
ઉચ્ચત્તર પગાર ધોરણ અન્વયે થયેલ પગાર બાંધણી ચકાસણીની કામગીરી ઓનલાઈન હાથ ધરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ઉચ્ચત્તર પગાર ધોરણ અન્વયે થયેલ પગાર બાંધણી ચકાસણીની કામગીરી ઓનલાઈન હાથ ધરવા બાબત
ઉચ્ચત્તર પગાર ધોરણ અન્વયે થયેલ પગાર બાંધણી ચકાસણીની કામગીરી ઓનલાઈન હાથ ધરવા બાબત
ઉચ્ચત્તર પગાર ધોરણ અન્વયે થયેલ પગાર બાંધણી ચકાસણીની કામગીરી ઓનલાઈન હાથ ધરવા બાબત . સંદર્ભ : આ કચેરીના તા.ર૬-૦૭-૨૦૨૧ના પરિપત્ર ને , હિતિનિ / PVU / ફા.નં .૩૮ / ૨૦૧૧ / ૨૮૫ . આ કચેરીના સંદર્ભમાં દર્શાવેલ પરિપત્રથી માહેઃ ઓગસ્ટ / સપ્ટેમ્બર -૨૦૧૧ દરમ્યાન જે તે જિલ્લાની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી દ્વારા જણાવેલ તારીખે પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી તથા અન્ય કચેરીની એક દિવસમાં ૧૦ સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ છે . હાલ આ કચેરી દ્વારા છઠ્ઠા / સાતમાં પગારપંચ અન્વયે થયેલ પગાર બાંધણી ચકાસણીની કામગીરી IFMS સિસ્ટમ મારફત ઓનલાઈન હાથ ધરવામાં આવી રહેલ છે , જ્યારે ઉચ્ચત્તર પગાર ધોરણ અન્વયે થયેલ પગાર બાંધણી ચકાસણીની કામગીરી મેન્યુઅલી હાથ ધરવામાં આવી રહેલ છે . તા.૧૫-૦૯-૨૦૦૧ થી છઠ્ઠા / સાતમાં પગારપંચ તથા ઉચ્ચત્તર પગાર ધોરણની કામગીરી પણ IFMS - II સિસ્ટમ મારફત ઓનલાઈન હાથ ધરવાની હોવાથી ડેટા માઈગ્રેશનની કામગીરી કરવાની થતી હોઈ , પ્રાયોગિક ધોરણે જામનગર , ભરૂચ , ભાવનગર , અમરેલી , બનાસકાંઠા એમ કુલ -૫ જિલ્લાની તમામ કચેરીના ( પ્રાથમિક શિક્ષકો સહિત ) છ g / સાતમા પગારપંચ તથા ઉચ્ચત્તર પગાર ધોરણના કેસો તા.૬-૦૯-૨૦૨૧ થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ઓનલાઈન કે ઓફલાઈન ( મેન્યુઅલી ) આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે નહીં .
સેવાપોથી પગાર બાંધણી ચકાસણી અર્થે આ કચેરી ખાતે રજુ કરવા બાબત . સંદર્ભઃ ( ૧ ) આ કચેરીના તા.૩-૦૭-૨૦ના પરિપત્ર નં . હિતિનિ / PVU / ફા.નં .૩૮ / ૨૦૧૦ / ૧૯૭ , ( ૨ ) આ કચેરીના તા.ર૬-૦૭ - ર ૦ ર ના પરિપત્ર નં . હિતિનિ / PVU / ફા.નં .૩૮ / ર 0૧ / ૨૮૫ . ( ૩ ) આ કચેરીના તા.૧૯-૧૦-૨૦૨૦ના પરિપત્ર નં . હિતિનિ / PVU / ફા.નં .૩૮ / ૨૦૨૦ / ૪૧૫ . આ કચેરીના સંદર્ભ- ( ૧ ) માં દર્શાવેલ પરિપત્રથી ઉચ્ચત્તર પગાર ધોરણના કેસ રજુ કરવાની વય નિવૃત્તિની સમયમર્યાદા દૂર કરી સંબંધિત કચેરીની એક સાથે એક દિવસમાં ૧૦ ( દસ ) સેવાપોથી ૧૧ = 00 થી ૨ = ૦૦ કલાક સુધીમાં રૂબરૂ આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી , ત્યાર બાદ સંદર્ભ- ( ૨ ) માં દર્શાવેલ પરિપત્રથી પ્રાથમિક શિક્ષકોની તાલુકા દીઠ ફાળવેલ તારીખે મંજુર થયેલ મહેકમને ધ્યાને લઈ માહે ઓગસ્ટ / સપ્ટેમ્બર -૨૦૨૧ દરમ્યાન પત્રક -૧ ના કોલમ -૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી . કોરોના સંક્રમણના ફેલાવાની શકયતા નિવારવા માટે તથા કર્મચારી અને વહીવટીતંત્રના હિતને ધ્યાને લઈને બહોળા પ્રમાણમાં સેવાપોથી પણ સ્વીકારી શકાય અને સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન પણ થઈ શકે તે માટે પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રજુ કરવાના કિસ્સામાં આ સાથે સામેલ પત્રક -૧ , માં જણાવ્યા મુજબ માહે : ઓકટોમ્બર -૨૦૨૧ દરમ્યાન દર્શાવેલ તારીખે જે તે જિલ્લાની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી દ્વારા તાલુકા દીઠ પત્રકના કોલમ - પ માં જણાવેલ મહેકમને ધ્યાને લઈ કોલમ -૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી રજુ કરવાની રહેશે . સંબંધિત તાલુકા / જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના કેસોમાં બી.આર.સી. / સી.આર.સી . ખાતે કાર્યરત પ્રાથમિક શિક્ષકોના કેસોનો સમાવેશ કરવાનો રહેશે , અલગથી સેવાપોથી રજુ કરવાની રહેશે નહીં . પ્રાથમિક શિક્ષકોના કેસ સિવાય અન્ય કચેરીઓ માટે આ કચેરીના સંદર્ભ- ( ૧ ) માં દર્શાવેલ પરિપત્રથી આપેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે તથા સંદર્ભ- ( ) નાં દર્શાવેલ પરિપત્રની સૂચના
મુજબ તમામ કચેરીઓ દ્વારા કર્મચારીની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવામાં આવે ત્યારે અવસાન / કોર્ટ મેટર તથા નિવૃત થયેલ / થનાર કર્મચારીની સેવાપોથી અગ્રતાના ધોરણે રજુ કરવાની રહેશે . .
ઉચ્ચત્તર પગાર ધોરણ અન્વયે થયેલ પગાર બાંધણી ચકાસણીની કામગીરી ઓનલાઈન હાથ ધરવા બાબત