હોમ લર્નિંગ અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર -ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યના પ્રસારણ બાબત
મહત્વપૂર્ણ નવેમ્બર લિંક.
નવેમ્બર-૨૧ ધોરણ ૧ અને ૨ હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
નવેમ્બર-૨૧ ધોરણ 3 થી 5 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
નવેમ્બર-૨૧ ધોરણ 6 થી 8 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
નવેમ્બર-૨૧ ધોરણ 9 થી 12 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ ઓક્ટોબર લિંક.
ધોરણ 6 થી 8 ટાઈમ ટેબલ PDF (16/10/21-31/10/21)
ઓકટોબર-૨૧ ધોરણ ૧ અને ૨ હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
ઓકટોબર-૨૧ ધોરણ 3 થી 5 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
ઓકટોબર-૨૧ ધોરણ 6 થી 8 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
ઓકટોબર-૨૧ ધોરણ 9 થી 12 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ સપ્ટેમ્બર લિંક.
ધોરણ 6 થી 8 ટાઈમ ટેબલ PDF (17/09/21-30/09/21)
સપ્ટેમ્બર-૨૧ ધોરણ ૧ અને ૨ હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો
સપ્ટેમ્બર મહિનાનું ટાઇમ ટેબલ તથા પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ ઓગસ્ટ લિંક
ઓગસ્ટ 2021 નો પરિપત્ર તથા 1-31 તારીખનુ ટાઈમટેબલ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ જુલાઈ લિંક
જુલાઈ 2021 નો પરિપત્ર તથા ટાઈમટેબલ જોવા માટે અહીં ક્લિક કરો
હોમ લર્નિંગ અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર -ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યના પ્રસારણ બાબત
ઓગસ્ટ 2021 નો પરિપત્ર તથા ટાઈમટેબલ જોવા માટે અહીં ક્લિક કરો
જુલાઈ 2021 નો પરિપત્ર તથા ટાઈમટેબલ જોવા માટે અહીં ક્લિક કરો
હોમ લર્નિંગ " અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર -ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યના પ્રસારણ બાબત .... શ્રીમાન , ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જૂન -૨૦૨૧ થી શરુ થયેલ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૧૦ જૂન થી ૧૩ જુલાઈ સુધી ‘ બ્રિજ કોર્ષ : ક્લાસરેડીનેશ – જ્ઞાનસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો . વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધો -૩ થી ૫ , ધો- ૬ થી ૮ અને ધો- ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષયવસ્તુ આધારિત વીડિયો / શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી એટલે કે દૂરદર્શન કેન્દ્ર- ડી.ડી. ગિરનાર ચેનલથી ૨૨ જૂલાઈ -૨૦૨૧ થી શરુ કરવામાં આવનાર છે . આ અંગે ધો -૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન - ડીડી ગીરનાર પરથી તારીખ ૨૨ જુલાઈથી ૩૧ જુલાઈ -૨૦૨૧ દરમ્યાન પ્રસારિત થનાર શૈક્ષણિક વીડિયોનું સમયપત્રક સાથે સામેલ છે . જેથી આપના જિલ્લાની તમામ શાળાઓમાં બી.આર.સી / સી.આર.સી.કૉ.ઓર્ડિનેટર / આચાર્યો / શિક્ષકો મારફત વાલીઓ , વિદ્યાર્થીઓ સુધી આ સમયપત્રક પહોંચાડવા વિનંતી છે . આભારસહ . બિડાણ- ધો . ૩ થી ૧૨ માટેનું ૨૨ જુલાઈ થી ૩૧ જુલાઈ -૨૦૨૧ સુધીનું સમયપત્રક
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે ઊંઘની કાર્યક્રમ નો નવો પરિપત્ર જુલાઈ 2021 હો હું પ્રાથમિક શાળાના તમામ બાળકો માટે ઓનલાઇન કેવી રીતે ભણાવવો તેનું આયોજન ને ટાઈમ ટેબલ મુકવામાં આવેલું છે ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીના તમામ બાળકો મહત્વ મહત્વપૂર્ણ કાર્યક્રમ homeline ઘરે બેઠા જ બાળકો શીખી શકે છે દૂરદર્શન ઉપર ઓનલાઇન કાર્યક્રમ પ્રસારણ કરવામાં આવે છે સમયમાં બાળકો શાળાએ જઈ શકતા નથી પણ ઘરે બેઠા ઓનલાઇન ભણી શકે છે તે માટે સૌ મહત્વપૂર્ણ સૌને ઉપયોગી દરેક બાળક માટે ખાસ મહત્વની કાર્યક્રમ તેનો પરિપત્ર તથા તેનો ટાઈમ ટેબલ મુકવામાં આવેલ છે તમામ બાળકો છે તે પરિપત્ર ની માહિતી શેર કરજો
હોમ લર્નિંગ " અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર -ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યના પ્રસારણ બાબત