
જાદુઈ પિટારા શૈક્ષણીક કીટની સોફ્ટ કોપી બાબત ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
જાદુઈ પિટારા શૈક્ષણીક કીટની સોફ્ટ કોપી બાબત ઓલ ઇન વન માહિતી માટે અહીં ક્લિક કરો
જાદુઈ પિટારા શૈક્ષણીક કીટની સોફ્ટ કોપી બાબત ઓલ ઇન વન માહિતી
જાદુઈ પિટારા શૈક્ષણીક કીટની સોફ્ટ કોપી બાબત ઓલ ઇન વન માહિતી
જાદુ પીટારા શૈક્ષણિક કીટ માટે માહિતી તમામ પ્રાથમિક શાળાઓ સુધી પહોંચાડો તમામ શિક્ષકોને આ બાબતની જાણકારી આપવી જોઈએ જે પ્રાથમિક શાળાઓમાં જાદુઈ પિટારા ની શૈક્ષણિક કીટ મળી હોય તેના ઉપયોગની તેની લખતી સોફ્ટ કોપીની તમામ માહિતી તેનું મોડ્યુલ તેનો પરિચય તેમાં ગણિત ની કીટની ઉપયોગીતા તેનો ઘણી બધી ઉપયોગી માહિતી અહીં મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે પ્રાથમિક શિક્ષકોને લગતી જરૂરી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે ઘણા બધા પ્રાથમિક શાળાના શિક્ષકો whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેઓ સુધી જાતે પીટારા ની કિડની માહિતી વાંચતી હશે ઘણા બધા મિત્રોને આ બાબતે ઉપયોગી માહિતી માટે ઓલ ઇન વન લીંક મુકવામાં આવી છે જે મિત્રો google drive નો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે સરળ રીતે આ માહિતી જોઈ શકાશે જે મિત્રો ઉપયોગ નથી કરતા તે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહે તેને લગતી જુદી જુદી માહિતી મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અમુક મિત્રો whatsapp ગ્રુપમાં જોડાતા હોય છે પણ થોડા સમય બાદ લિફ્ટ થઈ જતા હોય છે ત્યારે પછી તેમની માહિતી મેળવવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે તો મિત્રો whatsapp ગ્રુપમાં જોડાતા રહેવું અને સમયાંતરે એવી માહિતી ઉપયોગી માહિતી મેળવતા રહેવું જોઈએ જયદિપારા ને લગતી માહિતી અમુક બાળકોને વાલીએ સુધી પણ પહોંચાડવી અનિવારે હોવાથી તેવા મિત્રો પણ ગ્રુપમાં જોડાયેલા રહે અને જાદુઈ પીટારાની માહિતી મેળવતા રહેશે અને આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ પહોંચાડવા માટે પ્રોજેક્ટ 30 whatsapp ગ્રુપની સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે
જાદુઈ પિટારા શૈક્ષણીક કીટની સોફ્ટ કોપી બાબત ઓલ ઇન વન માહિતી