ગેસ સિલીન્ડર બુક કરાવવા માટેની Indianoil ONE એપ્લિકેશન ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

 ગેસ સિલીન્ડર બુક કરાવવા માટેની Indianoil ONE એપ્લિકેશન ડાઉનલોડ કરો



મહત્વપૂર્ણ લિંક

સીલીન્ડર બુક કરવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો



 ગેસ સિલીન્ડર બુક કરાવવા માટેની Indianoil ONE એપ્લિકેશન ડાઉનલોડ કરો


આ એપ્લીકેશન ડાઉનલોડ કરો

 સીલીન્ડર બુક કરાવો

ઓનલાઈન પેમેન્ટ કરો

 સીલીન્ડર ક્યારે આવશે તે ટ્રેક કરો

સીલીન્ડર બુક કરાવ્યાની હિસ્ટ્રી જુઓ





દરેક વ્યક્તિ અત્યારે કામમાં રોકાયેલા હોય છે એટલે મોટા ભાગના કામ આપણે ઘરે બેઠા ઓનલાઇન જ કરવાના થતા હોય છે તેમાં પણ જ્યારે ગેસની તકલીફ પડતી હોય છે ત્યારે ઘરમાં રાંધણ ગેસ એટલે કે રસોઇ કરવા માટે જરૂરી વપરાતા ગેસની તકલીફ પડે તો ખૂબ જ મુશ્કેલી સર્જાતી હોય છે તેવા સમયે ઓનલાઇન સુવિધા ખૂબ જ ઉપયોગી થતી હોય છે અહીં તમને એપ્લિકેશન આપવામાં આવી છે જે દ્વારા તમે આ કંપની ઓનલાઇન સુવિધા નો ઉપયોગ કરી શકો છો તેમાં તમે તમારા ગેસનો બાટલો ગેસનો સિલિન્ડર હોય તેને ઓનલાઈન બુક કરાવી શકો છો તે માટે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેની માહિતી મેળવો 





ગેસ સિલીન્ડર બુક કરાવવા માટેની Indianoil ONE એપ્લિકેશન ડાઉનલોડ કરો



ઘરમાં અચાનક ગેસનું સિલિન્ડર ખતમ થઈ જાય ત્યારે નવો સિલિન્ડર તાત્કાલિક કીર્તિ મેળવી લેવી એવી ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે પણ જો તેને ઓનલાઈન સુવિધા નો ઉપયોગ કરીએ તો તમો જાણી શકીએ છીએ કે ક્યારેય સિલિન્ડર આપણી પાસે આવશે જો ગેસ પાઇપલાઇન નથી કે જે 24 કલાક ગેસ ની સુવિધા નથી તેવી જગ્યાએ ગેસના સિલિન્ડર નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે જે જગ્યાએ ગેસની પાઈપલાઈન હોય છે તેવા કર્મો ગેસ બાબતે મુશ્કેલી નથી હોતી પણ ગેસની પાઈપલાઈન નથી હોતી તે તમામ પરિવારને ગેસના સિલિન્ડર નો ઉપયોગ કરવો પડે છે ગેસનો સિલિન્ડર કયો નહોતા શું કરવું આ તમામ બાબતો માટે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે અમે તમારા માટે ગેસના સિલિન્ડર નોંધાવવા માટેની એપ્લિકેશન લઈને આવ્યા છીએ જે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરશો તેનાથી આ કંપનીના જે ગેસ કનેક્શન હશે તો તમે આ એપ્લિકેશનની મદદથી ડેમો ગેસ સિલિન્ડર ઓનલાઈન નોંધાવી શકશે અને તેના અન્ય ઘણા બધા ફાયદા પણ મેળવી શકશો તો આવી ગેસ સિલિન્ડર બાબતની માહિતી તમારા પરિવારમાં તમારા મિત્રોને જણાવજો કે આપણે કેવી રીતે ગેસ સિલિન્ડર ઓનલાઈન બતાવો અને નોંધાયા બાદ ગેસ સિલિન્ડર આપણને કઈ તારીખે મળશે ટ્રેક પણ કરી શકીએ છીએ એટલે કે નું સ્ટેટસ જોઈ શકીએ છીએ તો આપણે ઘરે બેઠાં જ ઓનલાઇન આપણા જ ગેસ ના બાટલા ની માહિતી મેળવતા હોઈએ છીએ તો આવી સરસ મજાની સુવિધાનો ખરેખર દરેક લોકો ઉપયોગ કરવો જોઈએ આજના જમાના હો ઇન્ટરનેટ રોજેરોજ પૂર્વ પ્રત્ય નથી તો તેવા સમયે આપણા મોબાઈલનો આપણાથી નકામી હોય બિનજરૂરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રાખીએ છીએ તો હવે ગેસના જે ઘરમાં ખરેખર ઉપયોગી હોય છે એવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ નવી માહિતી તમામ મિત્રોને શેર કરવી જોઇએ અને જે અજાણ હોય તેમને જાણકારી જોઈએ કે ખરેખર તમારા ગેસના સિલિન્ડર ની માહિતી તમે ઘરે બેઠાં જ મેળવી શકો છો અને ઘરે બેઠાં જ ગેસનો સિલિન્ડર નોંધાવી શકો છો 


ગેસ સિલીન્ડર બુક કરાવવા માટેની Indianoil ONE એપ્લિકેશન ડાઉનલોડ કરો



https://project303.blogspot.com/2021/07/indianoil-one.html




ઓનલાઈન ગેસ સિલિન્ડર બુક કરવા માટે આપણા મનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે અહી અમે આ કંપનીનો ગેસ સિલિન્ડર ઓનલાઇન થાઓ તેની જાણકારી આપી છે જેમની પણ આ કંપનીના ગેસ સિલિન્ડર હોય છે તે તમામ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તમે ઘરે બેઠા જ આ એપ્લિકેશનની મદદથી તમારી પાસે જો આ કંપનીનો ગેસ સિલિન્ડર હોય તો તેનું ઓનલાઈન મંગાવી શકો છો સૌથી મહત્વપૂર્ણ ખૂબ જ ઉપયોગી બાબતે છે તમે ઘરે બેઠા બેઠા જ તેનું પેમેન્ટ પણ કરી શકો છો એટલે કે તમારા જ ગેસના બાટલાનો ગેસ સિલિન્ડરની જે રકમ થઈ હોય એ તમે ઘરે બેઠા ચૂકવી શકો છો ત્યારબાદ તે બાટલો ક્યારે મળશે તેની હિસ્ટ્રી ચેક કરે બેઠા જ કરી શકો છો સ્ટેટસ જાણી શકો છો તમે સરસ મજાની એપ્લીકેશન તમામ લોકોને જણાવી જોઈએ અને ગેસનો બાટલો ગેસનો સિલિન્ડર આપણે ઓનલાઇન નથી આવતા હોય તેનું ઓનલાઇન કેવી રીતે કરવું તે પણ સરસ રીતે આપણે કરી શકતા હોઈએ છીએ સામાન્ય લોકોને પણ આવડી જાય તેવી સરળ પ્રોસેસ હોય છે માટે ગેસનો બાટલો ઓનલાઇન નહોતા અને તેના પૈસા પણ ઓનલાઇન જોવો અને તમારા સમય બચાવો ઘરે બેઠા જ આવા કામ કરો 



ગેસ સિલીન્ડર બુક કરાવવા માટેની Indianoil ONE એપ્લિકેશન ડાઉનલોડ કરો





ગેસ સિલીન્ડર બુક કરાવવા માટેની Indianoil ONE એપ્લિકેશન ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR