મેડિકલ રજાઓ માંદગીના હેતુ માટેની રજાઓ બાબત રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓ માટે.

Join Whatsapp Group Join Now

મેડિકલ રજાઓ માંદગીના હેતુ માટેની રજાઓ બાબત રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓ માટે.


પ્રાથમિક શાળાના વિદ્યા સહાયકોને 20 મેડિકલ રજાઓ 12/7/2016 નો ઠરાવ આવ્યો ત્યારથી લાગુ પડશે


મહત્વપૂર્ણ લિંક 

ફીક્સ પગાર કર્મચારીઓ ને 20 મેડિકલ રજાઓ 21/8/2025 નો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

ફિક્સ પગારની પાંચ વર્ષની નહી ભોગવેલ મેડીકલ રજાઓ સર્વિસબૂકમાં જમા કરવા બાબત 23/10/2020 પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓની માંદગીના હેતુ માટેની રજાઓ બાબત. 6/1/2024


મહત્વપૂર્ણ લિંક 


ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓનો ને 20 મેડિકલ રજાઓ 12/7/2016 નો ઠરાવ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


20 મેડિકલ રજાઓ 12/7/2016 નો ઠરાવ ગુજરાતી માં બનાસકાંઠા ના લેટર સાથે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મેડિકલ રજાઓ માંદગીના હેતુ માટેની રજાઓ બાબત રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓ માટે.






12/7/2016 નો ઠરાવ સંદર્ભ ક્રમાંક-(૧) સામેના નાણા વિભાગના ઠરાવથી રાજય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૫ (પાંચ) વર્ષ માટે ફીકસ પગારથી સીધી ભરતીથી નિમણૂકો આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક-(૨) સામેના ઠરાવથી કરાર આધારિત ફીકસ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓનો ફીકસ પગાર તેમજ તેમની સેવાઓની શરતોમાં જરૂરી સુધારા કરવામાં આવેલ છે.

નાણા વિભાગના 12/7/2016 નો ઠરાવ  સંદર્ભ ક્રમાંક-(૨) સામેના ઠરાવથી કરાર આધારિત ફીકસ પગારથી નિમણૂકોના ફીકસ પગાર તેમજ તેમની સેવાઓની શરતોમાં કરવામાં આવેલું ઉકત સુધારા અન્વયે ફકરા–૪ હેઠળ રજાઓ બાબતે થયેલ જોગવાઈ ક્રમ-૨ હેઠળ નીચે મુજબ જોગવાઈ થયેલ છે.

"કર્મચારીની પોતાની ગંભીર બિમારી કે અકસ્માતના કારણે થયેલી ગંભીર ઈજાના સંજોગોમાં તેઓને ખાસ રજા મંજૂર કરવા સંબંધિત વિભાગ નાણા વિભાગની મંજુરી મેળવી રજા મંજુર કરી શકશે. અને આ રજાના સમયગાળાનો નિયમોનુસાર પગાર-ભથ્થાં મળવાપાત્ર થશે."

ઉકત જોગવાઈ સંદર્ભે આવી કેટલી ખાસ રજાઓ મંજુર કરી શકાય તે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

રાજય સરકારની કાળજીપૂર્વકની વિચારણાને અંતે સંદર્ભ ક્રમાંક-(૨) સામેના નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવની શરત-૪(૨) હેઠળ નિયત થયેલ 'ખાસ રજા'ની જોગવાઈ હેઠળ નીચે મુજબનો સુધારો/સ્પષ્ટતા કરવામાં આવે છે.


મેડિકલ રજાઓ માંદગીના હેતુ માટેની રજાઓ બાબત રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓ માટે.

મેડિકલ રજાઓ માંદગીના હેતુ માટેની રજાઓ બાબત રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ ફિક્સ પગારથી નિમણૂંક પામેલ કર્મચારીઓ માટે. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR