શાળાઓમાં હેલ્થ ક્લબની રચના કરવા બાબત લેટર

Join Whatsapp Group Join Now

શાળાઓમાં હેલ્થ ક્લબની રચના કરવા બાબત લેટર 


મહત્વપૂર્ણ લિંક 

શાળાઓમાં હેલ્થ ક્લબની રચના કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


શાળાઓમાં હેલ્થ ક્લબની રચના કરવા બાબત લેટર











શાળાઓમાં હેલ્થ ક્લબની રચના કરવા બાબત લેટર



 શિક્ષણ વિભાગના તા.૧૬/૦૬/૨૦૨૩ નો પત્ર ક્રમાંક: ED/MSM/e- file/3/2023/2039/R-MDM ના સાથે બિડેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભગના તા.૧૦/૦૫/૨૦૨૩ ના પત્ર ક્રમાંક: PRC/10/2023/SFS-44/7 અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા,ન્યુ દિલ્હીનો તા.૨૨/૦૪/૨૦૨૩ ના પત્રની નકલ આ સાથે સામેલ છે.આ પત્રો વિગતવાર વંચાણે લેવા વિનંતી છે.


રાજય સરકાર દ્વારા શાળાઓમાં "હેલ્થ ક્લબ" ની રચના કરવા માટે સૂચના આપેલ છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા,ન્યુ દિલ્હી દ્વારા રાજ્યની પ્રત્યેક શાળાઓમાં 'હેલ્થ ક્લબ' ની રચના કરવા અંગે ગાઈડલાઈન તૈયાર કરેલ છે. જે આ સાથે સામેલ છે. શાળાએ જતા વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે શુધ્ધ, સમતોલ, સલામત અને પૌષ્ટિક આહાર આવશ્યક છે. તે ગાઈડલાઈન્સમાં દર્શાવ્યા મુજબ "હેલ્થ ક્લબ" નો મુખ્ય હેતુ બાળકોને શુધ્ધ-પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવું, પારંપરિક અને


સ્થાનિક ખાદ્ય પદાર્થોના મહત્વ વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવવી, શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ સમજાવાવું વગેરે છે.


આથી "હેલ્થ ક્લબ" અંગેની ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા,ન્યુ દિલ્હીની ગાઈડલાઈન્સમાં દર્શાવ્યા મુજબ રાજ્યની શાળાઓમાં "હેલ્થ ક્લબ" ની રચના કરવા જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.


શાળાઓમાં હેલ્થ ક્લબની રચના કરવા બાબત લેટર

શાળાઓમાં હેલ્થ ક્લબની રચના કરવા બાબત લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR