ધોરણ -1 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
ધોરણ -1 કલરવ વિષયના પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક 1
ધોરણ -1 ગણિત ગમ્મત કરી વિષયના પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક 2
ધોરણ -1 ગણિત ગમ્મત કરી વિષયના પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 1 પરીક્ષા પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરો અહીં
મહત્વપૂર્ણ લિંક
ધોરણ -1 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
ધોરણ -1 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
નાના ભૂલકાઓને નાના બાળકોને પ્રેક્ટિસ કરવાની અને પેપર લખવાનું મહાવરો જ નથી હોતો જેના કારણે બાળકોને ઘણી બધી ક્ષતિઓ રહી જતી હોય છે ને ભૂલો થવાની સંભાવના થતી હોય છે તો તમામ શિક્ષકોને વાલીઓને વિનંતી કે નાના નાના બાળકોને નાના ભૂલકાઓને થોડુંક થોડુંક લખાવી નાના પેપરમાં પ્રેક્ટિસ કરાવી જોઈએ અને વધુમાં વધુ મહાવરો કરાવવો જોઈએ તેના માટે જુદા જુદા પ્રેક્ટિસ પેપર હોય એ મુકવાનો મેં પ્રયત્ન કર્યો છે આવી વધુ માહિતી માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેમાંથી આવી માહિતી મેળવવી જોઈએ પ્રજ્ઞા અભિગમમાં લખવા ની ઘણી પ્રેક્ટિસ કરાવી જોઈએ જે બાળકો ધોરણ એકમાં અભ્યાસ કરતા હોય અને નાના નાના બાળકો હોય નાના ભૂલકાઓ હોય તેમને એવા પેપર ની પ્રેક્ટિસ કરાવવા માટે બોલપેન અથવા તો પેન્સિલ અથવા નોટબુકનો ઉપયોગ કરી તમે ઘરે પણ પ્રશ્ન લખાવીને પ્રેક્ટિસ કરાવી શકો છો અથવા તો નજીકમાંથી કોઈ ઝેરોક્ષ કાઢી અથવા તો પ્રિન્ટ કરી અને તેનો ઉપયોગ પણ કરાવી શકો છો બાળકોને મજા આવે આનંદ આવે તેવા અહીં પેપરો મુકવાનો પ્રયત્ન કરેલો છે જે મિત્રોને આવા વધુ માહિતી મેળવવી હોય કાયમ માટે જોડાયેલા રહેવું હોય તેમને પોતાના whatsapp માં મેસેજ મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ જે મિત્રો હજુ સુધી નથી જોડાયા તેમને આવી જાણ કરવા માટે મેં વિનંતી કરીએ છીએ ધોરણ એકના બાળકોને જરૂર થી પ્રેક્ટિસ કરાવજો અને વધુમાં વધુ બાળકો સારું શિક્ષણ કાર્યને લગતા થાય તેવા આગ્રહ સાથે આ માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા વિનંતી કરીએ છીએ
ધોરણ -1 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી