ધોરણ-૧ ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.
ધોરણ-૧ ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.
ધોરણ-૧ ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક
એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રજ્ઞા એકમ વાઇઝ અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ ધોરણ -૧ ક્રમે એકમનું નામ ૧ આકૃતિ અને સ્થાને અધ્યયન નિષ્પત્તિઓ / વિશિષ્ટ હેતુઓ વસ્તુઓને તેમના ભૌતિક ગુણધર્મો જેવા કે , આ કાર , કદ અને બીજી જોઈ શકાય તેવી લાક્ષરૂકતાઓ જેમકે , અધ્યયન ગબડવું . અને સરકવું નાં આધારે વર્ગીકૃત કરે છે . નિષ્પત્તિો આકારો અને આ કૃતિઓનું તેના જોઈ શકાય તેવા લક્ષણોને આધારે વર્ણન કરે છે . વિશિષ્ટ વર્તુળ , ચોરસ , લંબચોરસ અને ત્રિકોણ જેવા આકારને જોઈને ઓળખી શકે છે . હૈતુઓ અંદર - બહાર , નાનું - મોટું , સૌથી નાનું સૌથી મોટું , ઉપર - નીચે , નજીક - દૂર , સૌથી નજીક - સૌથી દૂર અને ની નીચે અને ની ઉપરની સમજ કેળવશે . ૧ થી પ સુધીની સંખ્યા સાથે કામ કરે છે . R ૧ થી પ સુધીની સંખ્યાઓ સંખ્યાના નામ મોઢે બોલે છે અને પે સુધીની વસ્તુઓ કે જે સ્થળ , ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં ગણી શકે છે . અધ્યેયને નિષ્પત્તિઓ ૧ થી પ સંખ્યાનો ઉપયોગ કરીને વસ્તુઓ ગણી પાકે છે , સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . વિશિષ્ટ ૧ થી ૫ સુધીના અંકો લખી શકે છે . ( ) ૧ થી ૯ સુધીની સંખ્યા સાથે કામ કરે છે . એ પ્રેવેન 3 સંખ્યાના નામ મોઢે બોલે છે અને ૯ સુધીની વસ્તુઓ કે જે સ્થળ , ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં ગણી શકે છે , ૬ થી ૯ સુધીની સંખ્યાઓ નિષ્પત્તિઓ " થી ૯ ખ્યાનો ઉપયોગ કરીને વસ્તુઓ ગણી શકે છે . ૯ સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . શૂન્યની સંકલ્પના વિકસાવે છે , વિશિષ્ટ સુધીની સંખ્યાઓ લખી શકે છે , ૧ થી ૯ સુધીની સંખ્યાના સરવાળા અને બાદુ બાકીનો ઉપયોગ રૌજિંદા જીવનમાં કરે છે . અધ્યયન 2 સરવાળી સરવાળો બાબા કી નિષ્પત્તિઓ | સુધીની સંખ્યાના સરવાળા અને બા દબાકીની રોજિંદા જીવનને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે . ધૂળ વસ્તુઓના ઉપયોગથી ૯ સુધીના સરવાળાના તથ્યો બનાવે છે , સરવાળો એટલે ભેગું કરવું તે સમજે છે , વિશિષ્ટ સરવાળો ૯ થી વધુ ન હોય તેવી એક અંકની બે સંખ્યાઓના સરવાળા મૂર્તવસ્તુઓ અને ચિત્રોની મદદથી કરે હેતુઓ + અને = ના ચિન્ટને ઓખે છે , અધ્યયન સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . નિષ્પત્તિઓ ૧ થી ૯ સંખ્યાના ઉપયૌગથી બાદબાકી કરે છે . ૧ થી ૯ સુધીની સંખ્યાની મૌખિક બાદબા દી મૂર્તવસ્તુની મદદથી કરે છે . વિશિષ્ટ હેતુઓ ) ની સમજ કેળવે છે . ' - ' તથા ' = નાં યિહી સમજે છે . ૧ થી ૨૦ સુધીની સંખ્યા સાર્થે કામ કરે છે , સંખ્યાના નામ મોઢે બોલે છે અને ૨૦ મૃધી વસ્તુઓ કે જે સ્થળ , ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં માણી શકે છે . નિષ્પતિઓ ર ૦ સુધીની સંખ્યાની તુલના કરી શકે છે . ૧ થી ૨૦ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીની રોજિંદા જીવનને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે . અધ્યયન ૬ . ૧૦ થી ૨૦ સુધીની સંખ્યા
વિદ્યાર્થી દિનચર્યાના કમનો પરિચય મેળવે છે . સમય વિષ્ટિ હેતુઓ સમય આધારિત થતી ક્રિયાઓને સમજે છે , ઝડપથી થતી ક્રિયાઓ અને ધીમી થતી ક્રિયાઓનો ભેદ જાણે છે . . માં ને G ૨૧ થી ૫૦ સુધીની સંખ્યાઓ 10 એકોનો ઉપયોગ 99 પટન એ એમને અધ્યયન ગ ofીઓ , વૈત , હાથની લંબાઈ , પગનો પંજો વગેરે જેવા બિન એકરૂપ પરિમાણની મદદથી નાની લંબાઈનો નિષ્પત્તિઓ દાજ કાઢી શકે છે અને માપી શકે છે . વિશિષ્ટ વિદ્યાર્થી લાંબું ઢકે , સૌથી લાંબું સૌથી ટૂંકું , ઊં . યુ ની ચું , સૌથી છે . સૌથી નીયું , જાડું પાતળું , સૌથી જાડું . સૌથી હતુઓ પાતળુ , ભારે હલકું , સૌથી ભારે સૌથી લ ; બાબતો શીખે છે , દાં ધ્યાન નિષ્પતિઓ પ d મુધીની સંખ્યાને ઓળખે છે અને લખે છે . | વિશિષ્ટ હેતુઓ | F સનું જૂથ બનાવે છે , અધ્યયન આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સરળ ચિત્રને લગતી સામાન્ય સૂચના ઓ ભેગી કરે છે , લખે છે અને નિષ્પત્તિઓ તેનો અર્થ બતાવે છે . વિશિષ્ટ gી આપેલ માહિતીનું પૃથક્કરણ કરે છે . આકારોના ઢાંચા અને સંખ્યાનું અવલોકન કરી , વિસ્તૃતીકરણ કરે છે અને જાતે બનાવે છે . નિષ્પતિઓ આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સરળ ચિત્રને લગતી સામાન્ય સૂચનો ઓ ભેગી કરે છે . , લખે છે અને તિનો અર્થ બતાવે છે . સંધ્યયન નિષ્પત્તિ ૯૯ સુધીની સંખ્યાને ઓળખે છે અને લખે છે . e૯ સુધીની સંખ્યાઓને દશક્ર અને એકમમાં દર્શાવે છે . વિશિષ્ટ હેતુઓ દશક અને મેં કમ પરથી ૯૯ સુધીની સંખ્યા દર્શાવે છે , ૧ નો જુથ અને છૂટી વસ્તુઓની મદદથી ૯૯ સુધીની વસ્તુ ગણી શકે છે , અને | નિષ્પત્તિઓ ૧ થી ૨૦ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબા કીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે , વિશિષ્ટ વ્યવહારમાં ઉપયોગી સિક્કા અને ચલણી નોટોને ૧૦૦ રૂપિયા સુધી જાણે છે . હેતુઓ આસપાસની વસ્તુઓની અંદાજિત કિંમત કહૈ છે . અધ્યયન આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સરળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે , લખે છે અને નિષ્પત્તિની તિનો અર્થ બતાવે છે , 12 પ ૧ થી ૧oo સુધીની સંખ્યાઓ 18 નાણું ૧૪ કેટલા
ધોરણ-૧ ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.
ધોરણ-૧ ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો.