તમારું GPF સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો, GPF બેલેન્સ અને સ્ટેટમેન્ટ કઈ રીતે ચેક કરશો ?

Join Whatsapp Group Join Now

 તમારું GPF સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો, GPF બેલેન્સ અને સ્ટેટમેન્ટ કઈ રીતે ચેક કરશો


મહત્વપૂર્ણ લિંક

SAS વેબસાઇટ લોગીન કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

GPF સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો, GPF બેલેન્સ અને સ્ટેટમેન્ટ SAS વેબસાઇટ પર કઈ રીતે ચેક કરશો ? સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક સ્ટેપ્સ અનુસરો.


https://project303.blogspot.com/2021/11/gpf-online-jova-mate-sas-web.html



https://project303.blogspot.com/2021/11/gpf-online-jova-mate-sas-web.html

https://project303.blogspot.com/2021/11/gpf-online-jova-mate-sas-web.html

https://project303.blogspot.com/2021/11/gpf-online-jova-mate-sas-web.html

https://project303.blogspot.com/2021/11/gpf-online-jova-mate-sas-web.html





તમારું GPF સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો, GPF બેલેન્સ અને સ્ટેટમેન્ટ કઈ રીતે ચેક કરશો ?


જે પ્રાથમિક શિક્ષકોનું એસએસ વેબસાઈટમાં હોય છે તે તમામ મિત્રો માટે અહીંયા અગત્યની પોસ્ટ મૂકવામાં આવી છે જે પોસ્ટમાં તમે મેસેસ લોગીન કરીને ઘણી બધી માહિતી જોઈ શકો છો તેમાં તમે જીપીએફ ખાતાની વિગતો પણ જોઈ શકો છો તમારી કોઈપણ સમયે જીપીએફ nice એમાં જ બોલાવે તો તેનો સુધારો કરવા માટેની અરજી પણ તમે શું કરી શકો છો ખરેખર આ વિગતો ચેક કરી જોઈએ અને જો કોઈપણ જાતની ભૂલ લાગે તો તમે અરજી કરી શકો છો અરજી કરવા માટેની સરળ રીત જીએસએમ છે તમારા લોગિન થઈને તેમને આ બધી વિગતો જોઈ શકો છો લોગીન થયા બાદ એવો ઘણી બધી દરખાસ્તો આપવામાં આવી છે જ્યારે જ્યારે ફ્રી હોય છે વેકેશન હોય કે રજાના દિવસ હોય ત્યારે ત્યારે આવી વેબસાઇટ ખોલી લોગીન પાસવર્ડ નાખી આઈડી પાસવર્ડ થી લોગીન થયા બાદ આ વિગતો જોઈ શકતા હોઈએ છીએ અમુક મિત્રોને આઈડી-પાસવર્ડ લાગે login કરતો નથી આવડતું હતું તો તેવા મીત્રો ને વિનંતી કે અમુક આટલી સામાન્ય બાબતો જેવી જોઈએ અને લોગીન થયા બાદ પોતાને વિગતો ચકાસી લેવી જોઈએ અમુક સમયે જ્યારે ફોટો ખબર પડે ત્યારે સૂત્ર આવી મુશ્કેલી પડી જાય છે માટે જો આવી ઓનલાઇન સરળ સુવિધા હોય તો તરત જ મેં ભૂલ સુધારી શકો છો પણ સુધારવા માટે સૌ પ્રથમ તો આપણે પૈસા તો જરૂરી છે પોતાના હિસાબથી આ પહેલા જોઈ શકીએ તો ફૂલ કેવી રીતે સુધારવી માટે એ ઓનલાઇન સગવડ છે આપણે એસ વેબસાઈટમાં જીપીએફ હિસાબ ની વિગતો સામાન્ય રીતે સરળતાથી જોઈ શકાય છે કોઈપણ નું આઇડી પાસવર્ડ તમે લોગીન કરીને કોઈ પણ જોઈ શકો છો પણ આપણે હંમેશાં પોતાનું જ જોઈએ મિત્રોની મદદ માટે જઈ શકીએ તો ચાલે આવી સરસ મજાની સરળ સુવિધા આપણે ઉપયોગ કરવો જ્યારે આપણે શિક્ષકના login 15 જોઈશે તો ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાં પગાર ની માહિતી નો ઓપ્શન પણ જોવા મળે છે પગાર ની માહિતી આપો તમે તમારો જીપીએફ ઓનલાઈન થયો છે કે કેમ તેની સરળતાથી જોઈ શકો છો તમારો જીપીએફ જોવા માટે પગારની વિગત પૂરી તમે જીત્યા પસંદ કરી વર્ષ પસંદ કરશો સરળતાથી તમારા તમામ હિસાબ તમે જોઈ શકો છો અને તેમાં પૂર્વ તો તેમાં અરજી નો ઓપ્શન પણ આપવામાં આવે છે તેમની અરજી પણ કરી શકો છો આવી જી પી એમ બાબતની સરસ મજાની માહિતી એ મારો whatsapp ગ્રુપ છે પ્રોજેક્ટ ત્રણ વર્ષે તેમાં માહિતી મુકતા જોઈએ છીએ આવી જીપીએફ ને લગતી પગારની લગતી વિવિધ માહિતીઓ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરશો તો તમારી જીપીએસસીએ પગાર બાબતે માહિતી જોઈતી હોય તો whatsapp પ્રોજેક્ટ 303 whatsapp મેસેજ કરીને પણ તમે જોડાઈ શકો છો બધા મિત્રોને માહિતીની જરૂર હોય છે તેવા તમામ મિત્રોને 303 whatsapp ગ્રુપમાં જોડાવા માટેની ભલામણ કરજો અને આવી ભલામણ કરવા થી અમને તમારી મદદ મળી રહેલો એસાસ થશે તો પગાર ભતીજી પેપર થી સીટીએમ બાબતે કોઈપણ મુશ્કેલી હોય તેને ધીરે ધીરે સોલ્યુશન સાથે વિવિધ માહિતી મુકવાનો પ્રયત્ન કરશો અને આવીને આવી જ માહિતી અમારા દ્વારા મૂકવામાં આવશે જે શિક્ષકો અને બાળકોને વિદ્યાર્થીઓ ને લગતી ઘણી બધી માહિતી અને ઉપયોગી થાય તેવી મૂકતા હોઈએ છીએ આજે જે માહિતી મુકવામાં આવી છે તે પણ લગભગ ઘણા બધા શિક્ષકોને ઉપયોગી થશે તે હેતુસર મૂકવામાં આવી છે માટે આવી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી વધુમાં વધુ શિક્ષકો ઉપયોગ કરે તેવો પ્રયત્ન કરવા માટે ભલામણ કરવામાં આવે છે 



