ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરો


મહત્વપૂર્ણ લિંક


ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો





ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરો


તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ફાઇલ

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો તથા તમામ શિક્ષક મિત્રો માટે પણ ઉપયોગી PDF.  

પ્રિન્ટ કાઢીને વર્ગખંડમાં લગાવી  શકાય. 


ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરો


અહીં ગણિતના સૂત્રો ની પીડીએફ મૂકવામાં આવી છે આ પીડીએફ તમામ લોકોએ ડાઉનલોડ કરી લેવી ડાઉનલોડ કર્યા પછી તેનો ઉપયોગ કરવો જોઈએ ગણિત વિષયમાં રસ ધરાવતા તમામ મિત્રો માટે ખરેખર એક ઉપયોગી પીડીએફ મૂકવામાં આવ્યું છે ગણિત વિશે આપણે અઘરો એટલા માટે લાગતું હોય છે કે તેમાં ઘણા બધા સુત્રો આવતા હોય છે અને સૂત્રો પણ યાદ રહેતા નથી યાદ રાખવા માટે ની સેલી રીત આપણે તેને વારંવાર વાંચવા જોઈતા હોય છે તો સુધરો કયા કયા રાખવા કયા સૂત્રો નું સંકલન કરવું આ તમામ ના રહી તે માટેની સરસ મજાની એક સૂત્રો ની પીડીએફ મૂકવામાં આવી છે પીડીએફ તમે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કરી પોતાના વર્ગમાં લગાવી શકો છો અથવા તો પોતાના ફોનમાં જ્યારે કોઈ જગ્યાએ આપણે નવરા હોઈએ અને તેનો ઉપયોગ કરવો હોય તેવા સમયે આપણે આ પીડીએફ નો ઉપયોગ કરી તેમાંથી ગણિતના સૂત્રો તૈયાર કરી શકીએ છીએ અહીં આપેલા ગણિતના સૂત્રો ખરેખર ઉપયોગી છે ક્યારેક દાખલા આપણને ઘણા બધા સ્ટેપ આવડતા હોય છે પણ સૂત્રની જ ખબર નથી હોતી તેવા સમયે આપણે દાખલો સાચો લખી શકતા નથી સાચો દાખલો લખવા માટે સૂત્ર સાચું હોવું જરૂરી છે પણ આ બધું સંકલન કેવીરીતે કરવું એ બધું જોતી હોય છે ત્યાં સરસ મજાની આ પીડીએફ મૂકવામાં આવી છે તેમ સૂત્રો ની પીડીએફ ડાઉનલોડ કરી લેજો ગણિતમાં રસ પેદા થશે ગણિત વિશે લોન થશે માટે તમામ મિત્રોને વિનંતી કે એ આપેલી ગણિત ની પીડીએફ ડાઉનલોડ કરી લેવી અને વધુમાં વધુ લોકો સુધી મોકલવી ગણિત વિશે ખરેખર ખૂબ જ અઘરો લાગતો હોય છે તો તેને બનાવવા માટે આ એક વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે તો અહીં આપેલા સુત્રો તમે એનો ઉપયોગ કરજો અને તમારા વર્તનમાં પણ લગાવી શકો છો શાળામાં ગણિત વિજ્ઞાન કોર્નર ચાલતો હોય તેવા ગણિત-વિજ્ઞાન કોર્નર મનમાં તમારે ગણિત વિષયમાં જેટલા પણ સૂત્ર આવતા હોય એ તમામ સૂત્રો ની પીડીએફ ની પ્રિન્ટ કરી ગણિત-વિજ્ઞાન કોર્નર માં મૂકી શકો છો અને જ્યારે બાળકોને ઉપયોગ કરવો હોય તે ગણિત-વિજ્ઞાન કોર્નર માં જઈ પ્રિન્ટ આઉટ માંથી જે સૂત્ર જાણવું હોય તે જાણી શકે છે તો તમારી શાળામાં ગણિત વિજ્ઞાન કોર્નર ચાલતો હોય તો તમારા માટે સૌથી મહત્વની માહિતી છે અને આ સૂત્રો ની પીડીએફ ગણિત-વિજ્ઞાન કોર્નર માં પણ મૂકી શકો છો બાળકો પણ ઘણી વિજ્ઞાન કોર્નર નથી આ પીડીએફ નો ઉપયોગ કરી શકે છે આ પીડીએફ ને તમે કેળ કોઈ પણ બનાવી શકો છો કોઈને મોબાઈલમાંથી સ્કેન કરીને ઉપયોગ કરવો હોય તો પણ કરી શકે તેવું પણ કરી શકાય તો આ માટે આવી સરસ મજાની માહિતી તમારા મિત્ર ને મોકલજો અને વધુમાં વધુ લોકો સુધી ઉપયોગ કરાવે તે માટે પ્રયત્નો કરજો ખરેખર જેટલો અઘરો માનીએ તેટલો ઓછો નથી મોટાભાગના બાળકો વધુમાં વધુ એટલે કે સોમાંથી સો ગણતરી સમજ મેળવી શકતા હોય છે બીજા અન્ય વિશે સાંભળવા પડતા હોય છે માટે આપણે કેટલાંક બાળકોને સમજાવી શકે કે ગણિત વિશે ખરેખર કંઈ પણ ઘણો બધો સહેલો છે ફક્ત અને ફક્ત તેમાં મહેનત કરવાની જરૂર છે તો આવી બધી માહિતી તમે ભેગી કરશો તો બાળકોને મહેનત કરવાની પણ મજા આવશે તેમાં ગુણ પણ વધુ મેળવી શકશે 



ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરો


https://project303.blogspot.com/2021/10/ganit-na-sutro.html




ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરો




ગણિતના સૂત્રો અને નિશાનીઓની રંગીન ચિત્રાત્મક PDF ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR