શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.
શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત. સંદર્ભઃ- માન, રાજયકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીની સૂચના અન્વયે.
ઉપર્યુકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, હાલ શિયાળાની ઋતુમાં સખત ઠંડી પડી રહી છે અને સાથે સાથે ઠંડા પવનો પણ ફૂંકાઇ રહ્યા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા આપના તાબા હેઠળની તમામ શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.
શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.
બાળકો જ્યારે શાળામાં આવે ત્યારે જો વધુ ઠંડી હોય તો તે બાળકોને જે કપડા પહેરવા હોય તે કપડાં પહેરવાની છૂટછાટ આપવી જોઈએ અમુક વાર વધુ ઠંડીના કારણે બાળકોને શરીર ઉપર ઘણી બધી આડા સ્વરૂપે થતી હોય છે માટે શાળાએ ગણવેશના આગ્રહ સાથે બાળકને મુક્તપણે પોતાની જરૂરિયાત મુજબ જેવા ગરમ કપડાં પહેરવા હોય તેવા કપડાં ખરેખર પહેરવા દેવાની છૂટછાટ આપવાથી બાળકોને ઠંડી સામે રક્ષણ મળતું હોય છે આ બાબત ખાસ ધ્યાન રાખીને અહીં મહત્વપૂર્ણ લેટર મૂકવામાં આવે છે બાળકોને લગતી ને પ્રાથમિક શાળાને લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે મિત્રો હજુ સુધી નથી જોડાયા તેમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને બાળકોને શિયાળાને લગતી કપડા પહેરવાની એવી જુદી જુદી માહિતી પહોંચાડવી જોઈએ જે વાલીઓ હજુ સુધી નથી અને જોડાયા તેમને જોડાઈ જવા વિનંતી છે શિયાળામાં બાળકોને કપડાં પહેરવા માટે આ રીતે ખરેખર વાંચવા જોઈએ
શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરવાની છુટછાટ આપવા બાબત.