સ્ટિકર ખજાના, મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવે તો સ્ટિકર થી જવાબ આપો, અઢળક સ્ટીકરો નું કલેક્શન

Join Whatsapp Group Join Now

 સ્ટિકર ખજાના, મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવે તો સ્ટિકર થી જવાબ આપો, અઢળક સ્ટીકરો નું કલેક્શન


મહત્વપૂર્ણ લિંક


વોટ્સએપ સ્ટીકર માટે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો


સ્ટીકર જાતે બનાવવા માટે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો



સ્ટિકર ખજાના, મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવે તો સ્ટિકર થી જવાબ આપો, અઢળક સ્ટીકરો નું કલેક્શન


હાલના સમયમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા મિત્રો માટે હવે ટાઈપિંગ નો જમાનો ગયો નેસડી થી મેસેજ નો જવાબ આપવાનો સમય આવી ગયો છે પણ તમારે જ્યારે સ્ટીકર થી જવાબ આપવો હોય તો કેવી રીતે આપી શકો તો એ માટેની સરસ મજાની એપ્લીકેશન કે જે મોટું કલેક્શન જાતના અવનવા અને કેટલાય આવતા સ્ટીકરો નો સીધો ઉમેરો કરી દેવામાં આવતી એપ્લિકેશન મૂકવામાં આવી છે કે જેનો ઉપયોગ કરી તમે સ્ટીકર થી જવાબ આપી શકો છો અને તેનો પછી સારો રિસ્પોન્સ પણ મળશે તે મિત્રોને પણ કરશે તમારો અલગ અંદાજ થશે જ્યારે કોઈ લોકોને તમે અલગ અંદાજમાં તમે આગવી શૈલીમાં પોતાની રીતે જવાબ આપવા માંગતા હોય ત્યારે જ દ્રષ્ટિકોણ નો ઉપયોગ કરવાનો થતો હોય છે તે વસ્તુ કરવા માટે ખાસ સરસ મજાની એપ્લીકેશન મૂકવામાં આવી છે એપ્લિકેશનનો ઉપયોગ કરી તેમની સ્ટીકર નો જવાબ આપી શકો છો સામે તમારા પોતાના સ્ટીકર પણ બનાવી શકો છો પોતાની આગવી શૈલીમાં અલગ અંદાજમાં સ્ટીકર બનાવવા માટે પોતાના ન કરવા માટેની એપ્લિકેશન પર મૂકવામાં આવી છે તો તમારા આગવા અંદાજમાં જવાબ આપવા માટે પણ સ્ટીકર તમે પોતાનું સ્ટીકર પણ રેડ કરી શકો છો ને જવાબ આપી શકો 

સ્ટિકર ખજાના, મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવે તો સ્ટિકર થી જવાબ આપો, અઢળક સ્ટીકરો નું કલેક્શન


આ મિત્ર એક માસની બાબતે મૂકવામાં આવી છે કે જ્યારે પણ આપણે whatsapp માં ટાઈપિંગ કરવાનું વાત આવે છે ત્યારે ખૂબ જ કંટાળો તો હજી ઘણી બધી વાત આપણે કહેવી હોય છે પણ ટાઈપિંગ કરી શકતા નથી તો તેવા સમયે આપણે જુદા સ્ટીકર દ્વારા તેનો જવાબ આપી શકીએ છીએ જ્યારે તમે કોઈ વાત ખૂબ જ ગમી ગઈ હોય તો તેની વાત કરવા માટે તમારે મેસેજ ટાઈપ કરવો પડતો હોય છે પણ એના પ્લાસ્ટિક કરાવતા હોય છે તમે ફક્ત સ્ટીકર મૂકી જવાબ આપી શકો છો જવાબ આપવા માટેની સરસ મજાની એપ્લીકેશન અહીં મૂકવામાં આવે છે જે તેને ઇન્સ્ટોલ કરી સ્ટીકર થી જવાબ આપી શકો છો તમે કોઈ ના બનાવેલા ગમતા નથી જાતે બનાવવા હોય છે તેમના માટે પણ સરસ મજાની એપ્લીકેશન મૂકવામાં આવે છે તમે જાતે સ્ટીકર બનાવીને પણ તમે લખી શકો છો પોતાના ફોટા સાથેના સ્ટીકર પણ તમે બનાવી શકો છો તમને કોઈ લખાણ ગમતું હોય તો તે લખાણના પાર્ટી કરતાં જાતે બનાવી શકો છો અહીંયા પેલી એપ્લીકેશન બધી તમે જાતે પણ બનાવી શકો છો તે પણ ખૂબ જ સરસ મજાની એપ્લીકેશન મૂકવામાં આવી છે સૌથી વધુ જે લોકો ઉપયોગ કરતા હોય તેવી એપ્લિકેશન અને પસંદગી કરવામાં આવે છે જ્યારે જ્યારે તેમને મેસેજથી ખૂબ જ પ્રભાવિત થયા હોય તો તમને ગમે તેનો પ્રત્યુત્તર આપવા હોય કે તેને રીપ્લાય કરવો હોય તો એ માટે ખાસ ખૂબ જ ઉપયોગી અધ્યતન વિશાળ મોટું કલેક્શન કરી શકાય તેવી બંને એપ્લિકેશન મૂકે છે તો બંને એપ્લિકેશન તમે ઉપયોગી ઉપયોગ કરજો અને યોગ્ય લાગે તો આવી પોસ્ટ વધુ ને વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જે તમને ગમ્યું હોય પોસ્ટ તમારા whatsapp માં જોડાઈ લેજો અને આવી મોબાઇલની whatsapp ને લગતી ઘણી બધી માહિતી સંકલન કરતા હોઈએ છીએ તો આવી ઉપયોગી માહિતી ને વધુમાં વધુ શ્રી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો 



સ્ટિકર ખજાના, મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવે તો સ્ટિકર થી જવાબ આપો, અઢળક સ્ટીકરો નું કલેક્શન

https://project303.blogspot.com/2021/10/stikar-khajana-app.html


સ્ટિકર ખજાના, મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવે તો સ્ટિકર થી જવાબ આપો, અઢળક સ્ટીકરો નું કલેક્શન

સ્ટિકર ખજાના, મેસેજ ટાઈપ કરવાનો કંટાળો આવે તો સ્ટિકર થી જવાબ આપો, અઢળક સ્ટીકરો નું કલેક્શન Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR