સુપર 10 પ્રવાસ આયોજક વેબસાઇટ જે તમને જણાવશે કે કયા કયા સ્થળો મુલાકાત લેવા યોગ્ય છે અને તેની આસપાસ ક્યાં કયા સ્થળો ફરવા લાયક છે.
મહત્વપૂર્ણ 10 લિંક
01 Link to the Website: www.makemytrip.com
02 Link to the Website: www.goibibo.com
03;Link to the Website: http://www.yatra.com
04 Link to the Website : https://www.cleartrip.com/
05 Link to the Website: www.travelguru.com
06 Link to the Website: www.sotc.in
07 Link to the Website: www.expedia.co.in/
08 Link to the Website: www.clubmahindra.com/
09 Link to the Website: https://www.musafir.com/
10 Link to the Website: https://www.ixigo.com/
ઉનાળા વેકેશન તથા દિવાળી વેકેશનમાં ક્યાંક ફરવા જવું હોય તો. એક વખત જરૂર વાંચજો ખૂબ ઉપયોગી માહિતી.
સુપર 10 પ્રવાસ આયોજક વેબસાઇટ જે તમને જણાવશે કે કયા કયા સ્થળો મુલાકાત લેવા યોગ્ય છે અને તેની આસપાસ ક્યાં કયા સ્થળો ફરવા લાયક છે.
તમને ત્યાં રહેવા જમવા માટેની વ્યવસ્થા પણ ગોઠવી દેશે.
સારી હોટેલ માં રહેવા માટે બુકિંગ પણ કરી આપશે
ત્યાં લોકલ માં ફરવા માટે બાઈક અથવા કાર પણ ગોઠવી આપશે.
સુપર 10 પ્રવાસ આયોજક વેબસાઇટ જે તમને જણાવશે કે કયા કયા સ્થળો મુલાકાત લેવા યોગ્ય છે અને તેની આસપાસ ક્યાં કયા સ્થળો ફરવા લાયક છે.
આ તમારે તમારા પરિવાર સાથે કે ફરવા જવું હોય અને કઈ જગ્યાએ જવું છે મૂંઝવણ હોય તો જુદી જુદી વેબસાઇટ મુકવામાં આવી છે તેના આધારે તમે આયોજન કરી શકશો અહીંથી સુપર મુખ્ય વેબસાઇટ મુકવામાં આવી છે જે તમારા પ્રવાસનું આયોજન કરી દેશે તમને સારા ટ્રાવેલર શોધી આપશે તમારી આસપાસ તમારી નજીક માં કેવા કેવા સ્થળે લઈ શકાય તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો તમારી આસપાસ બીજાને કયા સ્થળ ફરવાલાયક છે તે પણ બધી જાણકારી મળી રહેશે આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય પણ તેની આજુબાજુમાં બીજા સ્થળો કયા છે તે જાણતા નથી હોતા તો તે બાબત તમને મહત્વની અહીં જાણવા મળશે તમે એકવાર અભ્યાસ કરશો એટલે તમને હું તો ભાગ ની જાણકારી આપી દેશે અમારા દ્વારા તમ માહિતીનું સંકલન કરવામાં આવ્યું છે પ્રવાસનું આયોજન બાબતનો સંકલન કરી હતી પ્રવાસનું આયોજન અંગે વિવિધ માહિતી વ્યક્તિ કરવા માટેનું મુખ્ય કામ ઓનલાઇન માહિતી છે આપણે ગરમી ઠંડી વરસાદ આવશે બહાર નીકળી શકતા નથી તેવા સમયે ઘરમાં બેસીને જ વિચારવું પડે છે એવા સમયે ઓનલાઇન માહિતી ખૂબ જ સફળતા મળતી હોય છે ઓનલાઇન માહિતી ખરેખર સારી રહેતી હોય છે ઘરે બેઠા પછી જોઈ શકતા હોઈએ છીએ અત્યારના ટેકનોલોજીના યુગમાં રૂબરૂ જવા કરતો ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકાય છે એક સમયે એવું લાગે તો તમે વિડિયો દ્વારા કે ઓનલાઈન કોલિંગ દ્વારા સારામાં સારી માહિતી મેળવી શકો છો અથવા તો તેના હાલના તાજેતરના ફોટા જોઈને તેની આસપાસ નુ લોકેશન જોઈએ તમે સારામાં સારો સ્થળ પસંદ કરી શકો છો ગમે ત્યારે ફરવા જવું હોય તો મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહે જો તેમાં મેં પ્રવાસને માહિતી મુક્તા રહેશો પ્રોજેક્ટર શરણમાં whatsapp ગ્રુપ છે whatsapp ગ્રુપમાં આવી જતી તી માહિતી મુકવામાં આવતી હોય છે આજે પ્રવાસ ને લગતી માહિતી મૂકી છે આવી વિવિધ માહિતીઓ એકઠી કરી અને તમારા સુધી પહોંચાડવાનું કામ કરીશું તમારે ગમે ત્યારે ફરવા જવાનું થાય પ્રવાસ કરવાનું થાય પર્યટન કરવાનું થાય તો તેવા સમયે આવી માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે આપણે જ્યારે કોઈ જગ્યાએ ફરવા જતા હોય પણ તેના લોકેશન કે તેના ધાર્મિક સ્થળ હોય કે ફરવા લાયક આનંદદાયક નાના બાળકો માટે ઉપયોગી ફરવાના સ્થળો ઘરડા લોકો માટે ફરવાના સ્થળોએ આવા સ્થળો આપણે જાણતા નથી હોતા તેવા સમયે માટે આવી વેબસાઇટ ઓફ અને ખૂબ જ મદદરૂપ થતી હોય છે અહિયાં જ દિવસ છે તે ખરેખર તમે ઉપયોગી થશે તમે જો ખૂબ જ મજા આવશે તમારે ગમે તે કે ફરવા જવાનું થાય તો મારા whatsapp માં જોડાયા અમે જુદી જગ્યાએ માહિતી મુક્ત કરે છે તમને ઉપયોગી થશે અને વારંવાર આવી પોસ્ટ મુકતા તમને યાદ કરાવશે જન્મી ત્યારે પ્રવાસ જવાનું થાય ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન હોય તમારા કુટુંબીજનો સાથે જ હોય તમારે ફરવા જવું હોય તો તમારે કપલમાં પતિ-પત્ની બંને ફરવા જવું હોય તેવા માટેના સરસ મજાના યોજના વ્યવસ્થિત થઈ જતા હોય છે એમાં સારામાં સારી રહી તો બસ કઈ કઈ સારું છે તેના આધારે તે નક્કી કરી શકો છો જેમાં રેટિંગ તેવી રીતે આયોજન તમે વિચારી શકો છો તેનો ભાવ તમે જુદા જુદા ભાવ પણ જોઈ શકો છો તમને જે વ્યાજબી પડે સારું લાગે તે પસંદ કરી શકો છો આ પ્રવાસ પર્યટન માટે ખાસ મહત્વનું સંકલન કર્યું છે એ તમે જોશો અને તમારા મિત્રો ને પણ આવી જાણ કરજો કે ગમે ત્યારે આવું કોઈ આયોજન કરીએ તો ઓનલાઇન એક વાર આપણે નજર નાખી લેવી જોઈએ online વેલી હોય તો પણ ખ્યાલ આવી જતો હોય છે પછી જવું હોય તો તમે પણ એ રીતે જોઈ શકો છો આવી આપણને પ્રવાસની ઉપયોગી માહિતી છે તે આપણા મિત્રોને પણ મોકલતા રહેજો અને દરેક મિત્રોને જાણ કરજો
સુપર 10 પ્રવાસ આયોજક વેબસાઇટ જે તમને જણાવશે કે કયા કયા સ્થળો મુલાકાત લેવા યોગ્ય છે અને તેની આસપાસ ક્યાં કયા સ્થળો ફરવા લાયક છે.