ગણિત અને વિજ્ઞાન ની અધ્યયન નિષ્પતિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને રમત બાળકો માટે ખૂબ જ ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
કહો હું કોણ છું ? રમત માટે અહીં ક્લિક કરો
ગણિત અને વિજ્ઞાન ની અધ્યયન નિષ્પતિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને રમત બાળકો માટે ખૂબ જ ઉપયોગી
ગણિત-વિજ્ઞાન માં બાળકોને રસ પડી તે માટે વિવિધ રમતો અને પ્રવૃત્તિનું સંકલન કરી અહી મુકવામાં આવેલું છે બાળકો માટે કેવી રમત રમાડી શકાય તેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય તે માટે ખાસ મહત્વપૂર્ણ અંગ છે અહીંયા વિવિધ પ્રવૃત્તિઓને રમત અને સંકલન કરીને ગણિત-વિજ્ઞાનના રસ પડે તે માટે નો પ્રયત્ન કરવામાં આવે છે તમામ બાળકો સુધી પહોંચાડજો અને બાળકોને રમાડ જો એક પ્રિન્ટ કરી બાળકોને આપી અને ઉપયોગ કરી શકાય ખાસ મહત્વની બાબત એ છે કે અહીં ની રમતો અને પ્રવૃત્તિઓ અધ્યયન નિષ્પત્તિ આધારિત છે એટલા માટે પરિણામ પત્રક માટે જરૂરી છે કે ભણતર પહેલાં તમે જો બાળકોને રમત દ્વારા સિદ્ધ કરી શકો તો પણ ખૂબ જ ઉપયોગી થશે અને બાળકોને આનંદ પણ આવશે અને નિષ્પતિ પણ કચાશ ન રહી જાય બાળકોમાં જૈન નિષ્પતિઓ આધારિત વિવિધ લેવામાં રમતો પ્રવૃત્તિઓ રમાડવાનું સંકલન કરતા હોઈએ છીએ મારા whatsapp ગ્રુપમાં સાથે જોડાયેલ રહેજો અને આ વિવિધ માહિતી મેળવવા માટે તમારે તમારા whatsapp ગ્રુપ માં રહેજો ગણિત વિજ્ઞાન કેવી રીતે બને તે માટેની વિવિધ પ્રવૃત્તિ અને રમતો મુકતા રહીશું સમયાંતરે જોતા રહેજો અને તમારા મિત્રો ને પણ જાણ કરજો
ગણિત અને વિજ્ઞાન ની અધ્યયન નિષ્પતિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને રમત બાળકો માટે ખૂબ જ ઉપયોગી
ગણિત અને વિજ્ઞાન ની અધ્યયન નિષ્પતિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને રમત બાળકો માટે ખૂબ જ ઉપયોગી
પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે ગણિત વિષયમાં વધુ રસ પડી તે માટે ગણિત વિશે ની પ્રવૃત્તિઓ અને ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિ આધારિત રમત અહીં મૂકવામાં આવેલી છે તેવી રીતે ધોરણ છ માં અભ્યાસ કરતા હોય કે ધોરણ સાતનો કે ધોરણ આઠ મો અભ્યાસ કરતા બાળકો ના માટે ખાસ તેમજ ગણિત વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા તમામ શિક્ષકો માટે ઉપયોગી ગણિત-વિજ્ઞાન વિષયની વિવિધ પ્રવૃત્તિઓ અને રમત અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરવામાં ઉપયોગી થઇ શકે અને બાળકને વધુ રસ સાથે શિક્ષણકાર્ય કરવામાં મજા આવી તે વિવિધ પ્રવૃત્તિઓને રમતોનો સંકલન કરીને મૂકવામાં આવેલી છે તે ગુજરાત રાજ્યના જેટલા પણ બાળકો હોય તમામ બાળકોને ગણિત વિજ્ઞાન વિષય માટે ખાસ તૈયાર કરેલું મટીરીયલ નું સંકલન કરી અમે મૂકતા હોઈએ છીએ તો વધુમાં વધુ વિજ્ઞાન શિક્ષક માહિતી પહોંચી તેઓ ખાસ પ્રયત્ન કરજો અને અમારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહેજો ગણિત-વિજ્ઞાન વિષય બાળકોની અઘરો લાગતો હોય તેવા તમામ બાળકો માટે ખાસ મહત્વની પોસ્ટ છે ગણિત વિષય એટલો જ લાગે એટલો ઓછો હોતો નથી વિજ્ઞાન વિશે પણ ખૂબ જ સહેલો છે પણ વિવિધ પ્રયત્નો અને મહેનત ખૂબ જ જરૂરી માંગી લે છે મહેનત કરશો તો તમામ વસ્તુ શૈલી જ છે ગણિત વિજ્ઞાન વિશે વધુમાં વધુ સહેલું બને તે માટે ખાસ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમને સહકાર આપજો અને આવી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરજો
ગણિત અને વિજ્ઞાન ની અધ્યયન નિષ્પતિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને રમત બાળકો માટે ખૂબ જ ઉપયોગી