ધોરણ 5 અંગ્રેજી અધ્યયન નિષ્પત્તિ આધારે મુલ્યાંકન 10 ગુણનું કરવા માટે ઉપયોગી ફાઈલ
ધોરણ 5 અંગ્રેજી અધ્યયન નિષ્પત્તિ આધારે મુલ્યાંકન 10 ગુણનું કરવા માટે ઉપયોગી ફાઈલ
ધોરણ 5 અંગ્રેજી અધ્યયન નિષ્પત્તિ આધારે મુલ્યાંકન 10 ગુણનું કરવા માટે ઉપયોગી ફાઈલ
20 નિષપતિઓ
20 બ્લેન્ક પ્રશ્નપત્રો
પ્રથમ સત્રનું
પહેલા પેજ પર 20 નિષ્પત્તિ
શિક્ષક કોઈ પણ પેપર લઇ શકે
SCE પ્રથમ સત્ર સમાવિષ્ઠ અધ્યયન નિષ્પતિઓ વિષય - અંગ્રેજી ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતોના જવાબ આપે છે . ટૂંકી સૂચનાઓ સાંભળી તે પ્રમાણે ક્રિયા કરે છે . સાંભળેલી વિગતોઅં આધારે ચિત્રો દોરે છે . વાર્તા અને પરિચ્છેદનું વાચન કરી અર્થગ્રહણ કરે છે . વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે . અભિવાદન કરી પ્રતિભાવ આપે છે . સૂચના મુજબ સંવાદ કરે છે . ઊલટ પ્રશ્નો ( Inversion Questions ) પૂછી તેવા પ્રશ્નોના જવાબ આપે છે . માહિતી મેળવવા Wh – ( Who , Where , When , What , How many ) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે . પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે . લોનવડાઁ સહિત આશરે 500 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે . પોતાના માતા - પિતા , ભાઇ - બહેન અને મિત્રોનો સામાન્ય પરિચય આપે છે . There is / There are નો ઉપયોગ કરી વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરે છે . પોતાની અને અન્યની માલિકી પ્રદર્શિત કરે છે . સ્થાનિક વ્યવસાયકોરોનો પરિચય મેળવે છે , અને પરિચય આપે વાચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે . વસ્તુઓ , પ્રાણી , પક્ષીઓ , વ્યક્તિઓનાં નામ , રંગ , સંખ્યા , કદનું વર્ણન કરે છે . ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે . કકરાનું અનુલેખન કરે છે . ક્રિયાસૂચક શબ્દનો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારે છે Note - દરેક નિષ્પતિ ના 10 ગુણ છે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને ધોરણ ત્રણ થી માંડીને ધોરણ પાંચ સુધીની તાસ પદ્ધતિમાં અંગ્રેજી વિશે લેતા વિશે શિક્ષક માટે આ ઉપયોગી ફાઈલ હોવાથી તમામે તમામ પેજ 10 ગુણના જોવાથી ખરેખર મદદરૂપ બનશે. જે શિક્ષક ધોરણ ત્રણ થી પાંચમો અંગ્રેજીના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છીએ તેવા તમામ મિત્રો માટે અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપને આ માહિતી મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે અંગ્રેજી વિષય ધોરણ ત્રણ થી પાંચમો શિક્ષકો માટે મટીરીયલ બનાવતા હશે તેમનું મટીરીયલ તમારા સુધી પહોંચાડવા માટે અમે એક માધ્યમ તરીકે કામ કરીએ છીએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જો આપના જોડાયા હોય તો જોડે જવા માટે અમે વિનંતી કરીએ છીએ માટે આવી ઉપયોગી માહિતી મેળવવા માટે પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા હોય તેવા શિક્ષકો માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ખરેખર કામનું છે અને તેમાં ઘણી બધી ઉપયોગી માહિતી આવશે તો આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી છે
ધોરણ 5 અંગ્રેજી અધ્યયન નિષ્પત્તિ આધારે મુલ્યાંકન 10 ગુણનું કરવા માટે ઉપયોગી ફાઈલ