SSA પર સ્કૂલ મોનીટરીંગ એપની નવી કામગીરી શરૂ કરવા બાબતની સૂચના

Join Whatsapp Group Join Now

 SSA પર સ્કૂલ મોનીટરીંગ એપની નવી કામગીરી શરૂ કરવા બાબતની સૂચના


મહત્વપૂર્ણ લિંક


સ્કૂલ મોનીટરીંગ એપ સુચના ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક


શાળા મોનીટરીંગ એપ્લિકેશન માં લોગીન થવા માટે અહીં ક્લિક કરો 



SSA પર સ્કૂલ મોનીટરીંગ એપની નવી કામગીરી શરૂ કરવા બાબતની સૂચના


શાળા મોનીટરીંગ એપ્લિકેશન બાબત મહત્વપૂર્ણ સુચના મુકવામાં આવી છે જેનું એક તમામ મુખ્ય શિક્ષકશ્રીઓ તથા શાળાના શિક્ષક દ્વારા વાંચવાલાયક માહિતી મુકવામાં આવેલી છે માહિતી મુજબ શાળામાં મોનીટરીંગ એપ્લિકેશન અંતર્ગત જે શાળામાં કામગીરી છે તો જે શાળાની કામગીરી બાકી છે તે તમામ બાબતો ઓનલાઈન જોઈ શકાય છે અને તેને પૂરતા કરવાની રહેશે તમામ શાળાએ તમામ કામગીરી પૂર્ણ કરવાની રહેશે તેની વિગતો ઓનલાઇન હોવાથી તરત ખબર પડી જશે કોઈપણ બાબત ત્યારે વપરાય છે તે આપણે એમાંથી બાકી હોય તો કોઈને જાણ થતી નથી પણ જ્યારે એ જવાબ તો ઓનલાઇન થઇ જાય છે તે તમામ વધુ પૂર્ણ કરવાની રહેતી હોય છે માટે તમામ મિત્રોને વિનંતી કે આ બધી જ માહિતી ઓ શાંતિથી વાંચી સમજી વિચારી અને કામગીરી કરવાની રહેશે શાળાની જીવતો છે તેઓ જય કાશી એટલા માટે કોઈ પણ કામ પેન્ડિંગ રહેશે નહિ તેની સમય મર્યાદા પણ નક્કી થશે જે કામગીરી બાકી હશે તે બધી જ કામગીરી ઓનલાઇન પેન્ટ બતાવશે માટે તમામ મિત્રોને વિનંતી કે જે કામ હોય તે તમામ કામ પોતાનો સમય ફાળવી પૂર્ણ કરવાનું રહેશે 





 HM Dashboard User Manual “ સ્કૂલ મોનિટરીંગ એપ " વેબસાઇટ દ્વારા શાળા કક્ષાએથી લોગીન કરવાનું રહેશે . તે માટે સૌ પ્રથમ http://ssagujarat.org વેબસાઇટ ઉપરથી “ School Monitoring App " પર ક્લિક કરતાં લોગીન પેજ ઓપન થશે . લોગીન પેજ ( Login Page ) “ સ્કૂલ મોનિટરીંગ એપ " વેબસાઇટમાં શાળા કક્ષાએથી લોગીન કરવા માટે નીચે દર્શાવ્યા મુજબ Login Page ઓપન થશે , જેમાં આપની શાળાનો ડાયસકોડ આપનો યુઝરનેમ હશે અને પાસવર્ડ માટે ( One Default Password : 1234 ) એન્ટર કરી Login બટન પર ક્લિક કરવાનું રહેશે . Login એવી શિક્ષણનોયો ન ગામમ Mal HTT 481 - A School Monitoring APP - School code One time Password is *** * 401764717 ...... SCHOOL MONITORING APP 9827 Login શિક્ષણનો અધિકાર on હળ જાવે LOGIN 9827 if == hlal 


HM Dashboard શાળા કક્ષાએથી લોગીન થતા “ સ્કૂલ મોનિટરીંગ એપ " અંતર્ગત શાળાને પોતાનું Dashboard જોવા મળશે . જેમાં શાળાની Basic Details દેખાશે . “ સ્કૂલ મોનિટરીંગ એપ " અંતર્ગત સી.આર.સી , બી.આર.સી , યુ.આર.સી અને જિલ્લા તેમજ રાજ્યના અધિકારી દ્વારા શાળા વિઝટ કરેલ હશે અને તેમને શાળાને વિવિધ કેટેગરી મુજબ સુચનો આપેલ હશે તે જોવા HM Action Log માં જોવા મળશે . શાળાએ HM Action Log માં દર્શાવેલ કામોનું લીસ્ટ જોવા મળશે જે શાળાએ કઇ કઇ બાબતોમાં સુધારો કરવાનો છે . આ વિવિધ કેટેગરી મુજબ સુચનો શાળાના Status માં Pending બતાવશે . શાળાને દરેક કામ કયા ઇન્ડીકેટર મુજબ આપેલ છે , કોના દ્વારા અપાયેલ છે અને કઇ તારીખે આપેલ છે તે જોવા મળશે . ૧ નાનો - | Histori baslito kil 2801010702 -- Ric જોવા . ww.cellboy Remarks School Grant con – વન nom PEND Acc • RuberidWid સેરના કાર્યો Remarks NY whom suvered iss ----- CAC CAC Soul Tamport Facity an ની CHC • What Wood 5 વધી ગય l c ---- School Monitoring APP dotkmiitiusschool Kunal wing w ve Date - 23/09/2019 HM Hemera # $ < p # i 2300 % aev . ----- . --- 23/06/2019 mar --- 706 . ----- LAKHAPAT - domaill clin 22/01/2018 Pending Pending Pending irrit Mat 34 --- Pending Days .. 36 SCHOOL MONITORING APP 30 Walk 36 MEGHFAR Pending Pending Pending Pending Pending 



 Basic Details ( HM Input ) શાળા આ દરેક કામ પુરુ થાય તો શાળાએ તે કામની સામે જવાબમાં Status માં જઇને અપડેટ કરવાનું રહેશે . ૧. શાળાએ કામ ચાલુ કરેલ નહી હોય , ત્યાં “ Pending ” બતાવશે . શાળાએ અપડેટ કરવાનું રહેશે નહીં . ૨. શાળાએ કામ ચાલુ કરેલ છે , ત્યાં " In Progress " બતાવવાનું રહેશે . ૩. શાળાએ કામ પૂર્ણ કરેલ હોય તો “ Close ” બતાવવાનું રહેશે . ૪. શાળાએ કામ પૂર્ણ કરેલ હોય અને અધિકારી બીજી વખત શાળાની વિઝીટ કરે અને કામ બરાબર ના હોય તો “ Re - Opened " બતાવશે . અને શાળાએ તકેદારી રાખીને કામ પૂર્ણ કરવાનું રહેશે . શાળાએ કેટલા દિવસ દરમિયાન કામ પૂર્ણ કરેલ છે તે પણ ચેક કરવામાં આવશે . શાળામાં ક - Ang HTT amongan dia MAction Lo ----- nin માટે ક ******* નું • See dhimla in th - -- * નિફો 4 ટી સી School Monitoring APP ન GOVERNMENT HICHOOL HARODA nagalde ( ક માં મારી માસીનીયવિની જાણ 10 Someti - Me ENE ONC CM ENC K CARHART te P 1 zenye dal TOTA Mate #leadey | Enne 200 Te - Opened Markgre Pedra PREGNA shsoose permitbeen inte REFOO | AIIT ( 118 , -- Sve 11 16 " 36 * Pending Pending ---- fe ---- 



 Change Password પ્રથમ વાર લોગીન થયા પછી ફરજિયાત પણે પાસવર્ડ બદલી દેવો . શાળાના નામની બાજુ યુઝરના આઇક્સની ઉપર ક્લિક કરતાં “ Change Password " કરવા માટે પેજ ઓપન થશે . જેમાં પ્રથમ Current Password એન્ટર કરવાનો રહેશે . બીજો અને ત્રીજો પાસવર્ડ શાળાએ જે સેટ કરવા માગે છે તે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે . પાસવર્ડ સેટ કર્યા આ પાસવર્ડ ને સેવ કરીને રાખવાનો રહેશે . ZUWARA PRIMARY SHALA School Monitoring APP Change Password Sign out Change Password Current Password New Password Skool II ( AGE PR Confirm Password OLD Password New Password Set CHANGE PASSWORD CLOSE



SSA પર સ્કૂલ મોનીટરીંગ એપની નવી કામગીરી શરૂ કરવા બાબતની સૂચના




https://project303.blogspot.com/2021/10/school-monitoring-application.html

https://project303.blogspot.com/2021/10/school-monitoring-application.html

https://project303.blogspot.com/2021/10/school-monitoring-application.html

https://project303.blogspot.com/2021/10/school-monitoring-application.html




SSA પર સ્કૂલ મોનીટરીંગ એપની નવી કામગીરી શરૂ કરવા બાબતની સૂચના

SSA પર સ્કૂલ મોનીટરીંગ એપની નવી કામગીરી શરૂ કરવા બાબતની સૂચના Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR