ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.

Join Whatsapp Group Join Now

 

ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.  



મહત્વપૂર્ણ લિંક

પુસ્તકો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

પુસ્તકો ડાઉનલોડ કરવાની એપ્લિકેશન માટે અહીં ક્લિક કરો 



વિદ્યાર્થીઓને અમુકવાર પુસ્તકો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે એમને જરૂર હોય તે પુસ્તકો તાત્કાલિક મેળવી શકાતું નથી તેવા માટે અમે તમારા માટે લઈને આવ્યા છે એક મહત્વની પોસ્ટ જેમાં તમે ક્લિક કરતાની સાથે જ તમારી જરૂરિયાત નું પુસ્તક શોધી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો અહીં આપેલી લીંક માં શિક્ષણ વિભાગ દ્વારા એ ભારત સરકાર દ્વારા ડિજિટલ લાયબ્રેરી બનાવવામાં આવી છે જેમાં ઘણા બધા અઢળક પુસ્તકો મૂકવામાં આવે છે વિદ્યાર્થીને જરૂરીયાત હોય તેવા તમામ પુસ્તકો એક જ જગ્યાએ મળી શકે તે માટે મહત્વની પોસ્ટ બનાવવામાં આવી રહી છે ડિજિટલ લાઈબ્રેરીમાં તમે કોઈપણ પુસ્તક પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો માટે મહત્વની પોસ્ટ દરેક વિદ્યાર્થીને જણાવજો અને તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી શેર કરજો 


ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.  

તેમાં 4 કરોડ 6O લાખ પુસ્તકો છે.  વિદ્યાર્થીઓને શૈક્ષણિક જાણકારી માટેની આ અમૂલ્ય સુવિધાને જાણવા અને તેનો લાભ મેળવવા માટે Pls આ માહિતી શક્ય તેટલી શેર  કરો.

project303


વિદ્યાર્થી જીવનમાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો હોય તે પાઠ્યપુસ્તકો છે પાઠ્યપુસ્તકોની સાથે ક્યારેક ક્યારેક વિદ્યાર્થીને વધુ માહિતી માટે સંદર્ભ પુસ્તકો ની જરૂરિયાત પડતી હોય છે અને તે સંદર્ભ પુસ્તકો મેળવવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે અને દરેક વાલીની સગવડ હોતી નથી કે બાળકના ઇશારે કે બાળકના કે તરત એના માટે પુસ્તકો લાવી શકી દરેક પાસે હાલ ની જરૂરિયાત મુજબ ઇન્ટરનેટની સગવડ હોય છે અને ઈન્ટરનેટના માધ્યમથી તમે તમારા ઉપયોગ ના પુસ્તકો મફત મેળવી શકો છો હા મિત્રો અગત્યની વાત આ જ છે કે તમે મફત મેળવી શકો છો મફત મેળવવામાં આવે એટલે કે તેને softcopy તમારો મોબાઈલ માં ડાઉનલોડ કરી શકો છો અમુક પુસ્તકો ની જરૂરિયાત પડતી હોય છે કે ફક્ત એક જ વખત ઉપયોગ કરવો પડતો હોય છે અને તેને ખરીદી કરવી પડતી હોય છે પણ હવે એવી જરૂરિયાત નથી તમે ડાઉનલોડ કરો તમારી જરૂર થાય એટલે તેને ડિલીટ કરી દો અથવા તમારા જે જરૂરિયાત હોય તે મિત્રો ને ફોરવર્ડ કરી દો તમારે કોઇ રૂપિયા ખર્ચવા ની જરૂર નથી તમે અને મફત મેળવી શકો છો અને તે મેળવવા માટે અહીં એક લીંક આપવામાં આવી છે લીંક ઓપન કરતો જ તમારી પુસ્તક જરૂરિયાતો તેને શોધી કાઢવાનું તેનો ઉપયોગ પૂર્ણ થઈ જાય એટલે તમારા મનમાં જે મૂંઝવણ હોય તે દૂર થઈ જશે અને મફતમાં તેનો ઉપયોગ કરી શકાય છે તો આ લાઇબ્રેરીમાં કરોડોની સંખ્યામાં પુસ્તકો છે તમારી જરૂરિયાત મુજબનું પુસ્તક તમે મેળવી શકો છો અને આ વાત તમારા મિત્રો ને પણ જાણ કરજો 



ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.  








વિદ્યાર્થીઓની જરૂરીયાત વાળા પુસ્તકો મેળવવા માટે મહત્વની લિંક અહીં ડિજિટલ લાયબ્રેરી આપવામાં આવી છે ડિજિટલ લાયબ્રેરી એટલે કે તમે ઇન્ટરનેટના માધ્યમથી તમારી જે પુસ્તક મેળો હોય તે મેળવી શકો ડિજિટલ લાયબ્રેરી ખૂબ જ ઉપયોગી અને સરળ રહે છે અમુક વાર એવું બનતું હોય કે તમે કોઈ ખેતરમાં કામ કરતા હોય અથવા તો વાહનમાં મુસાફરી કરતા હોય એવા સમય તમારે ક્યારેક પુસ્તકની જરૂર પડી જાય કે તમારી અંદર પાઠ્યપુસ્તક સંદર્ભ કોઇ ગ્રંથ કે તમારા ભણવામાં ઉપયોગી સંદર્ભ તરીકે ની કોઈપણ વસ્તુ જરૂર પડી જાય તો તમે ચાલુ વાહનમાં મુસાફરી દરમિયાન અથવા કોઈ મેદાનમાં રમત રમતા હોય અથવા તો ખેતરમાં કાર્ય કરતા હોય તેવા સમયે તમારી જરૂર પડી જાય તો તમે તે કેવી રીતે મેળવી શકો તો તેના માટે સહેલો રસ્તો છે તમારો ફોન મોબાઈલમાં ઈન્ટરનેટ હોય તો તમે ગમે ત્યારે તમારી જરૂરિયાત ની વસ્તુ મેળવી શકો છો અહીં ડિજિટલ લાયબ્રેરી આપી છે તે ઉપર કરતાની સાથે જ તમારે તમારી જરૂરિયાતના સંદર્ભમાં પુસ્તક શોધી કાઢવાનું અને તેને ડાઉનલોડ કરી લેવાનું આ ખૂબ જ સરળ અને સરસ ઉપાય છે માટે આ લીંક કાયમ સાચવી રાખવી અને જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો તમામ તમારા મિત્રોને વાલીઓ તમારા પરિવારજનો કુટુંબના મિત્રો દરેકને આ લીન્ક મોકલશો અને ઉપયોગી થશો અમુક વાર આપણે પુણ્યના કામ કરી શકતા નથી પણ આવ વધુમાં વધુ આવું જ્ઞાન વેચવાથી એ પણ પુણ્યનું જ કરીએ છીએ માટે દરેક ને જાણ કરશો 


ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે.  


ભારત સરકારે તમામ વિષયો માટે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરી બનાવી છે. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR