નિષ્ઠા 3.0 ( FLN ) અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને તાલીમમાં જોડવા બાબત
મિત્રો ખાસ યાદ રાખો નિષ્ઠા તાલીમ બાબત તમામ વિગત એક જ સાથે અહીં મૂકવામાં આવેલી છે માટે તમામે તમામ વિગત ધીરે ધીરે છેલ્લે સુધી વાંચવા વિનંતી. કોઈ પણ નવી માહિતી આવતાની સાથે અપડેટ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
માર્ચ-2022
અહેવાલ
NISHTHA 3.O નો અહેવાલ લખવા ની કોરી પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-12નો અહેવાલની વર્ડ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-11નો અહેવાલની વર્ડ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જવાબ
નિષ્ઠા-3.0 કોર્સ-11 મોડ્યુલ-11 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 કોર્સ-12 મોડ્યુલ-12 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પરિપત્ર
નિષ્ઠા-3.0 કોર્સ-11-12 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
કોર્સ જોઇન કરવાની લીંક
મહત્વપૂર્ણ લિંક ફેબ્રુઆરી-2022
અહેવાલ
NISHTHA 3.O નો અહેવાલ લખવા ની કોરી પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-9 અને 10નો અહેવાલની વર્ડ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જવાબ
નિષ્ઠા-3.0 કોર્સ-9 મોડ્યુલ-9 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 કોર્સ-10 મોડ્યુલ-10 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
કોર્સ જોઇન કરવાની લીંક
GJ_9_પાયાનું સંખ્યાજ્ઞાન(NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક જાન્યુઆરી-2022
અહેવાલ
NISHTHA 3.O નો અહેવાલ લખવા ની કોરી પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-7 અને 8નો અહેવાલની વર્ડ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જવાબ
નિષ્ઠા-3.0 કોર્સ-7 મોડ્યુલ-7 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 કોર્સ-8 મોડ્યુલ-8 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
GJ_7_પ્રાથમિક ધોરણોમાં બહુભાષી શિક્ષણ (NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો
GJ_8_શૈક્ષણિક મૂલ્યાંકન ( NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક ડીસેમ્બર-2021
અહેવાલ
નિષ્ઠા-3.0 મોડ્યુલ-5 અને 6નો અહેવાલની PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-5 અને 6નો અહેવાલની વર્ડ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
NISHTHA 3.O નો અહેવાલ લખવા ની કોરી પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જવાબ
નિષ્ઠા-3.0 કોર્સ-5 મોડ્યુલ-5 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 કોર્સ-6 મોડ્યુલ-6 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પરિપત્ર અહેવાલ મોકલવા બાબત
નિષ્ઠા 3.0 FLNનો પાચમો અને છઠ્ઠો કોર્સ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
GJ_5_‘વિદ્યાપ્રવેશ’ અને ‘બાલવાટિકા’ ને સમજવા(NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો
GJ_6_પાયાની ભાષા અને સાક્ષરતા(NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક નવેમ્બર-2021
અહેવાલ
NISHTHA 3.O નો અહેવાલ લખવા ની કોરી પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-3નો અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-4નો અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જવાબ
નિષ્ઠા-3.0 કોર્સ-3 મોડ્યુલ-3 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 કોર્સ-4 મોડ્યુલ-4 જવાબ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 કોર્સ-4 મોડ્યુલ-4 જવાબ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પરિપત્ર
નિષ્ઠા 3.0 કોર્સ માટે કોર્સ 3 અને 4માં જોડાવવા બાબત પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
GJ_3_અધ્યેતાને સમજવા: બાળકો કેવી રીતે શીખે છે ?(NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક ઓક્ટોબર-2021
અહેવાલ
NISHTHA 3.O નો અહેવાલ લખવા ની કોરી પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 પહેલા મોડ્યુલ-1નો અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 પહેલા મોડ્યુલ-2નો અહેવાલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જવાબ
નિષ્ઠા-3.0 મોડ્યુલ-1 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા-3.0 મોડ્યુલ-2 જવાબ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નિષ્ઠા 3.0 તારીખે -૧૨-૧૦-૨૦૨૧ની ટેલીકોન્ફરન્સ જોવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા 3.0 તારીખે -૧૧-૧૦-૨૦૨૧ની ટેલીકોન્ફરન્સ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
FLN શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નવો લેટર
નિષ્ઠા તાલીમ અંતર્ગત GCERTનો 7-10-2021 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
પરિપત્ર
નિષ્ઠા તાલીમ ના અહેવાલ લખવા અને જમા કરાવવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા 3.0 તાલીમના 12 કોર્સ નું ટાઈમ ટેબલ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નિષ્ઠા 3.0 માં જોઈન થવા માટેની લિંક
GJ_1_FLN મિશનનો પરિચય(NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો
GJ_2_ક્ષમતા આધારિત શિક્ષણ તરફ પ્રયાણ(NISHTHA FLN) કોર્સ મા જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
NISHTHA 3.0 (FLN) અંતર્ગત 1-10-2021ના રોજ ટેલિકોન્ફરન્સ નિહાળવા બાબત લેટર માટે અહીં ક્લિક કરો..
NISHTHA 3.0 (FLN) 1-10-2021ની ટેલિકોન્ફરન્સ ના મુદ્દા માટે અહીં ક્લિક કરો..
મહત્વપૂર્ણ લિંક
દિક્ષા પોર્ટલ માટે અહીં ક્લિક કરો
દિક્ષા એપ્લિકેશન માટે અહીં ક્લિક કરો
લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
નિષ્ઠા 3.0 ( FLN ) અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને તાલીમમાં જોડવા બાબત
નિષ્ઠા 3.0 ( FLN ) અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને તાલીમમાં જોડવા બાબત
નિષ્ઠા ૩.૦ ( FLN ) અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને તાલીમમાં જોડવા બાબત સંદર્ભઃ સીઆઇ.ઇ.ટી , નવી દિલ્હીનો તા . ૨૦ / ૦૭ ર ૧ નો ઇ - મેઇલ મેસેજ શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે એન.સી.ઇ.આર.ટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને National Initiative For School Heads ' and Teachers ' Holistic Advancement ( NISHTHA ) અંતર્ગત પાયાગત વાંચન , લેખન અને ગણન Foundational Literacy and Numeracy ( FLN ) તાલીમ આપવાનું આયોજન થયેલ છે . સંભવત આ તાલીમ ૧ લી ઓકટોબર ૨૦૨૧ થી શરૂ થનાર છે . સમગ્ર રાષ્ટ્રમાં કોવિડ -૧૯ ની મહામારીને કારણે આ તાલીમ ઓનલાઇન મોડથી દીક્ષા પ્લેટફોર્મ પર નિષ્ઠા કોર્સ દ્વારા મેળવવાની રહેશે . જેમાં રાજયની તમામ પૂર્વ પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને તમામ સરકારી , ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને જોડાવવાનું રહે છે . આ કોર્સ ગુજરાતી , હિન્દી , અંગ્રેજી અને ઉર્દૂ માધ્યમમાં ઉપલબ્ધ રહેશે . ઓકટોબર માસથી ૨ કોર્સ શરૂ થશે . જે શિક્ષકોએ અગાઉ દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેણે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત નથી . તેણે સીધુંજ જોઇન કોર્સમાં કલીક કરવાથી કોર્સમાં જોડાઇ શકશે . પરંતુ એકપણ વાર દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેણે કોર્સમાં જોડાવવા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે .
નિષ્ઠા 3.0 ( FLN ) અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને તાલીમમાં જોડવા બાબત
પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન લેખન ગણન માં ઘણી બધી કચાસ જોવા મળતી હોય છે હાલના કોરોના ના સમયગાળામાં બાળકો પૂરેપૂરો જરૂરિયાત મુજબનો અભ્યાસ કરી શક્યા નથી તેથી વાંચન ગણન લેખનમાં ઘણી બધી કચાસ જોવા મળતી હશે આ વાંચન લેખન ગણન 50 દૂર કરવા માટે સરકારશ્રી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવી છે.આ સદર તાલીમમાં પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5 માં ભણાવતા શિક્ષકો તથા શાળાના આચાર્ય દ્વારા ૧લી ઓકટોબરથી શરૂ થનાર હોય તે અંગેની તૈયારી રાખવી જે શાળામાં ધોરણ 1 થી 5 ના બાળકો વાંચન લેખન ગણન ઘણી બધી હશે તે તમામ શિક્ષકો માટે જરૂરિયાત મુજબ જો કોઈને એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરવી હોય તો કરી લેવી અને તે મુજબ તાલીમ લેવાની રહેશે
ધોરણ 1 થી 5 ના શિક્ષકો કજે નાના બાળકોને અભ્યાસ કરાવતા હોય છે તેવા તમામ શિક્ષકો અને તેવી શાળાના તમામ આચાર્યશ્રીઓએ અભ્યાસ કરી તે મુજબ આગળની કાર્યવાહી કરવી તેમજ દરેક શિક્ષક પાસે સદર નો અભ્યાસ કરાવી તેની સમજ આપી અને નિષ્ઠાથી વાંચન ગણન લેખન અંગે વધુ પડતું મટિરિયલ ભેગું કરી બાળકો તેમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવા
નિષ્ઠા 3.0 ( FLN ) અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો અને આચાર્યોને તાલીમમાં જોડવા બાબત