પ્રજ્ઞા અભિગમ ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત લેટર.

Join Whatsapp Group Join Now

પ્રજ્ઞા અભિગમ ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત લેટર.


મહત્વપૂર્ણ લિંક 

વર્ષ ૨૦૨૨-૨૩ આયોજન હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબતનો લેટર.

પ્રજ્ઞા અભિગમ ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત લેટર.



પ્રજ્ઞા અભિગમ ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત લેટર.


પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક બનવા માટે એસ્ટેટની પરીક્ષા આપવી પડતી હોય છે અને એસ્ટરની પરીક્ષામાં સારા ગુણ હોય અને પાંચ વર્ષની નોકરીનો અનુભવ હોય તો તે ફિક્સ પગાર ની જગ્યાએ સીધેસીધા પુરેપુરા પગારમો મુખ્ય શિક્ષક તરીકે નોકરી મેળવી શકતા હોય છે અને આવી સરસ મજાની સીધેસીધા ફુલ પગારની નોકરી મેળવવા માટે એસ્ટર પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી હોય છે તેના માટે પ્રાથમિક શાળાના જુદા જુદા અભિગમોની પ્રાથમિક શાળામાં જે જે કાર્યક્રમમાં ચાલતા હોય તમામે તમામ કાર્યક્રમોની સારામાં સારી અને ઝીનવટ પૂર્વકની તૈયારી કરવી પડે છે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની પરીક્ષા પાસ કરવા માટે તેના જુદા જુદા કાર્યક્રમોની સાચા સાચી અને સચોટ માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં આવી જુદી જુદી માહિતી મેં મુકતા રહીશું જે શિક્ષકોને જે એમની નોકરી પાંચ વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય તેવા શિક્ષકોની ભરતી મેળવવા માટે અથવા તો કોઈ જગ્યાએ પ્રાઇવેટમાં નોકરી કરતા હોય અને પાંચ વર્ષ બેંકમાં પગાર થયેલો હોય તો તેવા તમામ શિક્ષકોને મુખ્ય શિક્ષકની પરીક્ષા પાસ કરવા માટે સારામાં સારી તૈયારી કરવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે તેમાં જુદી જુદી માહિતી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે પ્રાથમિક શિક્ષકમાંથી પુરા પગારમાં સીધેસીધા મુખ્ય શિક્ષકના ગ્રેડમાં નોકરી મેળવવા માટે મુખ્ય શિક્ષકની પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી હોય છે તેના માટે પ્રાથમિક શાળાના જુદા જુદા કાર્યક્રમોમાં ખાસ જોઈએ તો પ્રજ્ઞા અભિગમના જુદા જુદા પ્રશ્નો પૂછાતા હોય છે પ્રજ્ઞા અભિગમની ગ્રાન્ટ બાબતનો પ્રશ્ન પૂછવામાં આવે તો તેના માટે સચોટ જવાબ માટે આ અહીં ઓફીશીયલ લેટર મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે આ લેટરના આધારે તમે સચોટ માહિતી મેળવી શકશો. માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે પ્રજ્ઞા અભિગમો કયા વર્ષે કેટલી ગ્રાન ફાળવવામાં આવી છે તેની જુદી જુદી માહિતી મૂકવાનો પણ અમે પ્રયત્ન કરશો પ્રજ્ઞા અભિગમની ગ્રાન્ટ કેટલી ફાળવવામાં આવશે કેવી બાળકોની સંખ્યા આધારિત ફાળવવામાં આવે છે કે શાળાની ફાળવવામાં આવે છે કે ધોરાજી ફાળવવામાં આવે છે આ તમામ બાબતોની મૂંઝવણ દૂર કરતો સરસ મજાનો ઓફિશિયલ લેટર અહીં મૂકવામાં આવેલો છે જે શિક્ષકો પ્રાથમિક શિક્ષક હોય અને મુખ્ય શિક્ષકની તૈયારી કરતા હોય તેવા તમામ માટે આ ઉપયોગી લેટર છે પ્રજ્ઞા અભિગમની ગ્રાન્ટ બાબતનો જે પણ મનમાં મૂંઝવણ પડે પ્રશ્ન હોય તો આ લેટર વાંચી લેવો જોઈએ તે તમામ મૂંઝવણ દૂર થઈ જશે જે શિક્ષકોને પ્રાથમિક શિક્ષકોને મુખ્ય શિક્ષકની તૈયારી કરતા હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેના લગતી જુદી જુદી માહિતી મેળવવી જોઈએ



પ્રજ્ઞા અભિગમ ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત લેટર.

પ્રજ્ઞા અભિગમ ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત લેટર. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR