મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નામાંકિત શાળાઓમાં ફનીચર આકરણી બાબત

Join Whatsapp Group Join Now

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નામાંકિત શાળાઓમાં ફનીચર આકરણી બાબત 


મહત્વપૂર્ણ લિંક 

મિશન સ્કૂલ ઓફ એક્સસએલન્સ અંતર્ગત નામાંકિત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વર્ગખંડોમાં વિધાર્થીઓ માટે હયાત ફર્નીચરની આકારણી પત્ર સાથે સામેલ ફૉર્મમાં કરી અત્રેની કચેરીએ સાદર કરવા

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નામાંકિત શાળાઓમાં ફનીચર આકરણી બાબત








મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નામાંકિત શાળાઓમાં ફનીચર આકરણી બાબત

મિશન સ્કૂલ ઓફ એક્સસએલન્સ અંતર્ગત નામાંકિત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વર્ગખંડોમાં વિધાર્થીઓ માટે હયાત ફર્નીચરની આકારણી પત્ર સાથે સામેલ ફૉર્મમાં કરી અત્રેની કચેરીએ સાદર કરવા,,



રાજ્ય સરકારની શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વિવિધ યોજનાઓથી રાજ્ય સરકારની તમામ શાળાઓમાં વર્ગખંડોમાં જરૂરિયાત મુજબનું ફર્નીચર પૂરું પાડવા માટે પ્રથમ તબક્કે મિશન સ્કૂલ ઓફ એક્સસએલન્સ માં નામાંકિત સરકારી શાળાઓની પસંદગી કરવામાં આવેલ છે.


આ તબક્કે આ શાળાઓમાં ફર્નીચર અંગે યોગ્ય આયોજન કરી શકાય તે અન્વયે આ પત્ર સાથે સામેલ Annexure-૧ માં દર્શાવેલ “વર્ગખંડ ફર્નીચર આકારણી ફોર્મ" શાળા કક્ષા એ CRC દ્વારા શાળાના આચાર્ય / મુખ્ય શિક્ષક / હેડ માસ્ટર સાથે સંકલન માં રહી ગણતરી કરવા જણાવવામાં આવે છે અને આ આકારણી BRC અને જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટરશ્રી / જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાશનાધિકારીશ્રી દ્વારા ખરાઈ કરી આ આ ફૉર્મ ની નકલ અત્રે ની કચેરીએ તથા ડિજિટલ ફૉર્મ માં પણ સાદર કરવા જણાવવા માં આવે છે.


વધુમાં, આ આકારણી કરતી સમયે, મિશન સ્કૂલ ઓફ એક્સસએલન્સની યાદીમાં સામેલ શાળાઓમાં


વર્ગખંડ ફર્નીચરની આંતરિક ફેરબદલી શાળા / ક્લસ્ટર / તાલુકાદીઠ કર્યા બાદ ખરેખર જરૂરિયાત મુજબ વિગતો આકારણી ફૉર્મમાં દર્શાવવાની રહેશે. આ બાબતે સંકલન અધિકારી તરીકે જે તે જિલ્લાના જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરશ્રી / જિલ્લા


શિક્ષણાધિકારીશ્રી શાશનાધિકારીશ્રી એ ઉપરોક્ત કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેનું


આયોજન કરવાનું રહેશે.


આમ, ઉપર જણાવ્યા અનુસારની સમગ્ર કાર્યવાહી તારીખ ૧૮/૦૩/૨૦૨૩ સુધી ના સમયગાળા માં પૂર્ણ કરી, અત્રે ની કચેરીએ સમયસર મોકલી આપશો.




મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નામાંકિત શાળાઓમાં ફનીચર આકરણી બાબત

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નામાંકિત શાળાઓમાં ફનીચર આકરણી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR