પ્રેસા સોફ્ટવેર માટે અગત્યની માહિતી કર્મચારીઓના પગાર બાબતે જાણકારી
મહત્વપૂર્ણ લિંક
Praisa માં મોંઘવારી તફાવત બિલ બનાવવા અંગેનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
Praisa માં LTC બિલ કેવી રીતે બનાવવું ? : વિડીયો જોવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
Praisa માં એરિયસ બિલ બનાવવાની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો
Praisa એરીયસ બીલ બનાવવા માટે અગત્યનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક.
Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો છોડવાની પ્રક્રિયા માટેની Pdf ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.
પ્રેસા સોફ્ટવેર માટે અગત્યની માહિતી કર્મચારીઓના પગાર બાબતે જાણકારી
પ્રેસા સોફ્ટવેર માટે અગત્યની માહિતી કર્મચારીઓના પગાર બાબતે જાણકારી
ગુજરાતમાં રાજ્યના કર્મચારીઓ માટે તેમના નાણાકીય બધાઓ તેમનો માસ્તરમેનનો પગાર આ બધી બાબતોની ચુકવણી માટે એક સોફ્ટવેરની જરૂરિયાત ઊભી થઈ તેના માટે પૈસા સોફ્ટવેર બનાવવામાં આવેલું છે પ્રાથમિક શિક્ષકોનો પગાર એસએસ ગુજરાતમાં બનાવવામાં આવતો હતો હવે પ્રાથમિક શિક્ષકોનો પગાર પણ પ્રેશર સોફ્ટવેર દ્વારા કરવાનો થતો હોય તેની જુદી જુદી માહિતી તેનો ઉપયોગ તેમાં સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કામ કરવું આ બધી બાબતોનો એક જગ્યાએ મળી રહે તે માટે અહીં તેની જુદાજુદા સ્ટેપ મૂકવામાં આવેલા છે રેસા સોફ્ટવેરમાં તમે કેવી રીતે કામ કરશો તમારો મુસાફરી બધું કેવી રીતે બનાવશો તમારો પોતાનો એરીયસ બીલ કેવી રીતે બનાવશો જ્યારે જ્યારે સરકાર દ્વારા ડીએ ની ચુકવણી કરવાની થાય અથવા તો મોંઘવારી બધાની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે પ્રાથમિક શિક્ષકોનો મોંઘવારી ભથ્થાનો બિલ કેવી રીતે બનાવશો આ બધી પ્રોસેસ જાણવા માટે આ લીંક ટાઇમ માટે સેવ કરજો જો તમે આવી જુદી જુદી માહિતી મેળવવા માગતા હોય તો મારું પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ જજો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ ગયા બાદ આવી ઉપયોગી જુદી જુદી માહિતી તમારે અન્ય કોઈપણ જગ્યાએ શોધવાની જરૂર નહીં પડે અમારા ગ્રુપમાંથી મળી રહેશે તમારે નજીકમાં પણ જો કોઈ પ્રાથમિક શાળાના શિક્ષકો ફરજ બજાવતું હોય તો તેમના માટે પણ ઉપયોગી માહિતી મેં મુકતા હોઈએ છીએ પ્રેશર સોફ્ટવેરની ઘણી બધી ઉપયોગી માહિતી તમને અહીંથી મળી રહેશે તેની અમે ખાતરી આપીએ છીએ
પ્રેસા સોફ્ટવેર માટે અગત્યની માહિતી કર્મચારીઓના પગાર બાબતે જાણકારી