Join Whatsapp Group
Join Now અમદાવાદ નગરની અહીં મહત્વની બાબતો મુકવામાં આવેલ છે તો પોસ્ટના નીચે સુધી દરેક બાબતો જોઈ લેવી.
જિલ્લાફેર સિનિયોરિટી લિસ્ટ
ગુજરાતના કોઇપણ જિલ્લામાંથી અમદાવાદ શહેરમાં કોર્પોરેશન વિસ્તારમાં અમદાવાદ નગર શિક્ષણ સમિતિઓ જિલ્લા ફેર બદલીથી આવનાર શિક્ષકો માટે નું સિનિયોરિટી લિસ્ટ અહીં અપડેટ કરવામાં આવી છે
અમદાવાદ શહેરમાં પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા તમામ શિક્ષક ભાઈ બહેનો માટે અહીં જુદી-જદી માહિતી મુકવામાં આવશે જે માહિતી આપતી જશે તેમ તેમ અપડેટ કરવામાં આવશે માટે અમારી સાથે જોડાયેલા રહો અને કાયમ આ પોસ્ટ જોતા રહો
અમદાવાદ નગરની અહીં મહત્વની બાબતો મુકવામાં આવેલ છે તો પોસ્ટની દરેક બાબતો જોઈ લેવી.

