મૂળાક્ષરોનો ચિત્રો સાથે નો કક્કો ધોરણ 1 અને 2 ના શિક્ષકોએ ખાસ સાચવવા જેવી ફાઇલ.
મહત્વપૂર્ણ લિંક
મૂળાક્ષરોનો ચિત્રો સાથે નો કક્કો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વાહ ક્યાં બાત હે
એક શિક્ષક શું કરી શકે???શિક્ષકની સર્જનાત્મકતા તો જુઓ
વાહ, આફરીન થવાય..અદ્ભુત!!
ધોરણ 1 અને 2 ના શિક્ષકોએ ખાસ સાચવવા જેવી ફાઇલ.
મૂળાક્ષરોનો ચિત્રો સાથે નો કક્કો.
આ ગુરુજીની કળાને વંદન.
તમામ શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓને મોકલી આ ગુરુજીની કળાને બિરદાવીએ.
મૂળાક્ષરોનો ચિત્રો સાથે નો કક્કો ધોરણ 1 અને 2 ના શિક્ષકોએ ખાસ સાચવવા જેવી ફાઇલ.
મૂળાક્ષરોનો ચિત્રો સાથે નો કક્કો ધોરણ 1 અને 2 ના શિક્ષકોએ ખાસ સાચવવા જેવી ફાઇલ.
નાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો સરળતાથી શીખી શકે મૂળાક્ષરો શીખી શકે તે માટે એક શિક્ષક દ્વારા સરસ મજાનો પ્રયત્ન કરવામાં આવે છે એક શિક્ષકને મહેનત તમે જોશો તો તરત જ વાહ બોલી ઉઠશો ખરેખર આ શિક્ષક દ્વારા કેવી મહેનત કરવામાં આવી છે નિસ્વાર્થ ભાવે તમામ બાળકોને સારી માહિતી મળી રહે તે માટે એક શિક્ષક દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે આ પ્રયત્નને આપણે બિરદાવી અને તે શિક્ષક નિભાવવાની સાથે જ બાળકોને વધુ જ્ઞાન મળે બાળકો ઝડપથી ને રસપૂર્વક શીખી શકે બાળકો ચિત્ર જોતાની સાથે જ આનંદ સાથે કક્કો શીખી જાય તેવો એક શિક્ષક દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ પ્રયત્નને આપણે સફળ બનાવવા માટે આ માહિતી આપણા બાળકો સુધી પહોંચાડવી જ રહી જશે તેવા જ તેમને એને જાગશે ચરી થશે કે ચિત્રને આંખ મૂળાક્ષર અને કહેવાય છે કે જોયેલું જ્ઞાન લાંબા સમય સુધી ટકે છે માટે બાળકો જોશે અને શીખશે તો ખૂબ જ ઝડપથી શિક્ષણની સાથે સાથે લાંબા સમય સુધી તેમને યાદ રહી જશે એટલે વાંચન ગણન લેખનમાં કોઈ બાળકોને કચાસ હોય તેવા બાળકો માટે પણ ખૂબ જ ઉપયોગી પોસ્ટ હોવાથી શાળાના દરેક ધોરણના બાળકો સુધી પહોંચાડવા ધોરણ એક ધોરણ બે ધોરણ 3 સુધીના બાળકો માટે તો ખરેખર ઉપયોગી છે માટે વધુમાં વધુ બાળકો પોતાનો લાભ લે એક શિક્ષકની મહેનત રંગ લાવે તેવો પ્રયત્ન આપણે કરવો જોઈએ એક શિક્ષક તરીકે આપણા પાસે જેટલા પણ whatsapp હોય તમામ વાલીઓએ તમામ બાળકો ની માહિતી પહોંચાડે શિક્ષકની મહેનત રંગ લાવી શકે છે
મૂળાક્ષરોનો ચિત્રો સાથે નો કક્કો ધોરણ 1 અને 2 ના શિક્ષકોએ ખાસ સાચવવા જેવી ફાઇલ.
પ્રાથમિક શાળાના બાળકો માટે અથવા તો kindergarten નાના બાળકો માટે ધોરણ આઠના તથા ધોરણ બે ના બાળકોની મૂળાક્ષર શીખવા માટે મહત્વપૂર્ણ પોસ્ટ કરવામાં આવી છે નાના બાળકોને મૂળાક્ષર શીખવા નો ખૂબ જ કંટાળો આવતો હોય છે જલ્દી સમજી શકતા નથી ગુજરાતી કક્કો શીખવો ખૂબ જ અઘરો લાગતો હોય છે ગુજરાતી કક્કા નહીં સરસ મજાની પોસ્ટ મૂકવામાં આવી છે દરેક મૂળાક્ષરની ચિત્રો સાથે રજૂ કરવામાં આવ્યા છે તમારે જે મૂળાક્ષર પસંદ કરવો હોય તે કરી શકો છો ગ મ ન જ મૂળાક્ષરો શરૂઆતથી શીખવાના થતા હોય છે ગમનજ મૂળાક્ષર બાળકને સરળતાથી આવી જતા હોય છે તેમાં રસ પડે બાળકની શીખવાની વૃત્તિ જ થાય બાળકને ખૂબ જ રસપૂર્વક અને ધ્યાન rock શીખી શકે તે માટેની સરસ મજાની માહિતી અહીં મુકવા છે બાળકો રમતા રમતા બાળકો નો ચિત્ર જવાનું ખૂબ જ શોખ હોય છે તે ધ્યાન વાત ધ્યાને લઇ એક શિક્ષક દ્વારા તમામ મૂળાક્ષરોની ચિત્ર સાથેની જ જેને જણાવો સાથે રજુ કરેલ છે આ માહિતી ખૂબ જ ઉપયોગી હોય બાળકોને મૂળાક્ષર શીખવા માં ખૂબ જ મદદરૂપ હોય આ પોસ્ટ જોયા બાદ મોટાભાગના બાળકો કો શીખી જતા હોય છે તો દરેક શિક્ષક મિત્રોને વિનંતી કે તમારા તમામ બાળકોને વાલી સુધી આવી માહિતી પહોંચાડવી અને બાળકોને રસપૂર્વક કો શીખે અને મૂળાક્ષર ઝડપી આવી જાય તેવો પ્રયત્ન કરવો એ આપણું વારંવાર શેર કરવાથી બાળકો ને વધુ માહિતી મળશે અને ઝડપથી શીખી શકશે માટે તમામ ને વિનંતી કે પોસ્ટ વધુમાં વધુ શેર કરો
મૂળાક્ષરોનો ચિત્રો સાથે નો કક્કો ધોરણ 1 અને 2 ના શિક્ષકોએ ખાસ સાચવવા જેવી ફાઇલ.