1991 નુ ધોરણ-1 નુ ગુજરાતી પુસ્તક ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

1991 નુ ધોરણ-1 નુ ગુજરાતી પુસ્તક ડાઉનલોડ કરો


મહત્વપૂર્ણ લિંક 

1991 નુ ધોરણ-1 નુ ગુજરાતી પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



1991 નુ ધોરણ-1 નુ ગુજરાતી પુસ્તક ડાઉનલોડ કરો



અભ્યાસક્રમ તે મુખ્યત્વે મૂળાક્ષરો (કક્કો), બારાખડી, સાદા શબ્દો, ટૂંકા વાક્યો, જોડકણાં અને નાની વાર્તાઓ પર કેન્દ્રિત હતું.


શૈલી બાળકોને આકર્ષવા માટે મોટા કદના રંગીન ચિત્રોનો ઉપયોગ થતો હતો.


વિષયવસ્તુ સરળ અને પરિચિત વિષયો પર આધારિત, જેમ કે ઘર, પરિવાર, પ્રાણીઓ, પક્ષીઓ અને રોજિંદા જીવનની વસ્તુઓ.


લખાણ બાળકો સરળતાથી વાંચી શકે તે માટે મોટા ફોન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ચાલ ચાલ; લાલા, ચાલ.

ગાલ તારા લાલ લાલ.

ચાખ ચાખ માલા, ચાખ; લાલ લાલ ગાજર ચાખ.

માલા ગાજર ખાય.

માયા દાડમ ખાય.

ગાલ તારા લાલ રાખ.

લખ રમા, લખ લખ.

નામ લખ. ગામ લખ.

દાદા પર કાગળ લખ.

1991 નુ ધોરણ-1 નુ ગુજરાતી પુસ્તક ડાઉનલોડ કરો

1991 નુ ધોરણ-1 નુ ગુજરાતી પુસ્તક ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR