પ્રવાસ નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતાઓ મા જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક

Join Whatsapp Group Join Now

 પ્રવાસ  નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતાઓ મા જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક


મહત્વપૂર્ણ લિંક

સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતા જોવા માટે અહીં ક્લિક કરો


સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓનલાઇન બુકિંગ કરવા માટે અહીં ક્લિક કરો 




પ્રવાસ  નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતાઓ મા જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક



પ્રવાસ  નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી


ગુજરાતના આ એક સ્થળે જ જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક.



એકસાથે જુદા જુદા પ્રોજેક્ટ જોવો એક જ સ્થળે


સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા ડેમ

સી- પ્લેન

સિંગલ અને કપલ સાયકલિંગ

ઈકો ટુરિઝમ

રિવર રાફ્ટિંગ 

એકતા મોલ

વેલી ઓફ ફ્લાવર

જંગલ સફારી 

બટરફ્લાય ગાર્ડન 

કેટર્સ ગાર્ડન 

ચિલ્ડ્રન પાર્ક 

એકતા નર્સરી 

એકતા મોલ 

ઝરવાણી ધોધ 

ટેન્ટ સીટી ૧ અને ૨ 

નૌકા વિહાર 

એકતા ક્રુઝ 


જુઓ દરેક સ્થળની વિશેષતા અને online બુકિંગ...




પ્રવાસ  નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતાઓ મા જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક




ગુજરાતમાં એક સરસ મજાની પ્રવાસ કરવાની જગ્યા તમારે તેના વિશે જાણવા માટે અહીં સરસ મજાની માહિતી મુકવામાં આવી છે જો તમે કોઈ વેકેશન હોય તો થોડા દિવસ ફરવાનું આયોજન કરતા હોય તો આ જગ્યાએ જવું ખૂબ જ જરૂરી છે અહીં તમને વિશ્વની સમગ્ર બાબતોની ઝલક જોવા મળશે આવું નવા ફૂલો અને જાતજાતનું રમણીય સ્થળ જોવા મળશે અહીં સરસ મજા નહીં વિવિધ ફરવાની જગ્યાઓ તમને જોવા મળશે અહીં એકવાર આવશો તો વિશ્વની અન્ય વિગતો ની માહિતી સાથે સાથે સરસ મજાના આયોજન સાથે દરેક વિગત તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે દરેક સ્થળ તમને અદભુત અને ખરેખર આનંદ દાયક જોવા મળશે અહીં સરસ મજાની વ્યવસ્થા છે એક શરૂઆતમાં તમે ટિકિટ લઈ લો એટલે થી માંડીને એસી બસમાં દરેક જગ્યાએ જવાનું રહેશે સરસ મજાના દરેક સ્થળે તમને ઉતારી દેવામાં આવશે તો તમે જોયા બાદ તમે જ ઊભા રહેશો તો તરત જ બીજી બસ આવી જશે દરેક બસમાં ફરવાનો આનંદ પણ અનેરો એ છે તમારે ક્યાંય તકલીફ પડશે નહીં સ્ટેપ બાય સ્ટેપ વારંવાર એક પછી એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બસ આવી જ જશે તમારે બહુ રાહ જોવાની રહેશે નહીં સરસ મજાના સ્થળે દરેક મિત્રોએ જવાની આશા રાખતા હોય છે માટે જો તમારી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવું હોય તો તેનું ઓનલાઇન બુકિંગ કરવાની લીંક પણ મૂકવામાં આવી છે અહીં એક વિડિયો મૂકવામાં આવે છે તે દ્વારા તમે તેના વિવિધ સ્થળોની માહિતી પણ તમે લઇ શકો છો અહીંયા ઘરે બેઠા પણ તમે તેના વિડીયો જોઈ શકો છો ત્યાં જવા માટે તમારે ફક્ત વ્યવસ્થા કરવાની રહેશે ત્યારબાદ તેની તમામ એન્ટ્રી લીધા પછી તે બહાર નીકળી સુધીની તમામ વ્યવસ્થા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કરવામાં આવે છે ખરેખર ફરવા લાયક અને ખૂબ જ મજા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિવિધ માહિતી અને વધુ પડતી માહિતી અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવશે તો જો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા ના હોય તો જોડાઇ જવા વિનંતી કરવામાં આવે છે તમારી આસપાસ પણ કોઈ મિત્રોને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ની માહિતી મેળવવી હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા કહેવાનું રહેશે તેમાં જ્યારે જ્યારે પણ નવી માહિતી આપશે તે મુકવા પ્રયત્ન કરશું સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ તમે અહીંથી કરી શકશો અને તેની માહિતી નો વિડીયો પણ જોઈ શકશો વિડીયો જોવાથી તમને ઘરે બેઠા ઘણી બધી માહિતી મળી જશે તેની વેબસાઈટ પર ઘણી બધી માહિતી પર મૂકેલી છે તમે ઘરે બેઠા જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઘણી બધી માહિતી પોતાના મોબાઇલ ફોન દ્વારા અથવા લેપટોપ કમ્પ્યુટર ગયા તમે ઘરે બેઠા જોઈ શકો છો 





પ્રવાસ  નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતાઓ મા જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક


https://project303.blogspot.com/2021/11/Statue-of-Unity-all-in-one.html



પ્રવાસ  નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતાઓ મા જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક

પ્રવાસ નું બીજું નામ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક સ્થળની વિશેષતાઓ મા જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR