શાળા માટે કોરોના જાગૃતિ રંગીન પોસ્ટર ખાસ મહત્વપૂર્ણ લિંક
શાળા માટે કોરોના જાગૃતિ રંગીન પોસ્ટર ખાસ મહત્વપૂર્ણ લિંક
શાળા માટે કોરોના જાગૃતિ રંગીન પોસ્ટર ખાસ મહત્વપૂર્ણ લિંક
કોરોનાથી બચવા સુરક્ષા નિર્દોષ કન્ટેન્સેન્ટ ઝોનમાંથી આવેલ વ્યક્તિઓ માટે પ્રવેશ નિષેધ RED ZONE જે લોકો તાવ , શરદી , ઉધરસ અને ફ્લ જેવા લક્ષણો ધરાવતા હોય તેમના માટે પ્રવેશ નિષેધ માક વગર પ્રવેશ નિષેધ હાથ સેનીટાઈઝ કરીને જ પ્રવેશ કરવો 2m બીજી વ્યક્તિથી ઓછામાં ઓછું ૨ મીટર નું અંતર જાળવવું બિલ્ડીંગ પરીસરમાં થુંકવાની સખ્ત મનાઈ છે આપ કેમેરાની નજરમાં છો
શાળા માટે ચેકલીસ્ટ ( W.H.0 . દ્વારા સુચિત ) ખાતરી કરો કે સાબુ અને પાણી હાથ ધોવાના સ્થળો પર ઉપલબ્ધ છે . હેન્ડ સેનિટાઇઝર શૌચાલયો , વર્ગખંડો , સભાખંડ અને બહાર નીકળવાની જગ્યા પર મૂકવામાં આવ્યા છે . છોકરીઓ અને છોકરાઓ માટે પર્યાપ્ત સંખ્યામાં , સ્વચ્છ અને અલગ શૌચાલય છે તેની ખાતરી કરો . દિવસમાં ઓછામાં ઓછું એક વખત શાળાના મકાનો , વર્ગખંડો , પાણી અને સ્વચ્છતા સુવિધાઓને જંતુનાશિત કરો . હવાની અવર - જવર રહે તે રીતે વેન્ટિલેશનમાં વધારો કરો . સારી રીતે હાથ ધોવા અને શ્વસન સ્વચ્છતા રહે તે અંગે પ્રોત્સાહિત કરો . ખાતરી કરો કે કચરા પેટી દરરોજ સાફ થાય છે અને કચરાનો નિકાલ સલામત રીતે થાય છે . બીમાર વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ અલગ હોવા જોઈએ અને તે દરમિયાન કોઈપણ પ્રકારની ભેદભાવ , ભયની લાગણી ઉદ્દભવે નહીં તેનું ધ્યાન રાખવું . જરૂર પડે અને શક્ય હોય તો આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવો જોઈએ . Source : WHO unicef છે ) for every child } BON I કરા win as At Sા પ્રયાસ highirn Irutiા ( MIYA
કોરોનાવાયરસ રોગ ( COVID - 19 ) માસ્કનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો માસ્કનો ઉપયોગ કરતી વખતે માસ્કને સ્પર્શ કરવાનું ટાળો ; આલ્કોહોલ આધારિત - સેનેટાઈઝરથી હાથ ધોવા અથવા સાબુ અને પાણીથી હાથ સાફ કરો . માસ્કનો ઉપયોગ ક્યારે કરવો - જો તમે કોરોનાવાચસ રચેપવાળા શંકાસ્પદ વ્યક્તિની સંભાળ લઈ રહ્યા છો તો તમારે માસ્ક પહેરવાની જરૂર છે . છે જો તમને ખાંસી કે છીંક આવતી હોય તો માસ્ક પહેર . • જો તમે ઘરની બહાર નીકળો છો ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે . • માસ્ક તથારે જ અસરસ્કારક રહે છે જયારે તમે આલ્કોહૌલ આધારિત સૈનેટાઈઝારથી હાથ ધોવા અથવા સાબુ અર્ન પાણી સાથે વારંવાર હાથ સાફ કરવામાં આવે . • જો તમે માસ્ક પહેરો છો , તો તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનો કેવી રીતે નિકાલ કરવો તે જાણવું આવશ્યક છે . માસ્ક ભીના થતાંની સાથે જ તેને બદલો . સિંગલ - ઉપયોગ માસ્ક ફરીથી વાપરો નહીં . |||| માસ્ક કેવી રીતે મૂકવું , વાપરવું , પહેરવું અને નિકાલ કેવી રીતે કરવો એ જાણકારી ખૂબ અગત્યની છે . માસ્ક દૂર કરવા માટે : તેને પાછળથી કાઢો ( માસ્કના આગળના ભાગને સ્પર્શશો નહીં ) ; તરત જ બંધ કચરાના ડબામાં રાખો ; આલ્કોહોલ આધારિત - સેનેટાઈઝરથી અથવા સાબુ અને પાણીથી હાથ સાફ કરો . માસ્ક પહેરતા પહેલા , આલ્કોહોલ આધારિત - સેનેટાઈઝરથી હાથ ધોવા અથવા સાબુ અને પાણીથી હાથ સાફ કરો . પાણીનો બગાડ ન કરવો . કોરોનાવાયરસથી બચવા માટે હાથા મિલાવવાનું ટાળો . નમસ્તે અથવા સલામથી અભિવાદન કરો . સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવો . પાણીનો બગાડ કરવો નહીં . ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો . અને નાકને માફથી એવી રીતે ઢાંકો કે તમારા ચહેરા અને માફ વચ્ચે કોઈ અંતર નથી . બાળકો ગભરાશો નહીં ! પરંતુ સાવચેતી જરૂર રાખો . જો તમને તાવ , શરદી , ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ફોન કરો ૧૦૪
જોડાણ 3. કોવિડ -19 અને સ્કૂલ રીપોપનિંગ: આઇઇસી મટિરીયલ્સ (ગુજરાતી ગેટ પોસ્ટર 1. કોરોના સુરક્ષા સાવચેતી 2. એન્ટ્રી ગેટ પોસ્ટર 2. કોરોનાને ટાળો: કૃપા કરીને આ કરો. પ્રદર્શિત કરો. કોરોનાવાયરસ: ચેપને રોકવા માટેનાં પગલાંઓ 4. પ્રદર્શિત કરો 2. તમારી જાતને સુરક્ષિત કરો 14. હોર્ડિંગ 2. માસ્ક કેવી રીતે પહેરવું? 15. ફોલ્ડર: કોવિડ -19: જ્યારે માસ્ક 16. સ્ટીકરનો ઉપયોગ ક્યારે કરવો. કૃપા કરીને માસ્ક 17. કૃપા કરીને તમારા હાથને નિયમિતપણે ધોવા 18. સ્ટીકર 3. કૃપા કરીને સામાજિક અંતરને રાખો. કૃપા કરીને ચહેરો માસ્ક 20 કરો. સાઇનજ 2. અહીં તમારા હાથમાં સેનિટાઇઝર