તમારું GPF સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો, GPF બેલેન્સ અને સ્ટેટમેન્ટ કઈ રીતે ચેક કરશો ?


તમામ શિક્ષક મિત્રોએ પોતાના પગારની વિગતો અવારનવાર ચેક કરતા રહેવું જોઈએ જો વિગતો ઓનલાઇન ચેક કરેલી છે તેમાં પણ જાતની ભૂલો છે તો આપણે ઝડપથી સુધારો કરી શકીએ છીએ માટે તમામ મિત્રોને વિનંતી કે પોતાના આઇડી પાસવર્ડ થી લોગીન થયા બાદ પોતાની તમામે તમામ વિગતો શાંતિથી ધીરજપૂર્વક ઓનલાઇન ચેક કરી લેવી જોઇએ અને તેમાં કોઇપણ પ્રકારની ભૂલ હોય તો તેને સરળતાથી સમજાવી શકાય છે 



તમારું GPF સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો, GPF બેલેન્સ અને સ્ટેટમેન્ટ કઈ રીતે ચેક કરશો ?

તમારું GPF સ્ટેટમેન્ટ તમે ઓનલાઈન જોઈ શકો છો, GPF બેલેન્સ અને સ્ટેટમેન્ટ કઈ રીતે ચેક કરશો ? Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR