BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત લેટર વાંચવા માટે ખાસ ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત લેટર વાંચવા માટે ખાસ ઉપયોગી માહિતી 


BLO નિમણૂંક બાબત લેટેસ્ટ  BLO કોણ બની શકે ??

BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત 17-8-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત 22-10-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત લેટર વાંચવા માટે ખાસ ઉપયોગી માહિતી 
















BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત લેટર વાંચવા માટે ખાસ ઉપયોગી માહિતી 


ચૂંટણી સંબંધે મતદારોની વિગતે કરવા માટે અને મતદારોની ઘણી બધી વિગતો અપડેટ કરવા માટે જુદી જુદી માહિતી એકત્ર કરવા માટે દરેક ગોઠવાય જ એક બીએલઓની નિમણૂક કરવામાં આવતી હોય છે બુથ ઉપર કામ કરતા બૌદ્ધ લેવલ ઓફિસર ને ઘણી બધી ઓનલાઇન કામગીરી સાથે ઓફલાઈન પણ કામગીરી કરવાની થતી હોય છે પણ તેના માટે કોની નિમણૂક કરી શકાય ભૂત લેવલ ઓફિસર કોણ કોણ કામ કરી શકે તે બાબત 2022 નો નવો લેટર મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને આ લેટર મુજબ એ કામગીરી કોણ કોણ કરી શકે તે તેની તમામે તમામ વિગત લેટરમાંથી તમે વાંચી શકો છો અગાઉ પણ આવું લેટર કરવામાં આવ્યો હતો આ લેટરની સાથે સાથે બુધ લેવલ ઓફિસર કઈ કઈ કામગીરી કરવાની થતી હોય છે તેની તમામ માહિતી અહીં મૂકવા માટે પ્રયત્ન કરેલો છે બુધ લેવલ ઓફિસરની કામગીરી અને તેમની જે જે કાર્ય કાર્યો કરવાના થતા હોય તે તમામે તમામ કાર્યોની જનરલપૂર્વક સમજ માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી છે બુથ લેવલ ઓફિસ ઓનલાઈન કઈ કઈ કામગીરી કરવાની થતી હોય છે ઓફલાઈન કઈ કઈ કામગીરી કરવાની થતી હોય છે તમામ વિગતો લીટરમાં છે છતાં પણ તેની વિગતે સમજ માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો તેમાં આવી જુદી જુદી માહિતી અને ઉપયોગી વિગતો મુકવાનો પ્રયત્ન કરવામાં આવે છે તમારી નજીકમાં જો કોઈ બુટ લેવલ ઓફિસરમાં કામગીરી કરતા હોય તે તમામે તમામ બુથ લેવલ ઓફિસરને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપી શકો છો અને તેમાં આવી ઉપયોગી માહિતી અમે મુકશું અને જુદી જુદી માહિતી મૂકવાના અમે પ્રયત્ન કરશો 



BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત લેટર વાંચવા માટે ખાસ ઉપયોગી માહિતી 

BLO કામગીરી કોને કોને સોંપી શકાય તે બાબત લેટર વાંચવા માટે ખાસ ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR