વર્ષ -2024-25 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત
મહત્વપૂર્ણ લિંક
1 મિનિટ માં પોતાની શાળાના લોગા અને નામ સાથે સેમ 1 પરીક્ષા ટાઇમ ટેબલ બનાવવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વર્ષ -2024-25 ધોરણ ૩ થી ૮માં પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ બાબત નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી ટાઈમ ટેબલ અને અભ્યાસક્રમ સમય પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક
મહત્વપૂર્ણ લિંક 2024-25
મહત્વપૂર્ણ લિંક 2024-25
એકમ કસોટી તારીખમાં ફેરફાર બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષ -2023-24
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી ટાઈમ ટેબલ અને અભ્યાસક્રમ સમય પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક
મહત્વપૂર્ણ લિંક એકમ કસોટી ઓફિસીયલ લેટર.
મહત્વપૂર્ણ લિંક સત્રાંત પરીક્ષા ટાઇમ ટેબલ.
વર્ષ -2024-25 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત
વિષયઃ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત.
સંદર્ભ:(૧) અત્રેની કચેરીનોપત્રક્રમાંકઃજીસીઈઆરટી/સીએન્ડઈ/૨૦૨૨/૨૧૬૧૮-૮૯ તા.૨૨/૦૭/૨૦૨૨
(૨) શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંકઃ બમશ/૧૧૨૦/૧૪૨/છ તા.૦૯/૦૯/૨૦૨૨
શ્રીમાન,
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાબેતા મુજબ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તથા પ્રથમ સત્રાંત પરીક્ષા અંગેનું આયોજન નીચે મુજબ છે. આ અંગે નીચેની સૂચનાઓને ધ્યાને રાખી આપના તાબા હેઠળની શાળાઓને જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.
ક્રમ
મૂલ્યાંકન સમયપત્રકની વિગત
ધોરણ
પરિશિષ્ટ
પ્રથમસત્ર અને દ્વિતીયસત્ર સામયિક મૂલ્યાંકન
૩ થી ૫
૨
3
પ્રથમસત્ર અને દ્વિતીયસત્ર સામયિક મૂલ્યાંકન
૬ થી ૮
| પરિશિષ્ટ-૧ મુજબ નિયત થયેલ કાર્યક્રમ
પરિશિષ્ટ-૨ મુજબ નિયત થયેલ કાર્યક્રમ
પ્રથમ સત્રાંત પરીક્ષા
૩ થી ૮
| પરિશિષ્ટ-૩ મુજબ નિયત થયેલ કાર્યક્રમ
• સંદર્ભપત્ર ૧ અને ૨ અન્વયે સદર મૂલ્યાંકનનો અમલ રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ
તેમજ સ્વનિર્ભર પ્રાથમિકશાળાઓમાં કરવાનો રહેશે.
• પ્રથમ અને દ્વિતીયસત્ર સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમયપત્રક ઉપરોક્ત પરિશિષ્ટ મુજબ આ સાથે સામેલ છે.
વર્ષ -2023-24 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત