જૂનાગઢ જિલ્લાના વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો

Join Whatsapp Group Join Now

જૂનાગઢ જિલ્લાના વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો 

મહત્વપૂર્ણ લિંક 

અતિશય ઠંડીના કારણે શાળા સમય ફેરફાર બાબત જુનાગઢ તા. 5-1-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

જૂનાગઢ જિલ્લાના વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો 






જૂનાગઢ જિલ્લાના વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો  


જુનાગઢ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પોતાની ફરજ બજાવતા તમામ પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી પોસ્ટ બનાવવાનો પ્રયત્ન કરેલો છે જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તે તમામ શિક્ષકો સુધી જુદી જુદી માહિતી પહોંચાડવા અને જૂનાગઢ જિલ્લાની ધોરણ એક થી પાંચ ની શાળાઓમાં જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા શિક્ષકો તથા ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠમાં વિષય શિક્ષક તરીકે ફરજ બજાવતા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગીને મદદરૂપ થાય તેવું જુનાગઢ જિલ્લાની લખતા જુદા જુદા વિવિધ પરિપત્રોનો સંગ્રહ કરી એક જગ્યાએ મૂકવાનો અમે પ્રયત્ન કરશો તો આવી ઉપયોગી માહિતી જો તમે મેળવવા માગતા હોય પોતાના whatsapp નંબર ઉપર અથવા તો પોતાના મોબાઈલમાં અપડેટ મેળવવા માગતા હોય તો તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો જુનાગઢ જિલ્લાના જુદી જુદી માહિતી અને જૂનાગઢ જિલ્લાના તમામ શિક્ષકોને ઉપયોગી થાય તેવી માહિતી અમે મુકવાનો પ્રયત્ન કરશો તેની મદદથી પ્રાથમિક શાળાના બાળકો એમને જુદી જુદી પરીક્ષાઓ આપવાની થતી હોય છે તેના જુના પેપર ની જરૂરિયાત હોય પરીક્ષા અપાતમ સમયે પરીક્ષાનું ફોર્મ કઈ વેબસાઈટ ઉપર ભરવું તેની માહિતી હોય ફોર્મ ભર્યા બાદ તેની પરીક્ષા ની તારીખ જાહેર થાય અથવા તો તેનો પરીક્ષા આપવા માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવું હોય તો તેની માહિતી ની જરૂરિયાત ઊભી થાય તે તમામે તમામને ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપણા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરશો અને સતત અપડેટ આપતા રહેશું અમુક સમય પરીક્ષા આવીને જતી રહીને વિદ્યાર્થીઓને તેની તારીખની જાણ નથી હોતી અથવા તો કોલ લેટર ડાઉનલોડ ના કર્યો હોય એના કારણે પરીક્ષા રહી જતી હોય છે તો આવી ઉપયોગી તમામે તમામ માહિતી અમે આપી જૂનાગઢ જિલ્લાના તમામ શિક્ષકો જુનાગઢ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ તથા જુનાગઢ જિલ્લાના તમામ વાલીઓ માટે જુદી જુદી ઉપયોગી માહિતી મૂકવાનો અમે પ્રયત્ન કરશો તો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ





જૂનાગઢ જિલ્લાના વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો 

જૂનાગઢ જિલ્લાના વિવિધ પ્રકારના પરિપત્ર વાંચવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR