ફક્ત 30 દિવસ માં બનો ફીટ એ પણ ઘરે જ ડાઉનલોડ કરો મોબાઈલ એપ્લિકેશન
મહત્વપૂર્ણ લિંક
૩૦ દિવસ ફિટનેસ ચેલેન્જ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ફક્ત 30 દિવસ માં બનો ફીટ એ પણ ઘરે જ ડાઉનલોડ કરો મોબાઈલ એપ્લિકેશન
જો તમે તમારી જાતને ફીટ રાખવા માંગો છો, તો પછી આ ફિટનેસ મોબાઇલ એપ્લિકેશનોનો ઉપયોગ કરો
આ એપ્લિકેશનમાં તમને શરીરના દરેક અવયવો માટે કસરતનો ચાર્ટ મળશે.
તમારે તેમાં કોઈ પણ વ્યાયામ યોજના માટે ચાર્જ ચૂકવવો પડશે નહીં.
તમે તમારા જરૂરિયાત મુજબ ચાર્ટ પસંદ કરીને વ્યાયામ કરી શકો છો.
ફક્ત 30 દિવસ માં બનો ફીટ એ પણ ઘરે જ ડાઉનલોડ કરો મોબાઈલ એપ્લિકેશન
આજના ટેકનોલોજીના યુગમાં દરેક મનુષ્ય પોતાના કામકાજમાં ખુબજ વ્યસ્ત રહે છે દરેક માનવીને નાણાકીય વૃદ્ધિ જોઈતી હોય છે પૈસા કમાવાની ભાગદોડમાં દરેક માનવી પોતાના શરીર પ્રત્યે ધ્યાન રાખી શકતો નથી દરેક મને ખરેખર તંદુરસ્તીની જરૂર હોય છે પણ પોતાની કામગીરીમાં પૈસા કમાવાની લાલચ હોય એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાના શરીર પોતે ત્યાં રાખી શકાતું નથી આવા સમયે આપણે પોતાના શરીર માટે તંદુરસ્તી માટે પોતાનું આરોગ્ય સારું રહે તે માટે ઘણા બધા પ્રયત્નો કરવાની જરૂર છે પણ તેના માટે શું કરવું તે પોતાને ખ્યાલ આવતો નથી પણ આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સારો મોબાઈલ હોય છે અને મોબાઈલ એવી વસ્તુ છે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ભૂલી જાવ તો તમને જન્મેલાં યાદ કરાવે તેવી રીતે જુદી જુદી એપ્લિકેશન હોય છે અને એપ્લિકેશન ના લીધે તમે ઘણું વ્યક્તિ તૈયારી કર સોની ઘણું બનાવી શકો છો અહીં મૂકવામાં આવી છે જે તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખશે અને તમારે ૩૦ દિવસ સુધી તેનું પાલન કરવાનું રહેશે ૩૦ દિવસ સુધી તમારે એટલે ક્રિયા કરવાથી તમારી તંદુરસ્તી સારી રહે છે અને તેની તમારા આરોગ્યની સારી રીતે જાળવણી કરી શકો છો પોતાના ભાગદોડ ભરેલા જીવનમાં દરેક માનવીની સમય મળતો નથી મળવાના કારણે પોતાના પણ ઘણા બધા મધુર આવી જતા હોય છે પોતાના આરોગ્ય માટે થોડોક સમય કાઢવો જ ખૂબ જ જરૂરી છે અને સમય કાઢે વગર છૂટકો નથી માટે દરેક મિત્રો માટે અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં અમે જુદી-જુદી માહિતી મુકતા રહીશું અને પોતાના આરોગ્યની જાળવણી કરવા માટે માહિતી અને દરેક વ્યક્તિઓને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે દરેક વ્યક્તિ ને વિનંતી કે પ્રોજેક્ટ 3 ગ્રુપમાં જોડાયેલા રહેવા માટે વિનંતી છે
ફક્ત 30 દિવસ માં બનો ફીટ એ પણ ઘરે જ ડાઉનલોડ કરો મોબાઈલ એપ્લિકેશન
તમામ મિત્રોને વિનંતી કે વી તંદુરસ્તીને લગતી જુદી જુદી માહિતી અને પોતાના આરોગ્યની જાળવણી માટે સારા એવા પ્રયત્નો કરવા અને એની વધુમાં વધુ ફેલાવો અને આસપાસમાં પણ મિત્ર સગા સંબંધી કુટુંબીજનોમાં સારામાં સારો આરોગ્ય જળવાય તે માટે પ્રયત્નો કરતા રહેવાના વિવિધ માહિતીઓ પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવામાં આવે તે તમામ લોકો સુધી પહોંચાડવી અને અહીં જે ફિટનેસ ટેસ્ટ આપ્યો છે તે મુજબ પોતાની જરૂરિયાત લાગે તે તમામ તંદુરસ્તી આરોગ્ય યોગાસનો વગેરે કરવા અને તંદુરસ્તી જાળવવા માટે પ્રયત્ન કરવો આવી માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને વધુમાં વધુ લોકો આરોગ્ય જળવાય તેવા પ્રયત્નો કરવા માટે વિનંતી કરવામાં આવે છે
ફક્ત 30 દિવસ માં બનો ફીટ એ પણ ઘરે જ ડાઉનલોડ કરો મોબાઈલ એપ્લિકેશન