નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ

Join Whatsapp Group Join Now

નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ 

------------------------------------------------------

┏━━┓┏━━┓┏━━┓┏━━┓ 

┗━┓┃┃┏┓┃┗━┓┃┗━┓┃ 

┏━┛┃┃┃┃┃┏━┛┃┏━┛┃

ℍ𝕒𝕡𝕡𝕪 𝕟𝕖𝕨 𝕪𝕖𝕒𝕣

┃┗━┓┃┗┛┃┃┗━┓┃┗━┓

┗━━┛┗━━┛┗━━┛┗━━┛

------------------------------------------------------

------------------------------------------------------

*ઝળહળતા સ્વપ્ન સૂર્યો લઇને હજાર ઉગી!*

*આહા! નવા વરસની પહેલી સવાર ઉગી!* 

ઈશ્વર જો વોટસએપ વાપરતા હોય તો એમના સ્ટેટસમાં તમારો ફોટો રાખે એવી શુભેચ્છાઓ

------------------------------------------------------

------------------------------------------------------

હુ એકલો બોલી શકું ;

સાથે મળીએ તો જ વાતો કરી શકાય...

હું એકલો આનંદમાણી શકું;

સાથે મળીએ તો જ "ઉજવણી કરી શકાય..

હું સ્મિતકરી શકું;

સાથે મળીએ તો જ "મુક્ત હાસ્ય"  કરી શકાય...

આજ "સુંદરતા" છે  "સંબંધો"ની..

સંબંધો બંધાય છે સ્નેહથી..

વિકસે છે વ્હાલથી..

પણ

સચવાય છે માત્ર "સમજણથી"......               

ગમતા સંબંધો સાચવી રાખજો ..

જો એ ખોવાશે તો

ગૂગલ પણ નહીં શોધી શકે...

દરેક સારા સંબન્ધ માં એક 

સારા માણસ નું રોકાણ હોય છે... 

આવનાર નવા વર્ષામાં, આપણા સૌના સંબંધોની મિઠાસ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ...  

      happy new year 

------------------------------------------------------

------------------------------------------------------

*લોકો નવા વર્ષમાં નવું નવું માંગશે!*

*પણ મને તો આપનો એજ જૂનો સંગાથ જોઈએ!!*

------------------------------------------------------

------------------------------------------------------

નવું વર્ષ એટલે.....

*નવા સંકલ્પ કરવાનો દિવસ,*

*નવા નિર્ણયો લેવાનો દિવસ,*

*ધ્યેય ને માર્ગે કટીબદ્ધ થઈ ને આગળ વધવાનો દિવસ.*

*આજના દિવસે આપે કરેલ શુભ સંકલ્પ સાકારીત બને અને આપનું નવું વર્ષ યશસ્વી બને તેવી શુભેચ્છા !*

નુતન વર્ષાભિનંદન!

------------------------------------------------------

------------------------------------------------------

નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ 

------------------------------------------------------

------------------------------------------------------

 *વિક્રમ સંવત કારતક સુદ ૧ નું આવનાર નુતનવર્ષ આપના માટે અને આપના પરિવાર માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે...*

*આપને સુખ, સમૃદ્ધિ, શાંતિ, એશ્વર્ય, અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય..*

*દુ:ખ અને શોક આપ અને આપના પરિવારથી સદાય યોજનો દુર રહે..*

*એવી જ પ્રભુ ને પ્રાર્થના સહ...*

 *|| નૂતન વર્ષાભિનંદન||*

Happy new year 

------------------------------------------------------

------------------------------------------------------

નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ 

------------------------------------------------------

------------------------------------------------------

 નૂતન વર્ષાભિનંદન 

 આપનું આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય રૂપી દિવાથી પ્રકાશમય થાય એજ પ્રાર્થના…

આપને તથા આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ...

------------------------------------------------------

------------------------------------------------------

નૂતન વર્ષની ખીલતી નવી સવાર

આશાઓના દીપ પ્રગટે ફરી વાર,

હામ હૈયે સ્વપ્નાંઓ કરવા સાકાર

શમણાંઓની ઝાંખી નીતરતી મ્હાય.

સ્નેહ સંબંધોમાં નવ વ્હાલ સિંચાય

શુષ્ક સંબંધોમાં નવી ફોરમ રેલાય,

ઉમંગ હૂદયમાં ઉમળકાભેર છલકાય

હિંમતની પુંજી આ વર્ષે બમણી થાય.

જીવન પથ પર હો વિઘ્નો ભલે અપાર

હામ હૈયામાં ભરી ન ખૂટે સહેજ લગાર,

પ્રેમ લાગણી સ્કુરે હર ઘટના અંતર દ્વાર

મતભેદોના ન રહે કો' લેશ ભીતર જવાળ,

શ્રદ્ધા કેરા દીપ પ્રગટે ઠેર ઠેર અંતર દ્વાર

અંધશ્રદ્ધાના ન રહે કો' ચિહ્ન ભીતર મ્હાય.

------------------------------------------------------

------------------------------------------------------

*ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...*

*નૂતન વર્ષાભિનંદન *

------------------------------------------------------

------------------------------------------------------

આજ મુબારક... કાલ મુબારક... સૌને મારા વ્હાલ મુબારક... સૌને મારા સાલ મુબારક...

આપ સૌ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે લાભદાયી, શુભદાયી રહે, સુખ-સમૃદ્ધિ વધે, આરોગ્ય સારું રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. 

 નૂતન વર્ષાભિનંદન 

------------------------------------------------------

------------------------------------------------------

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,

ધનનું ભંડાર ભરેલું રહે, દુ:ખ તમારા દ્વારને ભૂલતું રહે.

ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી *શુભકામના સાથે* નવું આવનારું વર્ષ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા.

    *નૂતન વર્ષાભિનંદન& જય શ્રી કૃષ્ણ.*

મારા અને મારા પરિવાર તરફ થી શુભકામનાઓ

------------------------------------------------------

------------------------------------------------------

નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ 

------------------------------------------------------

------------------------------------------------------

ભગવાન શ્રી રામની મર્યાદા સત્ય નિષ્ટા આચરણ 

શ્રી મહાવીરની અહિંસા

બુદ્ધની કરૂણા

શ્રી કૃષ્ણનો પ્રેમ માધુર્ય ઓજસ્વીતા લાવણ્ય મૈત્રી મુદીતા શૌર્ય સૌંદર્ય  અપાર્થિવ સ્નેહ.......

મહારાણા પ્રતાપ શિવાજી મહારાજનો રાષ્ટ્ર પ્રેમ

મહાપ્રભુ ચૈતન્ય, મીરાબાઈનું નર્તન

નરસિંહ તુલસીદાસ સુરદાસનું સંગીત 

આપણા સૌમાં જન્મે પ્રગટે સ્થિર થાય વિકસે નૂતન વર્ષના મંગલ પર્વે ઈશ્વરને પ્રાર્થના 

નૂતનવર્ષાભિનંદન 

------------------------------------------------------

------------------------------------------------------

વિતેલા પળોની સમજણ અને આવનારી ક્ષણોના સપનાઓની વચ્ચે આપનુ વર્તમાન સદા ઝળહળતુ રહે તેવી નવા વર્ષ ની શુભેચ્છાઓ....

નૂતન વર્ષા અભિનંદન......

------------------------------------------------------

------------------------------------------------------

આજથી શરૂ થતુ નૂતન વર્ષ આપને સહ પરીવાર....

        સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની વિરલ જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.  તથા દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય  એવી પ્રભુ ને હૃદયથી પ્રાર્થના... 

------------------------------------------------------

------------------------------------------------------

ચરમ તીર્થપતિ *શ્રી મહાવીર સ્વામી પરમાત્માના નિર્વાણ કલ્યાણકથી પ્રારંભ* થયેલ દીપાવલી પર્વ 

અનંત લબ્ધી નિધાન *શ્રી ગૌતમ સ્વામીજીના કેવળજ્ઞાનના દિવ્ય તેજ કિરણોથી પ્રકાશીત* 

પામતા 

*નુતન વર્ષના*

દિવસો  વીતે *દિવ્યતામાં*

મહિનાઓ વીતે *માનવતામાં*

વર્ષ વીતે *વૈરાગ્યમાં*

કલાકો વીતે *કલ્યાણ કાર્યમાં* 

મિનિટ વીતે *મનનમાં*

સેકન્ડ વીતે *સત્સંગમાં*

સમગ્ર વર્ષની પ્રત્યેક *પળ બને નિર્મળ*

*ભવિષ્ય બને ઉજ્જવળ* 

*કાર્ય બને સરળ* 

*જીવન  બને સફળ*

એ અંતરની શુભ અભિલાષા સાથે આવનાર *નૂતન વર્ષ ના ખુબ ખુબ અભિનંદન*

 આપ ના‌ પરીવાર પર પરમાત્મા ની કૃપા સદૈવ રહે એવી પ્રભુ પ્રાર્થના.........

------------------------------------------------------

------------------------------------------------------

*નૂતન વર્ષ માં  સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર  વૈભવ થી નવું વર્ષ પસાર થાય અને ઉત્તરો ઉત્તર દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય  એવી શુભકામના....*

*મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવારને નવા વર્ષ  ની હાર્દિક શુભકામના.*

 *નૂતન વર્ષાભિનંદન* 

------------------------------------------------------

------------------------------------------------------

સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફથી.....

આપને તથા આપના પરિવાર ને નવા વષૅ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના. 

 આ નવા વષૅ માં સુખ,સંપતિ,આયુષ્ય,સલામતી,સૌભાગ્ય,સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવીથી પરિપૂર્ણ થાય. 

નવા વષૅ માં આપની તથા આપના પરિવાર ની સુખ,શાંતિ,સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.....

------------------------------------------------------

------------------------------------------------------

સુખ, સંપત્તિ, આયુષ્ય,સલામતી,

સૌભાગ્ય, સમૃદ્ધી, અને સદ્દભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.નવાવર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ, માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી મારી અને મારા પરિવાર તરફથી આપને અને આપના પરિવાર ને નવા વર્ષની

હાર્દિક શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવીએ છીએ.

------------------------------------------------------

------------------------------------------------------

નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ...

 આવનારુ વર્ષ તમારા જીવનને *ખુશીઓથી ભરી દે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય* તથા ભગવાન તમારા પર સદાય મહેરબાન રહે તેવી પ્રાર્થના...

*Wish You Very Very Happy New Year...* 

------------------------------------------------------

------------------------------------------------------

------------------------------------------------------

------------------------------------------------------

નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ 

------------------------------------------------------

------------------------------------------------------

*નવલું વરસ વિતે સરસ*
*મન તૃપ્તી ,* 
*પ્રેમ પરિતૃપ્તી ,* *સ્નેહ સંતૃપ્તી* *સહીત મંગલ માંગલ્ય થી પ્રાંગણ આપનું ઝગમગતું રહે .*  

      *પરમ કૃપાળુ પરમાત્મા આપશ્રી સહુ પર >> ૩૬૫ × ૨૪ × ૬૦ × ૬૦ >> પલ પલ કૃપા વરસાવતા રહે ,* 

         *આપના આશિયાનાના ઉંબરે રિધ્ધિ અને સિધ્ધિના પદચિન્હ પડે , શ્રી અને સરસ્વતી ની પદ રજથી આંગણું આપનું ભર્યુ ભર્યું રહે .*

    *આપના નિવાસના કોઠારો સમૃધ્ધિથી છલ્લોછલ્લ છલકતા રહે, આપશ્રી સહુ સહપરિવાર શાશ્વત સુખ, નિરોગી આરોગ્ય, ચિરંજીવી દીર્ઘઆયુ થી નવપલ્લવિત રહો,*

     *વિચાર, વાણી, વર્તને સદ્ આચરણ, સત્ સંકલ્પ અને સદ્ ભાવથી ભર્યાં ભાદર્યાં ભરપૂર રહો, આપશ્રી સમાજની ડગર પર માન, મોભો, મરતબા ના અધિષ્ઠાતા બની , સર્વ જનને વહાલપનો વારસો આપી સહુના સંઘ મિત્ર બની રહો .*
 
       *એવી આજના નવોદય સૂર્યના સહસ્ત્ર કિરણ સાથે આપશ્રી સહુને નૂતન વર્ષ ની શુભકામનાઓ સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.*

------------------------------------------------------

------------------------------------------------------

  નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ 

------------------------------------------------------

------------------------------------------------------

આજ નવા વર્ષના દિવસ નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ અને સંકલ્પ લઈએ કે આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ તેના માટે આપણે સૌ જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ વિગેરે ભૂલી વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવી આપણે આપણા એક નાગરિકધર્મ બરાબર બજાવીએ અને રાષ્ટ્રભાવના કેળવીએ ઉંચનીચના ભેદભાવ દૂરકરી સૌને સાથે રાખીને આપણને જેવું વર્તન ગમે છે તેવું જ વર્તન સૌની સાથે કરીએ અને જ્યાં દેશને આપણી જરૂર પડે ત્યાં યથાશક્તિ દેશના વિકાસમાં મદદરૂપ થઈએ તો જ આપણે સૌ સુખી થઈશું એટલે માત્ર સબંધી નહિ પણ સૌના સુખમાં આપણું સુખ સમાયેલું છે એવી ભાવના કેળવીએ એવી સદભાવના સૌમાં વિકસે એવી પ્રભુને પ્રાર્થના.

આત્મીયશ્રી,

            આજથી આરંભાતુ આપનું આ સંવત્સર આપને અને આપના આપ્તજનોને  અભિનવ આનંદ,

અખૂટ ઐશ્વર્ય, અક્ષત આયુષ્ય, અમાપ અનુભૂતિ, અચલ ઐક્યભાવ, અનુપમ અસ્મિતા અને અદ્વિતીય આઝાદી અર્પે એવી અંતરયામીને અભ્યર્થના.     

         આપના આરોગ્યે અમૃતતત્ત્વ અવતરે. 

        આપશ્રી અણધારી અડચણોને આત્મવિશ્વાસથી ઓળંગો 

        આપશ્રી અખિલવિશ્વ અને એની   અખિલાઈને આંબો,

       આપશ્રી અંતરે  એકાક્ષરબ્રહ્મના આત્માનંદને અનુભવો....

------------------------------------------------------

------------------------------------------------------

દાન કરી શકો કે મદદ , એવું શુભ-ધન પ્રાપ્ત થાઓ,.                        

 પર-સેવા માટે દોડીને જાઓ , એવું શરીર-બળ પ્રાપ્ત થાઓ,.                         

 દુખિયાના આંસુ લૂછી શકો , એવી કરુણા-મમતા પ્રાપ્ત થાઓ,.                                                                                                          

ઠેસ પહોંચાડનારને ક્ષમા આપી શકો એવી ઉદારતા પ્રાપ્ત થાઓ,.                                                                         

એક જ પડખે ઊંઘ આવે તેવી મન-શાન્તિ પ્રાપ્ત થાઓ,.                         

મોક્ષ મળે કે પ્રભુ સેવા,એવી ભક્તિ પ્રાપ્ત થાઓ                                                        

ને પ્રભુ ના આશીર્વાદ ઘરના દરેકને ફળે એવી...  

નૂતન વર્ષ નિમિતે શુભેચ્છા. *નૂતન વર્ષાભિનંદન..*

----------------------------------------------------

------------------------------------------------------

*હું શોધું તને...*

 *દિવાળી તું કયાં ખોવાઇ ગઇ...???* 

*હું શોધું તને ગલી ફળિયામાં...*

*તું ખોવાઇ ગઇ કાશ્મીરમાં* 

*હું શોધું તને ટમટમતા દિવડામાં...*

*તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં...* 

*હું શોધું તને ફળિયાની રંગોળીમાં...*

*તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં...*

*હું શોધું તને સાકરની મીઠાશમાં..*

*તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં..*

*હું શોધું તને મંદિરની પૂજામાં...*

*તું ખોવાઇ ગઇ હોટલના ડિનરમાં...*

*હું શોધું તને મઠિયા પૂરીમાં...*

*તું ખોવાઇ ગઇ નાસ્તાના પેકેટ્સમાં...* 

*હું શોધું તને ઘુઘરા મગસમાં...* 

*તું ખોવાઇ ગઇ મોંઘી મીઠાઇઓમાં...*

*હું શોધું તને ગ્રીટીંગ કાર્ડની શુભેચ્છામાં...* 

*તું ખોવાઇ ગઇ મોબાઇલના  મેસેજમાં...*

*હું શોધું તને સ્વજનોની  હૂંફમાં...*

*તું ખોવાઇ ગઇ પાર્ટી અને પીકનીકમાં...*

*હું શોધું તને ચાંદલીયા લવિંગીયામાં...*

*તું ખોવાઇ ગઇ ધરા ધ્રુજાવતી આતશબાજીમાં...*

*હું શોધું તને આસોપાલવના તોરણમાં...*

*તું ખોવાઇ ગઇ અકબંધ દરવાજામાં...* 

*હું શોધું તને..*

*દિવાળી તું કયાં ખોવાઇ ગઇ...???* 

*નૂતન વર્ષાભિનંદન*

પ્રભુ ને પ્રાર્થના કરીએ......>>>>>

નવું વર્ષ બધાને સુખઃ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે.

*ૐ નમો આત્મા પરમાત્માય*

----------------------------------------------------

------------------------------------------------------

. *દાન કરી શકો કે મદદ , એવું*

          *શુભ-ધન પ્રાપ્ત થાઓ ,*

   *પર-સેવા માટે દોડીને જાઓ ,એવું*

        *શરીર-બળ પ્રાપ્ત થાઓ ,*

   *દુનિયાના આંસુ લૂછી શકો , એવી*

        *કરુણા-મમતા પ્રાપ્ત થાઓ ,*

     *ઠેસ પહોંચાડનારને ક્ષમા આપી*

    *શકો એવી ઉદારતા પ્રાપ્ત થાઓ*  

       *પ્રભુ શ્રી રામ ના આશીર્વાદ*

 *આપના સર્વ પરિવાર જનો ને પર રહે.*

   *એવી દીપાવલી ની શુભેચ્છા ઓ*

----------------------------------------------------

------------------------------------------------------

માંફી માંગવાની શરુઆત હું કરું છું,

માંફી આપવાની શરુઆત તમે કરજો.,.

આજ સુધી સંબંધ જાળવતામાં, મારી કોઈ ભુલચૂકના લીધે તમારી લાગણી દુભાઈ હોય તો, આ વર્ષના છેલ્લા દિવસોમાં હું દિલથી માફી માંગુ છું.

ધનતેરસ થી લઈ, લાભપાંચમ સુધીના દિવાળી પર્વના તમામ શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ-ખૂબ શુભકામનાઓ.,!!

આવનારું નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને, આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન ને પ્રાર્થના કરું છું...

----------------------------------------------------

------------------------------------------------------

આજ નવા વર્ષના દિવસ નિમિત્તે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ અને સંકલ્પ લઈએ કે આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ તેના માટે આપણે સૌ જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ વિગેરે ભૂલી વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવી આપણે આપણા એક નાગરિકધર્મ બરાબર બજાવીએ અને રાષ્ટ્રભાવના કેળવીએ ઉંચનીચના ભેદભાવ દૂરકરી સૌને સાથે રાખીને આપણને જેવું વર્તન ગમે છે તેવું જ વર્તન સૌની સાથે કરીએ અને જ્યાં દેશને આપણી જરૂર પડે ત્યાં યથાશક્તિ દેશના વિકાસમાં મદદરૂપ થઈએ તો જ આપણે સૌ સુખી થઈશું એટલે માત્ર સબંધી નહિ પણ સૌના સુખમાં આપણું સુખ સમાયેલું છે એવી ભાવના કેળવીએ એવી સદભાવના સૌમાં વિકસે એવી પ્રભુને પ્રાર્થના.

----------------------------------------------------

------------------------------------------------------

જિંદગી છે બહુ નાની તો પળ પળ માં ખુશ રહો...........

ઓફીસમાં ખુશ રહો, ઘર માં ખુશ રહો......

આજે પનીરની સબ્જી નથી તો દાલ ફ્રાઈ માં ખુશ રહો...........

રોટી છે થોડી કાચી તો પાપડ માં ખુશ રહો.......

આજે દોસ્તો નો સાથ નથી તો ટી.વી. માં ખુશ રહો....

કોઈ પ્યારું નથી તો ફોન કરીને ખુશ રહો............

આજે કોઈ નારાઝ છે તો તેને મનાવી ને ખુશ રહો ............

જેને જોઈ નથી શકતા એના અવાજ માં ખુશ રહો.....

જેને મેળવી નથી શકતા એની યાદ માં ખુશ રહો..........

કોઈને છે ફરીયાદ, એની ફરીયાદ માં ખુશ રહો...

ગઈ સાલ તો જતી રહી, આવતી સાલમાં ખુશ રહો.....

ઉપરવાળો જે હાલ માં રાખે એ હાલ માં ખુશ રહો....................... .........................

----------------------------------------------------

------------------------------------------------------

નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ 

નૂતન વર્ષ બેસતું વર્ષ હેપ્પી ન્યુ યર શુભેચ્છા સંદેશ શુભકામનાઓ પાઠવવા માટે વિવિધ મેસેજ સંગ્રહ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR