હાજરી માં વધારો થતો હોય છે માટે શાળામાં શિક્ષક સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ અને બુદ્ધિના આધારે જ બાળકોનો વિકાસ વધુમાં વધુ થતો હોય છે માટે ઉના નો પ્રયત્ન કરી બાળકોને કેમ સાથે વધુ માહિતી મૂકી શકાય તે માટે જુદી જુદી વિવિધ માહિતી અને સંકલન કરી એકસાથે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે તો વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે પોતાનો અંગત રસ લઈ અને માહિતી શેર કરજો
પ્રાર્થનાઓ નો ખજાનો, ધોરણ 1 થી 8 ના કાવ્યો, ભાર વિનાનું ભણતર, જુના પાઠ્યપુસ્તકના કાવ્યો, બાળગીતો, બાળવાર્તાઓ માટે ઉપયોગી લિંક