SMC , SMDC ત્રીજા દિવસની તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત
SMC તાલીમ.
ટેલીકોન્ફરન્સ પરિપત્ર.
ટેલીકોન્ફરન્સ મુદ્દા.
તાલીમ કાર્યક્રમ ટાઈમ ટેબલ.
શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે , સૌ આગળ વધે સમગ્ર શિક્ષા , ગાંધીનગર કોમ્યુનિટી મોબીલાઈઝેશન શાખા તા ૧૬ માર્ચ ૨૦૨૧ કાર્યકમની રૂપરેખા સમયઃ ૧૨:૦૦ થી ૧૨:૩૦ ક્રમ જ સમય ૧ ૧૨ : ૦૧ થી ૧૨:૦૨ ( ૧ મીનીટ ) ૨ ૧૨:૦૨ થી ૧૨ : ૧૧ ( ૧૦ મીનીટ ) નામ હોદો વિષય સુશ્રી ગીતા મકવાણા - આસિ.કોમ્યુનિટી કાર્યક્રમની શરૂઆત મોબીલાઈઝેશન સુશ્રી દર્શના સુથાર - ઓફિસર ઈન્ચાર્જ ગર્લ્સ SMC / SMDC બાબતે એજયુકેશન એન્ડ કોમ્યુનિટી માર્ગદર્શન મોબીલાઈઝેશન શ્રી હિતેન્દ્ર જોષી સ્પેશીયલ ટ્રેનીંગ 2 ઓફિંસર ઈન્ચાર્જ વોકેશનલ તાલીમ એસ.ટી.પી. માર્ગદર્શન શ્રી વિજયસિંહ સોલંકી હિસાબી બાબતો અંગે હિસાબી અધિકારીશ્રી માર્ગદર્શન સુશ્રી જયશ્રી દેવાંગન SMC બાબતે માર્ગદર્શન એડી . સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી સુશ્રી ગીતા મકવાણા આસિ.કોમ્યુનિટી સમાપન મોબીલાઈઝેશન 3 ૧૨:૧૨ થી ૧૨:૧૯ ( ૦૮ મીનીટ ) ૪ ૧૨:૨૦ થી ૧૨:૨૪ ( ૦૫ મીનીટ ) ૫ | ૧૨:૨૫ થી ૧૨:૨૯ ( ૫ મીનીટ ) ૬ | ૧૨ : ૨૯ થી ૧૨ : ૩૦ ( ૧ મીનીટ )
1 શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અમ્રિપાન મી મારે , સૌ માન વધે . ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી સમગ્ર શિયા , સેકટર -૧૭ , ગાંધીનગર , ગુજરાત રાજય ) ફોન નં . ૦૭૯-૨૩૨ ૪૩૩૩ , ફેકસ નં.- ૦૭૯-૨૩૨ ૩૮૪૦૪ હેલ્પલાઈન નં . ૧૮૦૦-૨૩૩-૭૯૬૫ E - mail : spdssalgmail.com , gujgenderspo@gmail.com Web : www.ssagujarat.org નં.એસએસએ કોમ્યુ.મોબી / ૨૦૨૧ , બ ૦ ૦ - ૧૦ ૨ ૩ તા : ૨૩/૨૦૨૧ , પ્રતિ ૧ , જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી , જિલ્લા તમામ . ૨. જિલ્લા પ્રોજેકટ કોઓર્ડિનેટરશ્રી , અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિલ્લા પ્રોજેકટ ઓફિસ , સમગ્ર શિક્ષા , જિ : તમામ . ૩. શાસનાધિકારીશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ , મહાનગરપાલિકાએ એમ.સી , આર.એમ.સી. , એસ.એમ.સી , વી.એમ.સી . વિષયઃ SMC , SMDC ત્રીજા દિવસની તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત . . ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળા સંચાલન અને વિકાસ સમિંતિના સભ્યો માટે રાજય કક્ષાએથી બાયસેગના માધ્યમથી ત્રીજા દિવસની Teleconference નું આયોજન તાઃ ૧૬ / ૦૩ / ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨:૦૦ થી ૧૨:૩૦ કલાક સુધી કરવામાં આવશે . સદર ટેલિકોન્ફરન્સમાં અત્રેની કચેરીમાંથી SMC / SMDC ના સભ્યો માટે એડિશનલ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને નીચે મુજબના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવેલ છે . હિસાબી બાબતોની નિભાવણી સ્પેશિયલ ટ્રેનીંગ વોકેશનલ તાલીમ પ્રોગ્રામ GPI ટ્રાન્ઝીશન રેટ ગર્લ્સ એજયુકેશન - કેજીબીવી સદર ત્રીજા દિવસની તાલીમમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં શાળા કક્ષાએ તમામ સભ્યો ૧૬ માર્ચ -૨૦૨૧ ટેલિકોન્ફરન્સમાં હાજરી આપે તેવું આયોજન શાળા કક્ષાએ કરવાનું રહેશે . આથી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Teleconference નું પ્રસારણ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવા તથા SMC / SMDC ના સભ્યો આવે ત્યારે કોરોના મહામારીની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાવવાનું રહેશે તે પ્રમાણેની સંબધિતોને સુચના આપવી .
સદર ટેલિકોન્ફરન્સમાં SMC / SMDC અન્વયે શાળા કક્ષાએ પ્રતિ સભ્ય દીઠ રૂ .૪૦ / - લેખે ( યા કોફી તથા નાસ્તાના ખર્ચ પેટે ) ખર્ચ SMC તાલીમ માટે જિલ્લાના બજેટ હેડ Media & Community Mobilization ( Elementary ) - 24 SS 24042 Training of SMC / SDMC 11.2 dell SMDC " Training ( Secondary ) માટે હેડ નં .12.2 અન્વયે કરવાનો રહેશે . Teleconference પૂર્ણ થયે હાજર રહેલ સભ્યોની સંખ્યા નીચે પ્રમાણેના પત્રક મુજબ દિન -૫ માં મોકલી આપવાની રહેશે . Dist . Name Present Members Project SMC Members staff Female Male Total BRC CRC Principal Others Total Dist . Name Principal SMDC Members Female Male Total Others Total નોંધ પર માન એસપીડીશ્રીની મળેલ મંજુરી અન્વયે . araty ઓઆઇસી- ગર્લ્સ એજયુકેશન એન્ડ કોમ્યુનીટી મોબીલાઈઝેશન સ્ટેટ પ્રોજેક્ટ કચેરી , ગાંધીનગર