શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો

Join Whatsapp Group Join Now

 શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો 

મહત્વપૂર્ણ લિંક

શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં  ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો જાણવા માટે અહી ક્લિક કરો

શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો 

સરસ મજાની વાત અહી મુકવામાં આવી છે શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોઈએ તો તેની રોજેરોજ ની કામગીરી માટે એક નોંધ નિભાવવાની હોય છે જેની નોંધ અથવા તો રોજનીશી કહેવામાં આવે છે જેની નોંધ અથવા રોજનીશી મો કઈ રીતે કામગીરી કરવી તે તમામ શિક્ષકો સારી રીતે જાણતા હોય છે રોજનીશીમાં રોજ કરવાનાં કાર્યોની નોંધ કરવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય બાબતની તેમના શૈક્ષણિક મુદ્દાઓ અધ્યયન નિષ્પતિ વઘરી જુદી-જુદી નોંધ કરવાની થતી હોય છે તેમ કે જે તેની સહી અને તે સાથે સાથે તેમના શાળાના મુખ્ય શિક્ષકની સહી પણ કરવામાં આવતી હોય છે આવી દૈનિક નોંધપોથી કે જે રોજનીશી હોય તેની વિગતો આપણે શિક્ષક તરીકે જાણતા હોઈએ છીએ છતાં પણ એક શિક્ષક તરીકે નોંધપોથી નથી more ધ્યાન રાખવું જોઈએ તેના માટે ઇમેજ મૂકવામાં આવી છે આ ઈમેજ વાંચી તમે તેને સમજી શકો છો અને તમારા મિત્રો ને પણ મોકલી શકો છો દૈનિક નોંધપોથી મો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવું તેના નિયમો છે ને લખવી કેવી રીતે લખવી તે અમુક બાબતો મૂકવામાં આવી છે એ તમે વાંચો અને સમજજો 

શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો 

શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ મિત્રો માટે દૈનિક નોંધ કે રોજનીશી વિશે એક ઇમેજ મૂકવામાં આવી છે જે ઇમેજ માંથી નથી રજની સી તમે સારી સારી બાબતો જાણી શકશો શિક્ષક તરીકે દૈનિક નોંધપોથી મો અમુક કઈ કઈ બાબતોની નોંધ કરવી તે મો ધોરણ મુજબ તમારે જે ખાસ લેવાના થતા હોય તે તાજ મુજબનું દૈનિક આયોજન કરીએ મો ધોરણ વિષય શૈક્ષણિક મુદ્દા જેવી ઝીણવટભરી માહિતી રોજ-બરોજની નોંધ કરવામાં આવતી હોય છે આવી રોજબરોજની શૈક્ષણિક બાબતોની નોંધ કરવાની મહત્ત્વની સૈનિકોથી રોજનીશી તેના વિશે ઘણા બધા શિક્ષકોને કેટલાક પ્રશ્નો થતા હોય છે કે નથી ના અગત્યના પ્રશ્નો જે મનમાં ઉદ્ભવતા હોય તેની મુંઝવણ દૂર કરવા માટે અહીં એક ઇમેજ મૂકવામાં આવી છે તે ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે દૈનિક પોથીના અને રોજનીશી ના જે નિયમો હોય ઓફિસીયલી જે આવે તે બરાબર છે પણ અહીંયા ફક્ત જાણકારી માટે માહિતી મુકવામાં આવી છે તે વાંચી સમજી વિચારી શકો છો અહીં મૂકવામાં આવેલી માહિતી દરેક શિક્ષકોને ઉપયોગી થાય તે હેતુ માટે જ મુકવામાં આવી છે જેની મદદથી રોજનીશી દરેક શિક્ષકોએ લખવી જરૂરી છે તેના આધારે શિક્ષણ કાર્ય કરવું અને તેઓ શિક્ષણમાં મદદરૂપ શૈક્ષણિક સાધનો ની વિગતોની નોંધ પણ કરવામાં આવતી હોય તો આગોતરું આયોજન થઇ શકે છે અને અભ્યાસ કરવામાં બાળકોમાં સમયનો બચાવ થતો હોય છે આગોતરું આયોજન ખરેખર દરેક માટે ખૂબ જ ઉપયોગી હોય છે આયોજન વગર ઉપલબ્ધિ ક્યારે મળી શકતી નથી માટે પોથી ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે અને દરેક શિક્ષકે લખી તેનો ઉપયોગ કરવો જેનાથી બાળકોનો અભ્યાસ સુધારી શકાય છે સાથે સાથે નથી જેની આપણે રોજનીશી પણ કહીએ છીએ તે આપણે કયા દિવસે શું કાર્ય કર્યું તેના પુરાવા તરીકે પણ ખરેખર ઉપયોગી થતો હોય છે માટે પોથી કે રોજનીશી દરેક શિક્ષકે લખવાનો આગ્રહ રાખવો જોઈએ નિયમિત પણે લખાય તેનું ધ્યાન રાખવું જોઇએ જ્યારે રજા હોય જાહેર રજાઓ આવતી હોય રવિવારનો દિવસોએ ત્યારે તેની તહેવારના દિવસે કોઈ તો તેની નોંધ પણ તે દિવસે કરી રાખવું જોઈએ તો ભવિષ્યમાં તેનો પણ ઉપયોગ થઇ શકે 

શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો 

https://project303.blogspot.com/2021/10/Dainik-nodh-niyamo.html

શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો 

શાળાના મુખ્ય શિક્ષકે રોજનીશી લખવાની હોય કે નહીં ? રોજનીશી કોને કઈ રીતે લખવી? રોજનીશીનું શું છે મહત્વ? શું છે રોજનીશી લખવાના નિયમો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR