જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર

Join Whatsapp Group Join Now

જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર



મહત્વપૂર્ણ લિંક


સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો


જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર


જો તમે તમારા પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો અહીં એક સરસ મજાની સ્કીમ ની વાત કરવામાં આવી છે કે ભારત સરકાર દ્વારા આ સ્કીમ ચલાવવામાં આવે છે અહીં એક ટેન્શન ની વાત કરવામાં આવી છે કે મહિને તમારે ફક્ત 55 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે એટલે કે દરરોજ ફક્ત બે બે રૂપિયા તમે રોકાણ કરો અને ભેગા કરો તો મહિનાના ૫૫ રૂપિયા જેટલું રોકાણ તમારી થઈ જાય અને તે રોકાણ બાદ તમે ૩૬ હજાર રૂપિયાનું વાર્ષિક પેન્શન મળવાપાત્ર થશે આવી ભારત સરકારની યોજના છે તે યોજનાનો લાભ લઇ શકો છો યોજના વિશેની માહિતી માટે સમાચાર મૂકવામાં આવે છે સમાચાર વાંચી સમજી કેવી રીતે યોજનાનો લાભ લેવો કોનો સંપર્ક કરવો કઈ જગ્યાએ એવું આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું કઈ જગ્યાએ રોકાણ કરવો કયા કેન્દ્ર પરથી ફોર્મ હવે તમામ માહિતી તમે એ સમાચાર વાંચીને મેળવી શકો છો સમાચાર વાંચ્યા બાદ તમારી રોકાણ કરવાનું થાય તો તમે ફક્ત ૫૫ રૂપિયા જેટલી નજીવી રકમ રોકીને વાર્ષિક ૩૬ હજાર રૂપિયા નું ટેન્શન મેળવી શકો છો તો એના માટે ની સંપૂર્ણ માહિતી સમાચારમાં આપવામાં આવી છે તથા તમે જે કેન્દ્ર પર જશે ત્યારે તેની પૂરેપૂરી માહિતી કેન્દ્ર પરથી મળી શકે છે વાત એટલી જ છે કે જો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય અને ક્યારેય 30000 રૂપિયા મળવાપાત્ર છે તેમજ જો તમને ફાયદો થાય તો તમે મેળવી શકો


જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર


દરરોજ ફક્ત બે રૂપિયા જ રોકાણ કરવાનો તો આવી યોજના હોય કે ફક્ત દરરોજ બે રૂપિયા જ રોકાણ કરીને આપણને ઘણો ફાયદો આપે તો આવી જ યોજના કેન્દ્ર સરકારની યોજના છે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો છે તેમના માટે ખાસ આ યોજના મૂકવામાં આવી છે કે ભવિષ્યમાં હાલ તેમના પાસે આવક છે ફક્ત બે રૂપિયા એટલે બહુ મોટી રકમ ના કહેવાય દરરોજ વ્યક્તિ જેટલું કમાતો હોય તેમાંથી ફક્ત બે રૂપિયા જ બચત કરવાની છે અને માસિક રૂપિયા જેટલા ભેગા થાય તેના માસના અંતે તે જમા કરવાના થતા હોય છે દર મહિને એટલા રૂપિયા જમા કર્યા પછી વાર્ષિક ૩૬ હજાર રૂપિયા એટલે માં મહિનાના અંદાજે 3000 રૂપિયા જેવી રકમ થતી હોય તે ભવિષ્યમાં ઘણી બધી ઉપયોગી થઈ પડે એટલા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે એનો લાભ તમે લઇ શકો છો તેના માટે સીએસસી કેન્દ્ર પર જે તમારી ફોર્મ ભરવા પડે છે તેની તમામ માહિતી આપેલ સમાચાર ની લીંક નથી તમને મળી જશે અને આવી રોકાણ કરવાની યોજના બચત યોજના વિશે તમારા આજુબાજુમાં રહેતા મિત્રો સાથે યોજના ની માહિતી આપજો અને તેમને જાણ કરજો 


જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર


અમુકવાર મિત્રો આપણે એવું સમજતા હોઈએ છીએ કેવી સામાન્ય બજેટ શું કરવાની અને શું ફાયદો પણ નાની બચત ઘણી બધી ઉપયોગી થાય પણ દિવસ છે જૂની કહેવત હતી કે ટીંપે ટીંપે સરોવર ભરાય તો આ કહેવત મુજબ નાની બચતના કારણે આપણે ઘણું બધું મોટું ભંડોળ ઓળખી શકો કરી શકતા હોય છે અને નાની બચત ભવિષ્યમાં ઘણો ફાયદો આપી દેતી હોય છે કોઈ પ્રાઈવેટ કંપની નહીં પણ ભારત સરકારની હોવાથી ખરેખર બચત ના કારણે ઘણો ફાયદો થવાની શક્યતા છે તો તમે બચત વિશે અભ્યાસ કરજો તમને યોગ્ય લાગે તો તમે બચત કરી શકો છો તમને ફાયદા જેવું લાગે તો વાંધો નહીં પણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે એક વાર આપણે ઘણી બધી યોજનાઓ અભ્યાસ કરશે તો તેના વિશે ઘણી બધી માહિતી આપણને મળતી રહે છે જ્યારે બચત કરવાની વાત આવી કે રોકાણ કરવાની વાત આવે તો ઘણો બધો અભ્યાસ કર્યા બાદ બચત કે પણ કરવી જોઇએ.આ ડમી તેઓ ના કરી દેવાય માટે તમામ સમાચાર વાંચી કેન્દ્ર પછી રૂબરૂ અભ્યાસ કરી સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ 

જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર


https://project303.blogspot.com/2021/10/rokan-mahiti-all.html



જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર

જો તમે રોકાણ કરવા નુ વિચારો છો તો તમારા માટે કામ ના સમાચાર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR