ઘરે શીખીએ સાહિત્ય ભાગ 1 ની સોફ્ટ કોપી શાળાઓ સુધી મોકલવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ઘરે શીખે અંક-1 તમામ ધોરણના ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ઘરે શીખીએ સાહિત્ય ભાગ 1 ની સોફ્ટ કોપી શાળાઓ સુધી મોકલવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ઘરે શીખીએ સાહિત્ય ભાગ 1 સોફ્ટ કોપી બાબત લેટર
ઘરે શીખીએ ભાગ 1ના તમામ અંકો માટે GCERTની લિંક
: - ઘરે શીખીએ સાહિત્ય ભાગ 1 ની સોફ્ટ કોપી શાળાઓ સુધી મોકલવા બાબત . શ્રીમાન , સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય હજુ સુધી શરુ થયેલ નથી . BISAG . દુરદર્શન . G - SHALA તેમજ વિવિધ માધ્યમો થકી વિદ્યાર્થીઓને online શિક્ષણ આપવામાં આવે છે . ગત વર્ષે પણ પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ ન થઇ શકવાના કારણે વિદ્યાર્થીઓને આ જ રીતે શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હતું . ગત વર્ષે “ ઘરે શીખીએ ” સાહિત્ય ભાગ 1 થી 4 વિદ્યાર્થીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ . આ વર્ષે પણ આ પ્રકારે “ ઘરે શીખીએ " - ભાગ 1 ધોરણ 1 થી 8 માટે તૈયાર કરવામાં આવેલ છે , જે જીસીઈઆરટી , ગાંધીનગરની website ( https://gcert.gujarat.gov.in/gcert/resourcebank/ghare-shikhiye june2021.htm ) પર ઉપલબ્ધ છે . તેમજ આપેલ QR કોડ સ્કેન કરવાથી પણ જે તે ધોરણ માટેનું " ઘરે શીખીએ ” સાહિત્ય ભાગ -1 ડાઉનલોડ કરી શકાશે . આ વિગત તમામ શિક્ષકો સુધી મોકલવા વિનંતી આભાર સહ ...
બાળકોને ઘરે બેસીને શીખવા માટે ઘરે શીખે સાહિત્ય ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે અને તેની softcopy બાબત અહીં મહત્વપૂર્ણ મીટર મૂકવામાં આવે છે ફિલ્ટર તમામ શિક્ષકોએ વાંચવા લાયક છે અને આચાર્યશ્રી પ્રિન્ટ કરી શાળામાં ફાઇલ કરી સાચવી રાખવા લાયક છે ઘરે શીખીએ 2021 ના વર્ષમાં સોફ્ટ કોપીમાં ઉપયોગ કરવાનું મહત્વપૂર્ણ લીટર ડાઉનલોડ કરશો
બાળકોને પ્રવૃત્તિમય રાખવા માટે ગત વર્ષે કરી શકીએ જૂન કરી શકે જુલાઈ ભાગ ત્રણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી તેમાં બાળકોને ઉપયોગી થાય તેવી કેટલીક અગત્યની બાળકોને રસ પડે તેવી મહત્વની પ્રવૃત્તિઓ મૂકવામાં આવેલી હતી જે પ્રવૃત્તિઓ વાલી ની મદદથી બાળક જાતે કરી શકે જરૂર પડે શિક્ષકની ટેલિફોનિક સંપર્ક દ્વારા પણ માહિતી અને માર્ગદર્શન મેળવી શકીએ તેવી ઘરે શીખવાની પ્રવૃત્તિઓ પુસ્તિકા મૂકવામાં આવી હતી તેવી જ ખરેખર બાળકોની ફાયદાકારક પ્રવૃત્તિઓ softcopy બાબત અહીં એક લેટર મૂકવામાં આવેલો છે તે લીટર દરેક શિક્ષક સુધી પહોંચાડશો અને તેના અભ્યાસ કરશો
ઘરે શીખી ડાઉનલોડ કરવા માટે નો લેટર થયો પણ એ ક્યાંથી ડાઉનલોડ કરવી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની તમામ માહિતી પરિપત્ર માં આપવામાં આવેલી છે ગુજરાત શિક્ષણ વિભાગ ની ઓફિશિયલ વેબસાઇટ ની લીંક પણ પરિપત્ર માં આપેલી જ છે અને તે મુજબ જ ડાઉનલોડ કરવાની રહેશે તમે અન્ય કોઇ જગ્યાએ તમારા સીઆરસી બીઆરસી કો દ્વારા પણ જો softcopy ડોક્યુમેન્ટ મોકલવામાં આવે તો પણ ચાલે પણ જો તમારે સુધી તે કોપી નાખવી હોય તો તમે ઓનલાઈન વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો
ઘરે શીખીએ સાહિત્ય ભાગ 1 ની સોફ્ટ કોપી શાળાઓ સુધી મોકલવા બાબત