ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે સરસ મજાની પીડીએફ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે સરસ મજાની પીડીએફ ડાઉનલોડ કરો
બાળકોને ગણિત વિશે ખૂબ જ અઘરું લાગે છે ગણિત વિશે જેટલો અઘરો છે એટલો સરળ પણ છે બાળકોને ઝડપથી અને સરળતાથી શીખી શકાય તેવા પ્રયત્નો વિવિધ શિક્ષકો દ્વારા કરવામાં આવતા હોય છે મહેસાણા જિલ્લા દ્વારા શિક્ષકોની મદદથી તૈયાર કરવામાં આવેલી સરસ મજાની પીડીએફ અહી મુકવામાં આવી છે જે પીડીએફમાં ધોરણ છ ધોરણ સાત તથા ધોરણ આઠ ગણિત અને વિજ્ઞાન વિષય માટે સરસ મજાના પ્રશ્નો અને જવાબ સાથે મૂકવામાં આવેલા છે જે બાળકો સુધી પહોંચાડી વધુમાં વધુ બાળકો ઉપયોગ કરે તેવા પ્રયત્નો કરવા તથા બાળકની ગુણવત્તામાં સુધારો વધારો થાય તેવા મહેસાણા જિલ્લાના પ્રયત્નો ગુજરાતના દરેક જિલ્લા સુધી પહોંચે તે માટે દરેક શિક્ષક સુધી આ મેસેજ સેન્ડ કરવો અને વધુમાં વધુ બાળકો ઉપયોગ કરે તેવા પ્રયત્નો કરવા ધોરણ છ ના વિજ્ઞાન તથા ગણિતના તમામ મોટાભાગના આવરી લીધેલા પ્રશ્નોના જવાબ સાથે મૂકવામાં આવી છે તેવી ધોરણ સાત ના ગણિત વિષય તથા ધોરણ સાતના વિજ્ઞાન વિશે ના પણ તમામ પ્રશ્નો અહીં મૂકવામાં આવે છે તેવી જ રીતે ધોરણ 8 ના ગણિત વિશે અને ધોરણ 8 ના વિજ્ઞાન વિષયના મોટા ભાગના પ્રશ્નો ના જવાબ અહીં મુકવામાં આવેલા છે તો વધુમાં વધુ બાળકો સુધી પહોંચે બાળકો પોતાના વર્ગખંડમાં આનો ઉપયોગ કરી બાળકો તેમના વાલી સાથે પ્રશ્નોત્તરી માટે ઉપયોગ કરવા માટે પણ સરસ મજાની આ પીડીએફ ઉપયોગી થશે બાળક જ્યારે ઘરે હોય આજુ બાજુમાં કોઈ મિત્રો હોય પાડોશી હોય કે બગીચામાં બેઠા હોય સમયે પણ મોબાઈલ માં બેઠા બેઠા ગણિત વિજ્ઞાન વિશેની સરળતાથી તૈયારી કરવા માટે આ પીડીએફ ખૂબ જ ઉપયોગી થશે અને બાળકોને શિક્ષણમાં સુધારો આવશે અને ગુણવત્તામાં વધારો થશે તો આવી જ સરસ મજાની બાળકોના વિકાસમાં વૃદ્ધિ થાય શિક્ષણમાં ફાયદો થાય તેવી આ પીડીએફ વધુમાં વધુ બાળકો ઉપયોગ કરે તેવો આગ્રહ રાખવામાં આવે છે આવી સરસ મજાની વિવિધ વિડિયોનું સંકલન કરી અમારા whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ આ વખતે મેં ધોરણ છઠ્ઠુ ધોરણ સાતમું ધોરણ આઠ મો પાઠ 3 ધોરણ માટે ગણિત વિજ્ઞાન કેવી રીતે સરળ બને તેવું સંકલન શોધી કાઢી છે અને મહેસાણા જિલ્લાના શિક્ષકો નો પ્રયત્ન ગુજરાતના તમામ જિલ્લાના બાળકો લાભ લે તે માટે જ મુકવામાં આવી છે આ બાળકોના હિત માટે જ બ્લોગ માં મુકવામાં આવ્યું છે શૈક્ષણિક ઉદેશ હોવા માટે જ અને બાળકોને ફાયદો થાય તે જ ગણતરી એ આ શેર કરવામાં આવેલ છે માટે વધુમાં વધુ બાળકો ઉપયોગ કરે ગુજરાતના તમામ શિક્ષકો સુધી પહોંચે સાયન્સ ભણાવતા શિક્ષકો સુધી દરેક whatsapp ગ્રુપો તથા ગણિત-વિજ્ઞાન માં રસ ધરાવતા દરેક બાળકો વાલીઓ અને શિક્ષકો શાળાના આચાર્ય પ્રિન્સિપાલ પણ આગ્રહ રાખે તમામ બાળકો આવા પ્રશ્નો ઉપયોગ કરે તો તેમની ગુણવત્તા ચોક્કસ વધારો થશે અને ગણિત વિજ્ઞાન વિશે સરળ બની જશે
ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે સરસ મજાની પીડીએફ ડાઉનલોડ કરો
બાળકને ગણિત ની સજ્જતા કેળવવી હોય અથવા તો વિજ્ઞાન વિશે ની સજ્જતા કેળવવી હોય તે માટે ધોરણ છઠ્ઠા થી માંડીને ધોરણ ૮ સુધીના તમામ કુમાર-કન્યા તમામ બાળકો માટે સરસ મજાની ગણિત-વિજ્ઞાનની સજ્જતા કેળવી શકાય તેવા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો કે જે બાળકને સરળતાથી અને આવડી જાય અને કોઈ જાતનું ભારણના લાગી તેવા પ્રયત્નો સાથે બનાવેલી સરસ મજાની પીડીએફ છે તે વધુમાં વધુ બાળકો ઉપયોગ કરી તેવા પ્રયત્નો કરવા
ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે સરસ મજાની પીડીએફ ડાઉનલોડ કરો
ગુજરાત રાજ્યના તમામ બાળકો ગણિત વિષયમાં સજ્જતા કેળવવી પારંગત થાય તથા ગણિત વિશે અઘરું લાગે તે સાથે સાથે વિજ્ઞાન વિશે પણ બાળકોને અઘરું લાગે અને સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકાય તેવા ના વિકલ્પો વાળા પ્રશ્નો જે એકદમ નાના જવાબ હોય કે જે બાળકને સરળતાથી યાદ રહી જાય તેવા ના ના પ્રશ્નો બનાવી સરસ મજાનું બહુ જ મોટું કલેક્શન મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલું છે ખરેખર ગુજરાત રાજ્યના તમામ બાળકો માટે ઉપયોગી થાય તેવું આ મહેસાણા જિલ્લાના શિક્ષકો નું સંકલન નિયર તેમજ તમામ બાળકોને ઉપયોગી થશે ગણિત-વિજ્ઞાનના રસ અને રૂચિ ધરાવતા વધુમાં વધુ શિક્ષકો ભોચાડવા ગણિત વિજ્ઞાનના તમામ whatsapp તથા દરેક શાળાના ધોરણ છઠ્ઠા ધોરણ 7 માં ધોરણ ૮ ના બાળકોના whatsapp ગ્રુપ સુધી પહોંચે અને ધોરણ ૬ ૭ ૮ ના તમામ બાળકોને વાલીઓ આ પીડીએફ નો ઉપયોગ કરે તેવા પ્રયત્ન કરજો શિક્ષણમાં બાળકોને ગુણવત્તા વધે તે જ પ્રયત્નો સાથે જય હિન્દ
ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે સરસ મજાની પીડીએફ ડાઉનલોડ કરો